મસાલેદાર સુખડી(sukhadi recipe in Gujarati)

##સુપરશેફ 2 વરસાદી વાતાવરણ અને આ કોરોના ના સમય માટે એકદમ પ્રોપર મસાલેદાર સુખડી
મસાલેદાર સુખડી(sukhadi recipe in Gujarati)
##સુપરશેફ 2 વરસાદી વાતાવરણ અને આ કોરોના ના સમય માટે એકદમ પ્રોપર મસાલેદાર સુખડી
રાંધવાની સૂચનાઓ
- 1
એક લોયા માં ઘી ગરમ કરવા મુકો ઘી ગરમ થાય એટલે એમાં ધીમે ધીમે કરી ઘઉંનો લોટ ઉમેરો ઘઉંના લોટને ધીમે તાપે ઘીમાં શેકાવા દો લોટ શેકાવા આવે એટલે તેમાં ભૂકો કરેલો ગુંદ નાખી દો લોટ શકાશે એની સાથે ગુંદ પણ શેકાઈ જશે તાપ થોડો ધીમો રાખો જેથી લોટ બળી ના જાય હવે લોટ શેકાવા ની સુગંધ આવે અને ગુલાબી દેખાય એટલે ગેસ બંધ કરી દો ગેસ બંધ કર્યા પછી જ ગોળ સૂંઠ ચા નો ગરમ મસાલો બધું નાખો અને ઝડપથી બધું મિક્સ કરો સાથે ટોપરાનું ખમણ ભેળવી દો અને મિક્સ થયેલી સુખડી થાળીમાં શક્ય એટલી ઝડપથી ઢાળી દો ગરમ હોય ત્યારે ચપ્પુથી પીસ કરો
- 2
અહીં સુખડી માં ગુંદ ભૂકો કરીને નાખ્યો છે જેથી બાળકોને ખબર પડતી નથી અને ખાઈ લે છે વળી તેમાં સૂંઠ અને ચાનો મસાલો પણ નાખ્યો છે જેથી વરસાદી વાતાવરણમાં અને કોરોના મહામારીમાં સારુ પ્રોટેક્શન આપે છે
- 3
શુંઠ સારું પાચન કરી ભૂખ ઉઘાડવામાં પણ મદદરૂપ થાય છે વળી ગોળ હોવાથી હેલ્ધી પણ ખૂબ છે થાળી ની સુખડી એકદમ ઠંડી થાય પછી ધીમે ધીમે પીસ ઉખાડી સર્વ કરો તો તૈયાર છે મસાલેદાર સુખડી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સુખડી (Sukhadi Recipe In Gujarati)
#GA4#Week15અહીં મેં સુખડીની એક બહુ જ સરસ રેસિપી શેર કરી છે .માપ બરાબર જાળવી રાખીને બનાવશો ,તો મહુડી જેવી સરસ મજાની પહોંચી સુખડી બનશે. તમે અને તમારા બાળકો સાથે સુખડી જરૂરથી એન્જોય કરજો. Mumma's Kitchen -
સુખડી (Sukhadi recipe in Gujarati)
સુખડી એ આપણા ગુજરાતીઓની સૌથી પ્રિય સ્વીટ છે. પહેલાના જમાના માં કોઈ મહેમાન આવે તો સુખડી બનાવતા. જે ફટાફટ બની જાય છે. સુખડી ને ગોળપાપડી પણ કહેવાય છે.#trend4#week4#post5#સુખડી Chhaya panchal -
સુખડી (Sukhadi Recipe In Gujarati)
નાનપણમાં જ્યારે પણ મિઠાઈ ખાવાનું મન થાય ત્યારે મમ્મી ઝટપટ સુખડી બનાવી આપે.એ યાદ ને તાજી કરાવવા મેં પણ સુખડી બનાવી છે.#MA Rajni Sanghavi -
સુખડી (Sukhadi Recipe In Gujarati)
#MA#cookpadindiaસુખડી આપણે શિયાળા માં વધુ બનાવીએ છીએ પણ આ કોરોના મહામારી માં કફ અને શરદી નો થાય તે માટે આ કાટલું ને સૂઠ નાખી બનાવી ખાવાથી ફાયદાકારક છે.આ મારા મમ્મીએ મને શીખવી છે. Kiran Jataniya -
-
-
-
સુખડી
#RB3 આજે મારા પતિદેવ ની ફેવરીટ સુખડી બનાવી, ગમે ત્યારે બનાવીએ ખૂબ જ ભાવતી હોય છે. Bhavnaben Adhiya -
-
સુખડી (Sukhadi Recipe In Gujarati)
