ભરવા ભીંડી(Bharva bhindi recipe in Gujarati)

Avani Suba @avani_suba
ભરવા ભીંડી(Bharva bhindi recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી વસ્તુઓ તૈયાર કરી દો. હવે ભીંડાને ધોઈ, લુછી લો. પછી બધા ભીંડા ના ડીટા કાઢી એક ના બે કટકા કરી વચ્ચે થી છરી થી કાપા પાડી દો
- 2
હવે સ્ટફીંગ માટે બઘા મસાલો તૈયાર કરો અને બાઉલમાં મિક્સ કરી, કોથમીર, લોટ અને તેલ, રસ નાખી મિક્સ કરી દો.
- 3
પછી ભીંડા ભરી લો. હવે ગેસ પર એક લોયા મા તેલ મુકી ગરમ થાય એટલે હીંગ થી વઘાર કરી હળદર નાખી ભીંડા નાખી ધીમે તાપે ચડવા દો. એક વાર મિક્સ કરી દો.
- 4
હવે તેના પર ડીશ ઢાંકી પાણી નાખી ૫ મિનિટ સુધી ચડવા દો. પછી હોજ નુ પાણી થી ચડી જાય એટલે ગેસ બંધ કરી દો.
- 5
હવે રેડી છે ગરમાગરમ મસાલા ગ્રેવી ભીંડી. ગાર્નિશ કરી સર્વ કરો.
Similar Recipes
-
-
-
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
#EBદરેક ના ઘરે શાક જુદી જુદી રીત થી બનાવવામાં આવે છે.આજે મે અહીં મારા ઘરે બનાવાતું મસાલા ભીંડા ના શાક ની રેસિપી શેર કરી છે. Anjana Sheladiya -
પંજાબી ભીંડી વિથ પનીર પરાઠા (Punjabi Bhindi With Paneer Paratha Recipe In Gujarati)
#GA4 #week1 #Punjabiમારા ઘરમાં અમુક જ શાક બધાને ભાવે તેમાં ભીંડા ભાવે પણ એક ના એક ભીંડા નહીં કોઈવાર ભરેલા ભીંડા કોઈવાર ડ્રાય કોઈ વાર આવી ગ્રેવી વાળા કરૂ અને સાથે પનીર પરાઠા છે મારા બાળકોને પનીર બહુ જ ભાવે છે even મને પણ Nipa Shah -
-
-
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
ભીંડા નું મસાલા વાળુ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે.તો આજે મેં મસાલા ભીંડા બનાવ્યા. Sonal Modha -
સ્ટફ્ડ ગુંદા(Stuffed gunda recipe in Gujarati)
#MAમારી મમ્મી પાસેથી શીખી મને બહુ જ ભાવે તો મમ્મી ઉનાળામાં રોજ લંચમાં બનાવી આપતી. Avani Suba -
કાઠીયાવડી ભરવા ભીંડી (Kathiyawadi Bharva Bhindi Recipe In Gujarati)
#EB Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
ભીંડી(bhindi sabji recipe in gujarti)
કુરકુરી ભીંડી બિહારી સ્ટાઈલ મા ,એક એવી વાનગી જે નાના મોટા સો ને ભાવે,જે લોકોને ભીંડી ભાવતી નો હોય એવા લોકો ને ચખાડો તો એ પણ ખુબ મોજ થી ખાસે.આ ભીંડી તમે એકવાર ખાઓ તો વારંવાર બનાવશો.#ઈસ્ટ #પોસ્ટ 3 Rekha Vijay Butani -
મસાલેદાર ભરવા ભીંડી (Masaledar Bharva Bhindi Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
