ગુવારનું ડ્રાય સબ્જી(Guvar Dry Sabji Recipe In Gujarati)

Komal Hindocha @kshindocha
ગુવારનું ડ્રાય સબ્જી(Guvar Dry Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગુવારને નાના પીસમાં સમારીને તો એને રેડી કરી લો. ત્યારબાદ કુકરમાં તેલ મૂકી રાઈ નાખી હિંગ નાખી ગુવાર વધારો..
- 2
ઉપર જણાવેલ બધો મસાલો નાખી સહેજ પાણી નાખી બંધ કરીને બે સીટી વગાડી શાક તૈયાર કરો..
- 3
ગુવાર નું ડ્રાય સબ્જી બાજરીના રોટલા કે ભાખરી સાથે તમે સર્વ કરી શકો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુવારનું રસાવાળું શાક ગુજરાતી સ્ટાઇલ (Guvar Rasavalu Sabji Recipe In Gujarati)
#GA4#Week4#Gujarati hetal doriya -
ગુવારનું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EBWeek 5ઉનાળાની સિઝનમાં ગુવાર અને ભીંડો સારો આવે અને કેરી ના રસસાથે આ બંને શાક ભાવે પણ ખરા પરંતુ મને પહેલેથી ગુવાર ના શાક જોડે રોટલી કરતા જુવાર કે બાજરી નો રોટલો વધુ પસંદ આવે આજે પણ જુવારના રોટલા સાથે જ આ શાક ની રેસીપી શેર કરી છે.Bhoomi Harshal Joshi
-
-
-
-
-
-
ગુવારનું શાક (Guvar Shak Recipe in Gujarati)
#EB#week6#Fam ગુવારનું શાક એ ફાઈબરનો ઉત્તમ સ્ત્રોત છે એમાં પણ આખા ગુવારનું શાક કરવાથી વધુ ફાયદો થાય છે.એ પણ અજમો અને લસણથી વઘારેલ હોય જેથી ખૂબ જ ટેસ્ટી બને છે.અને ગુવારમાં રહેલ ફાયબર તત્વ આંતરડા ની સફાઈ ખૂબ સારી રીતે કરે છે. Smitaben R dave -
ગુવાર ઢોકળી ની સબ્જી (Guvar Dhokli Sabji Recipe In Gujarati)
#EBગુવાર ઢોકળીનું શાક(Guvar Dhokali Sabzi Recipe In Gujarati) સામાન્ય રીતે આપણે ગુવારનું શાક તો બનાવતા જ હોઈએ છીએ પણ મેં આજે ગુવારનાં શાકમાં ચણાના લોટની ઢોકળી બનાવી તેને ઉમેરી છે. ગુવાર અને સાથે ચણાના લોટની ઢોકળી નું બનાવેલું શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ શાક બનાવવું ખૂબ જ સરળ છે અને તેને આપણે જૈન અને નોનજૈન બંને રીતે બનાવી શકીએ છીએ. ગુજરાતી લોકોના ઘરમાં આ શાક વારંવાર બનતું હોય છે.તો ચાલો જોઈએ આ શાક કઈ રીતે બને છે. Asmita Rupani -
ગુવાર ઢોકળી નુ શાક (Guvar Dhokli Sabji Recipe In Gujarati)
અહીં મેં ગુવાર ઢોકરી નુ શાક બનાવ્યું છે જે મને અને મારા મમ્મીને ખૂબ જ ભાવે છે અને આ શાક મારા નાનીમાએ શીખવ્યું છે#GA4#Week4#post1 Devi Amlani -
આખા ગુવારનું શાક (Aakha Guvar Shak Recipe In Gujarati)
#SVCઆખી ગવારનું શાક એ અમારા ઘરમાં બધાને પસંદ છે. કોઈપણ જાતના વધારાના મસાલા ઉમેર્યા વગર પણ આ શાક ખાવામાં એકદમ ટેસ્ટી છે. આ શાક સાથે ગુજરાતી કઢી ખાવાની ખૂબજ મજા આવે છે. Vaishakhi Vyas -
-
ગુવારની સબ્જી(Guvar Sabji Recipe In Gujarati)