#Palak#EBસુખડી (ગોળ પાપડી)સુખડી એ એક જલ્દી બનતી સ્વીટ છે અને healthy પણ છે જ્. ઘર માં જ્યારે પણ કંઈ ગળ્યું ખવાનુ મન થાય ત્યારે તમે આને તરત જ્ બનાવી શકો છો. અને આના માટે જોઈતી વસ્તુ ઘર માં કાયમ મળી જ્ રહે છે. Aditi Hathi Mankad -
સુખડી (Sukhadi Recipe In Gujarati)
નાના હોય કે મોટા સુખડી નુ નામ સાંભળતા જ મોઢા માં પાણી આવી જાય.મારો 3 વર્ષ નો દીકરો છે એને સુખડી ખુબ જ ભાવે છે.તો આજે તમારી સમક્ષ સુખડી લાવી છૂ Arpi Joshi Rawal -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#MDCશક્તિ વર્ધક અને નાની દાદી અને મમ્મી ની સ્પેશ્યિલ સ્વીટ ડિશ..ઘર માં કંઈ પણ સારું થાય એટલે તરત લોટ ને ઘી માં શેકીને ગોળ નાખી સુખડી ઠારી દેતા. સ્કૂલે થી ઘરે આવીએ એટલે એક એક ચકતું આપી દેતા..તો મમ્મી ની યાદ તાજી કરવા મે થોડા variations કરીને સુખડી બનાવી છે.. Sangita Vyas -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4નાના મોટા દરેક ને ભાવે તેવી ગરમ ગરમ સુખડી... હેલ્થ માટે પણ ખૂબ સારી.. Bhakti Adhiya -
સુખડી (Sukhadi Recipe In Gujarati)
#MAHappy Mother's Dayમધર્સ ડે નિમિત્તે આ દિવસ ને પ્રેમરસ થી ભરપુર બનાવવાં માટે મારી બંને માં ને ( mother & mother in low) . મારી આજની રેસીપી મારી બંને mumma માટે ,બંને માં ને સુખડી favourite Jayshree Doshi -
-
ચોકલેટ સુખડી (Chocolate Sukhadi)
#માઇઇબુક##પોસ્ટ ૨ #દુખડાં હરે ચોકલેટ સુખડી’ ગોળપાપડી. 766 B.C.ની આસપાસ શોધાઈ ત્યારથી આજ સુધી સતત અને સર્વત્ર રાજ કરતી મીઠાઈની મહારાણી ‘સુખડી - ગોળપાપડી’ના ગુણગાન ગાઈએ તેટલાં ઓછાં છે. બીજી કોઈ પણ મીઠાઈની તુલનામાં આ મીઠાઈ હંમેશા મોખરે રહેશે, ગરીબ હોય કે તવંગર, ગોળપાપડી સદીઓ સુધી સૌના હૃદયમાં રાજ કરશે’આ મીઠાઈનાં ઇન્ગ્રેડીયાનટ્સ એટલે હાથવગાં ઘઉંનો લોટ, ગોળ અને શુદ્ધ ઘી. નહીં કાજુ-કીસમીસ, નહીં કેસર બદામ. ઘીમાં ઘઉંનો લોટ શેકાયા પછી એમાં ગોળ પડે અને ગોળપાપડીની અલૌકિક સુગંધ રસોડાના ઝાળિયામાંથી ફળિયામાં પહોંચે ત્યારે ટુંટીયું વાળીને સૂતેલા કૂતરાનાં કાન પણ બે ઘડી ઊંચા થઇ જાય. અરે, એ ઘઉં, ગોળ અને શુદ્ધ ધીની સહિયારી સોડમ પાસે લસલસતા શીરાની સુગંધ પણ પાણી ભરે. હા, તાજો દેશી ઢીલો ગોળ હોય તો ઘી-ગોળની જુગલબંધી ઓર જામે. તેમા ઉપર ચોકલેટ નું પડ એટલે બાળકો ને પણ મનપસંદ. નીલમ પટેલ (Neelam Patel) -
દાણેદાર સુખડી
#ઇબુક#day3હેલો ફ્રેંડ્સ આજે મેં એકદમ જૈન મંદિર માં મળતી સોફ્ટ અને એકદમ ઓછા ઘી માં સુખડી બનાવા ની ખુબજ સરળ રીત મૂકી છે જેના થી સુખડી ના લોટ નો એક એક દાણો પરફેક્ટ રીતે સેકાઈ અને એકદમ દાણેદાર પરફેક્ટ સુખડી બને છે. Juhi Maurya -
સૂંઠ સુખડી (Sunth Sukhdi Recipe in Gujarati)