કુરકુરી ભીંડી (Kurkuri bhindi recipe in Gujarati)
ભીંડા એ એવું શાક છે જે લગભગ બધાને ખૂબ જ પસંદ આવે છે. ભીંડા કોઈપણ પ્રકારે બનાવવામાં આવે, એ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે પણ કુરકુરી ભીંડી ની મજા કંઈક અલગ જ છે. ભીંડાને કાપી, એમાં લોટ અને મસાલા મિક્સ કરીને તળીને કુરકુરી ભીંડી બનાવવામાં આવે છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ભીંડી એટલી બધી ક્રિસ્પી બને છે કે આપણે ચિપ્સ ખાતા હોઈએ એવું લાગે. આ ડિશ નાસ્તા, સ્ટાર્ટર કે પછી મુખ્ય ભોજનની સાથે સાઈડ ડિશ તરીકે સર્વ કરી શકાય.#સાઈડ#પોસ્ટ4 spicequeen -
શાહી ભરવા દુધી (sahi bharva dudhi in GujArati)
દુધી આમ તો શરીર માટે ખૂબ સારી પરંતુ બાળકોને અને ઘણી વખત તો મોટાઓને પણ બહુ ઓછી ભાવે અહી દુધી ની સાથે પનીર નું કોમ્બિનેશન તેનો ટેસ્ટ બધા ને ખુબ જ ભાવે એવો બનશે.#સુપરસેફ1 #માઇઇબુક #પોસ્ટ ૨૫ Bansi Chotaliya Chavda -
ભરવા બૈગન (Bharva Baingan Recipe In Gujarati)
મહારાષ્ટ્રીયન રેસિપી#MAR : ભરવા બૈગનઆ શાક થોડું ભરેલા રીંગણ બનાવીએ એ ટાઈપ નું છે પણ આમાં થોડા ફેરફાર હોય છે.પણ ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે. Sonal Modha -
ભરવા ગ્રેવી ભીંડી (Bharva gravy bhindi recipe in gujarati)
#goldenapron3#week25#saatvik popat madhuri -
મસાલા ભીંડી (masala bhindi recipe in Gujarati)
આ શાક ખૂબ જ ઓછાં મસાલા અને ઓછાં સમય માં બની જાય છે.જે લંચ અથવાં લંચ બોકસ માં રોટી સાથે સર્વ કરી શકાય. Bina Mithani -
સ્ટફ્ડ કારેલા (Stuffed Karela Recipe In Gujarati)
#EB#Week 6એકદમ ચટપટી સબ્જી જે હેલ્ધી અને ટેસ્ટી છે Avani Suba -
મેગી મસાલા ભીંડી (Maggi Masala Bhindi Recipe In Gujarati)
#EB#Week1આજે મેં મેગી મસાલો યુઝ કરી મસાલેદાર ભીંડી બનાવી છે જે મારા ઘરે બધા ની ફેવરીટ છે Dipal Parmar -
બેસન ભીંડી (Besan Bhindi Recipe in Gujarati)
#AM3#cookpadindiaબેસન ભીંડી એ ભીંડા ની સબ્જી જેને ભાવતી હોય તેના માટે એક નવું વેરીએસન છે તેમાં ચણા ના લોટ ના ખીરા ને સબ્જી માં ઉમેરી ને બનાવવા મા આવે છે જે ટેસ્ટ માં પણ બોવ સારું લાગે છે. Darshna Mavadiya -
-
કિ્સ્પી ભીંડી (Crispy Bhinda Recipe In Gujarati)
#EB#Week1અમારા ઘરમાં ભીંડા ને અલગ અલગ રીતે બનાવી છીએ. કયારેક સાદો ભીંડા, કયારેક ભરેલા ભીંડા, દહીંવાળા ભીંડા,ભીંડા ની કઢી આ રીતે લઈ છે. આજે અમારા ઘરમાં બધાં ને ભાવે તેવી કિ્સ્પી ભીંડી બનાવી છે. Chhatbarshweta -
