દહીં રતાળું(dahi ratlu recipe in gujarati)

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
Ahmedabad

ગુજરાત અને રાજસ્થાનમાં ખાસ ખવાતી વાનગી છે. કેટલાં લોકો અહીં આ વાનગી ને જાણે છે અને ખાય છે એ તો બહુ જાણ નથી પણ મારા ઘરે કાયમથી બને છે અને મને ખૂબ જ પસંદ છે.

રાજસ્થાન માં નાથદ્વારા ના ખાણીપીણી બજારમાં મળતી ખાસ ડીશ છે.

#સાતમ
#વેસ્ટ
#india2020

દહીં રતાળું(dahi ratlu recipe in gujarati)

ગુજરાત અને રાજસ્થાનમાં ખાસ ખવાતી વાનગી છે. કેટલાં લોકો અહીં આ વાનગી ને જાણે છે અને ખાય છે એ તો બહુ જાણ નથી પણ મારા ઘરે કાયમથી બને છે અને મને ખૂબ જ પસંદ છે.

રાજસ્થાન માં નાથદ્વારા ના ખાણીપીણી બજારમાં મળતી ખાસ ડીશ છે.

#સાતમ
#વેસ્ટ
#india2020

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૫૦૦ ગ્રામ રતાળું
  2. તળવા માટે તેલ
  3. ૩૦૦ ગ્રામ મોળું દહીં
  4. ૩ ચમચીદળેલી ખાંડ
  5. ૧/૨ ટીસ્પૂનમીઠું
  6. ૧/૨ ટીસ્પૂનજીરુ પાઉડર
  7. ૧ ટીસ્પૂનલાલ મરચું
  8. ૨ ચમચીસમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    રતાળું ને ધોઇને છાલ નીકાળી લો.અને મિડિયમ ચોરસ ટુકડા માં સમારી લો.

  2. 2

    તેલ ગરમ મૂકી બધા ટુકડા ને ફાસ્ટ તાપે ફીણ આવતા બંધ થાય ત્યાં સુધી તળી લો.

  3. 3

    એક બાઉલમાં દહીં લઇ બરાબર હલાવી મુલાયમ કરી લો. તેમાં મીઠું, દળેલી ખાંડ, કોથમીર, લાલ મરચું, જીરુ પાઉડર નાખી મિક્સ કરી લો. તળેલા રતાળાના પસંદગી મુજબ નાના ટુકડા કરી દહીં માં ઉમેરી મિક્સ કરી લો. દહીં રતાળું તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Palak Sheth
Palak Sheth @palaksfoodtech
પર
Ahmedabad
મારા ઘરનું રસોડું એ મારો સૌથી પસંદગીનો ખૂણો છે. કુકીંગ કરતા જાણે સરસ એવા કોઇ પ્રવાસ પર નીકળ્યા હોઇએ તેવું અનુભવાય. જ્યારે કોઈ વાનગી પહેલી વાર બનવાની હોય ત્યારે બનાવતા પૂરા ખોવાઇ જવું, અને બન્યા પછી વિચાર્યું હોય તેવું કે તેનાથી પણ સારું રિઝલ્ટ મળે ત્યારે થતા આનંદની મજા જ અલગ છે. જો વિચાર્યું તેવું ના મળે તો બને તેટલા જલ્દીથી ફેરફાર ફરી બનાવવાની ઉત્સુકતા પણ તેટલી જ હોય...
વધુ વાંચો

Similar Recipes