હોમમેડ ચોકલેટ આઇસ્ક્રીમ(Homemade Chocolate Icecream Recipe In Gujarati)

Jaimini Thakkar
Jaimini Thakkar @cook_23389498
Ahmedabad
શેર કરો

ઘટકો

30 મિનિટ
1.5 લીટર
  1. 500 ગ્રામફૂલ ફેટ દૂધ અમૂલ ગોલ્ડ
  2. 1 ચમચીકોનૅફલોર
  3. 1 ચમચીકોકોપાવડર
  4. 1 ચમચો G.M.C
  5. 1/2 ચમચીC.M.C
  6. 4 ચમચા ખાંડ
  7. 1/2 ચમચીકોફી પસંદ હોય તો
  8. જરૂર મુજબચોકલેટ ચીપ્સ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક તપેલીમાં દૂધ લઇને તેને ગરમ થવા મૂકવું.

  2. 2

    એક વાટકી મા ઠંડુ દૂધ લેવું તેમા ઊપર ની સામગ્રી લઇ ને બરાબર મિક્સ કરવુ.

  3. 3

    મિક્સ થઈ જાય પછી તેને ઊકળતા દૂધ મા નાખી દેવુ.

  4. 4

    બરાબર હલાવુ જેથી નીચે ચોંટી ના જાય.

  5. 5

    એક થી બે ઉભરા આવે પછી ગેસ બંધ કરી દેવો.

  6. 6

    ઠંડુ થાય પછી એકવાર ચનૅ કરી ફ્રીજમાં મૂકવું.

  7. 7

    5/6 કલાક પછી સેટ થઇ જશે ત્યારે તેને 100ml જેટલુ ફ્રેશ ક્રીમ નાખવુ ક્રીમ ના હોય તો ફ્રેશ મલાઈ (ધરની) લઇ શકાય.6/7 મિનિટ બીટર થી બીટ કરવુ.

  8. 8

    એર ટાઈટ ડબ્બા મા લઇ લેવું ઉપર થી ચોકલેટ ચીપ્સ નાખી પેક કરી ને ફ્રીજર મા સેટ કરવા મૂકવું.

  9. 9

    6/7 કલાક મા તૈયાર થઈ જશે. તો તૈયાર છે આપડો ચોકલેટ આઇસ્ક્રીમ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jaimini Thakkar
Jaimini Thakkar @cook_23389498
પર
Ahmedabad

ટિપ્પણીઓ (7)

Jaimini Thakkar
Jaimini Thakkar @cook_23389498
Powder aave che koi pan mota grocery store ma mali jase

Similar Recipes