સુખડી (Sukhdi Recipe In Gujarati)

Vaishali Prajapati
Vaishali Prajapati @vaishali_47

સુખડી એ એવી મીઠાઈ છે જે દરેક ઋતુમાં ખવાય છે અને તેના નાના-મોટા સૌને ભાવે છે

સુખડી (Sukhdi Recipe In Gujarati)

સુખડી એ એવી મીઠાઈ છે જે દરેક ઋતુમાં ખવાય છે અને તેના નાના-મોટા સૌને ભાવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીઘઉંનો ઝીણો લોટ
  2. 1 વાડકીસમારેલો ગોળ
  3. 1 વાટકીઘી
  4. 1 ચમચીસૂંઠ પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈ ગરમ મૂકી તેમાં ઘી ઉમેરી લોટ નાંખી બરાબર શેકવો જ્યાં સુધી તેની સુગંધ આવે ત્યાં સુધી

  2. 2

    હવે બરાબર લોટ શેકાઈ ગયા બાદ થોડું ઘી છુટું પડશે હવે તેમાં ગોળ ઉમેરી ગેસ બંધ કરી દેવો સુઠ પાઉડર પણ ઉમેરી દેવો હવે તેને બરાબર હલાવી એકદમ મિક્સ કરી લેવું

  3. 3

    હવે તેને એક થાળીમાં કાઢી બરાબર પાથરી દેવું અને તેના પીસ કરી લેવા

  4. 4

    તૈયાર છે આપણી સુખડી તેમાં સૂંઠ ઉમેરવાથી તેનું સ્વાદ ખુબ સરસ લાગે છે તેને સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Prajapati
પર

ટિપ્પણીઓ

Similar Recipes