-
અચારી મસાલા ભીંડી (Achari Masala Bhindi Recipe In Gujarati)
#EB#week1આમ તો ભીંડા નું શાક નાના -મોટા બઘા ને પ્રિય જ હોય છે , ભીંડા ગુણકારી પણ એટલા છે તેમા ફાઈબર અને પ્રોટીન તેમજ એન્ટીઓકસીડેન્સ પણ હોય છે જે સ્વસ્થતા જાળવવા મદદ કરે છે અને ભીંડા સ્ત્રીઓ માટે વરદાન રૂપ છે જે ગભૉશય ને મજબુત બનાવી અને ગભૅપાત અટકાવવા માટે મદદ રૂપ થાય છે આમ તો ઘણા ગુણો છે ભીંડા ના અને તેને બનાવવા ની રીત પણ ઘણી છે મે અહીં અથાણા ના મસાલા નો ઉપયોગ કરી ભીંડા નું શાક બનાવ્યું છે જેમાં અથાણા મસાલાઅને ભીંડા નું કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે sonal hitesh panchal -
#પંજાબી ભીંડી (punjabi bhindi recipe in gujrati)
#મોમ મારા દીકરાને આ સબ્જી બહુજ ભાવે છે Marthak Jolly -
દહીં રતાળું(dahi ratlu recipe in gujarati)
ગુજરાત અને રાજસ્થાનમાં ખાસ ખવાતી વાનગી છે. કેટલાં લોકો અહીં આ વાનગી ને જાણે છે અને ખાય છે એ તો બહુ જાણ નથી પણ મારા ઘરે કાયમથી બને છે અને મને ખૂબ જ પસંદ છે.રાજસ્થાન માં નાથદ્વારા ના ખાણીપીણી બજારમાં મળતી ખાસ ડીશ છે.#સાતમ#વેસ્ટ#india2020 Palak Sheth -
-
ભરવા સબ્જી
#મનગમતીશાક મા મારું આ પ્રીય શાક છે જ્યારે પણ આ શાક બનાવું ત્યારે મારાથી વધારે ખવાય જાય છે. 😃😃 આ રીતે તમે બીજા શાક પણ ભરી ને બનાવી શકો પણ મે રીંગણ અને બટાકા ભર્યા છે.લસણ નો ઉપયોગ કરી શકાય. Hiral Pandya Shukla -
ભીંડી દો પ્યાજા
#સુપર સમર મીલ્સ #SSMમારા ઘરમાં ભીંડો બધા ને ભાવે એટલે ભીંડી ફ્રાય, આખો ભીંડો, ભીંડી-આલૂ, કુરકુરી ભીંડી, દહીં ભીંડી વગેરે બનાવું. આજે ભીંડી દો પ્યાજા ટ્રાય કર્યું.. જે ખૂબ જ ટેસ્ટી બન્યું છે. Dr. Pushpa Dixit -
-
ભરવા ભીંડી (Bharva Bhindi Recipe In Gujarati)
#SVCભીંડા ને બાળકો ની રાષ્ટ્રીય ફેવરિટ શાક જાહેર કરવો જોયે. ભીંડો નામ સાંભળતાજ બાળકો ખુશ ખુશ થાય જતા હોય છે ભાગ્યે જ કોઈ બાળક એવું હશે જેને ભીંડા નહિ ભાવતા હોય. એમાં પણ અલગ પ્રકાર, કોઈ ને સાદું ભીંડા નું શાક, કોઈ ને દહીં ભીંડી, કોઈ ને ભરવા ભીંડી તો કોઈ ને ભીંડી ફ્રાય કેટ કેટલાય .... પણ અંતે તો મૂળ માં ભીંડા જ રેવાનાં. મારા બાળકો ને તો સાદું ભીંડા ટેક નું શાક જ ભાવે પણ અમને સાસુ વહુ ને ભરવા ભીડ બહુ ભાવે એટલે મેં બાયું હરવા ભીંડી. Bansi Thaker
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13372821
ટિપ્પણીઓ