આ સુખડી વિંટર વિના પણ ખાવા મા હેલ્થ માટે ખુબ જ ફાયદા કારક છે..#MW1# imminite buster Nisha Shah -
તલ ની સુખડી (Til Sukhadi Recipe In Gujarati)
#RC2#Week2સુખડી તો બધા બનાવતા જ હોય છે અને બધા ની ફેવરિટ પણ હોય છે. સુખડી આપણે ઘઉં ના લોટ ની , બાજરી ના લોટ ની એમ અલગ અલગ બનાવીએ છીએ. તો આજે હું ઉપવાસ માટે ની સ્પેશિયલ ફરાળી તલની સુખડી બનાવીશ .https://youtu.be/yHnXaTByepUDimpal Patel
-
સુખડી પાક (Sukhadi Paak Recipe In Gujarati)
#GA4#Week15#Jaggery# સુખડી પાક આ એક શિયાળા માં બનતું વસાણુ છે. રોજ સવારે નરણા કોઠે ખાવાથી સ્વાસ્થ્ય સારુ રહે છે.શક્તિ વર્ધક છે. Geeta Rathod -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
આ સુખડી ની રેસીપી યુનિક છે અને હેલ્થની દ્રષ્ટિએ બહુ જ ગુણકારી છે. ખાસ તો ladies માટે ખૂબ જ ગુણકારી છે. આમ તો નાના-મોટા બધા જ ખાઈ શકે છે. Shah Rinkal -
સુખડી(Sukhadi Recipe In Gujarati)
#સપ્ટેમ્બર#માયફર્સ્ટરેસીપી#myfirstrecipe#cookpad#સપ્ટેમ્બર૨૦૨૦આજે હું તમારી સાથે સુખડી ની રેસીપી શેર કરીશ. Dhara Lakhataria Parekh -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#DIWALI2021 ફેસ્ટીવ ટ્રીટ સુખડી : નાના મોટા બધા ને સુખડી તો ભાવતી જ હોય છે અમારા ઘરમાં તો સુખડી નો ડબ્બો ભરેલો જ હોય.મને બહું જ ભાવે. નવરાત્રી ચાલે છે તો આજે મેં માતાજી ના પ્રસાદ માટે સુખડી બનાવી છે. Sonal Modha -
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી એ એવી મીઠાઈ છે જે દરેક ઋતુમાં ખવાય છે અને તેના નાના-મોટા સૌને ભાવે છે Vaishali Prajapati -
સુખડી (Sukhadi Recipe In Gujarati)
#MAમધર્સ ડે સ્પેશિયલ સુખડીઆ દિવસ જેને આ દુનિયા બતાવી તેને વંદન કરીયે તેટલા ઓછા છે માં તે માં બીજા વનવગડાના વા તેની સુખડી મને ખુબજ ભાવે તો મેં સ્પેશ્યલ આ દિવસે તેના જેવી સુખડી બનાવી છે Saurabh Shah -
સુખડી (Sukhadi Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ગોડ ની સુખડી. આ સુખડી ગોળ, ઘી અને ઘઉંના લોટ ની બનતી હોવાથી ખુબ જ ટેસ્ટી અને સ્વાસ્થ્યવર્ધક છે. શિયાળામાં આ સુખડી ખાવાની ખૂબ જ મજા આવે છે. તો ચાલો આજે આપણે સુખડી ની રેસીપી શરૂ કરીએ.#GA4#week15 Nayana Pandya -
-
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
મધર્સ ડે રેસિપી ચેલેન્જ# MDC : કાટલું પાક સુખડીઆ રેસિપી હું મારા મમ્મી પાસે થી શીખી છું.મારા ઘરમાં દરરોજ ના માટે સુખડી હોય જ. મને બહુ જ ભાવે. તો આજે મેં કાટલું પાઉડર નાખી ને સુખડી બનાવી. મારા સન ને પણ ભાવે તો એમને હોસ્ટેલ માં લઈ જવા માટે બનાવી આપું. કાટલું પાક gund સુખડી Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