#EB#week5માત્ર બે જ વસ્તુથી અને ફટાફટ બની જતુ ના શાક ચટપટુ અને તીખું તીખું મસ્ત મસ્ત છે Sonal Karia -
-
-
ગુવારનું શાક
સુપર સમર મીલ્સ#SSM : ગુવાર નુ શાકઅમારા ઘરમા દરરોજ એક લીલોતરી શાક અને કઠોળ અથવા બટાકા હોય જ . તો લીલોતરી મા આજે મે ગુવાર નુ શાક બનાવ્યુ. Sonal Modha -
કરારી ભીંડી ડ્રાય મસાલા સબ્જી (Crunchy Bhindi Dry Masala Sabji Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ સમર સિઝનમાં તો બધાના ઘરમાં કેરી તો આવતી જ હશે કેરીના રસ સાથે આવી ડ્રાય સબ્જી બહુ ટેસ્ટી લાગતી હોય છે તો અહીં જ ભીંડા લઈને એક સરસ મજાની ડ્રાય સબ્જી બનાવી છે ખૂબ જ ટેસ્ટી છે#AM3 Nidhi Jay Vinda -
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#Week5#Cookpadindia#cookpadgujaratiMy ebookPost2આ શાક બધા ના ઘરે અલગ અલગ રીતે બનતું હોય છે. મારાં ઘરે પણ બે રીતે બને છે. એક ગુવાર બટાકા ને કાપી અને બાફી ને બનાવે છે. હું આજે તમારી સાથે બીજી રીત શેર કરું છું. આ શાક પેહલા ગુવાર ને બાફી અને પછી તેની નશો કાઢી ને બનાવા મા આવે છે. તેમાં લસણ નો સ્વાદ એજદમ સરસ લાગે છે. તો તમે પણ ચોક્કસ થી ટ્રાય કરજો... Bhumi Parikh -
ગ્રેવી ગવાર સબ્જી (Grevy Guvar Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#WEEK5#COOKPADઆમ તો ગુવાર નું શાક ઘણી રીતે બને છે - રસા વાળુ,વડી વાળુ , ગોળ નાખીને સ્વિટ ,લસણ નાખીને કોરુ વગેરે ...બધાની અલગ અલગ રીત હોય છે. મેં આજે લસણવાળુ કોરુ શાક બનાવ્યું છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે તમે પણ એક વાર જરૂર ટ્રાય કરજો... Ankita Tank Parmar -
-
ગુવાર-વટાણા નું શાક(guvar vatana nu shak recipe in Gujarati)
#FFC4 શિયાળા માં લીલા વટાણા દરેક શાક નો ટેસ્ટ વધારે છે. ગુવાર સ્વાદ માં મીઠો અને ફીકો બંને હોય છે.ગુવાર સાથે વટાણા મિક્સ કરવાંથી અલગ પ્રકાર નો સ્વાદ આવે છે.જે નાના અને મોટા ને પસંદ આવશે. Bina Mithani -
રીંગણ ની ડ્રાય સબ્જી (Ringan Dry Sabji Recipe In Gujarati)
#MBR8ફટાફટ બની જતી આ વાનગી જેમને રીંગણા ભાવતા હોય એમને આ સબ્જી બહુ જ પસંદ આવશે મને પણ આ રેસીપી અમારા દક્ષામાં એ કીધી અને રીંગણા પણ એમણે એમના વાડીના જ ઉગેલા આપ્યા તો તાજા રીંગણા નો તો બહુ જ સરસ ટેસ્ટ આવે છે. Sonal Karia -
-
-
ડ્રાય પોટેટો (Dry Potato recipe In Gujarati)
#સાઇડ#ટ્રેડિગ બધા બટાકા નું શાક તો બનાવતા જ હોય પણ ઘણી વખત અમુક શાક ઓછા ભાવતાં તો શાક ની સાથે સાઈડમાં આવા યમ્મી ડ્રાય પોટેટો હોય તો તેની સાથે બીજા બધા શાક ખવાય જાય તો પણ ખબર ના પડે આ એવા ટેસ્ટી લાગે છે તો તમે પણ ચોક્કસ થી બનાવજો ડ્રાય પોટેટો Bhavisha Manvar -
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
@Ghanshyam10 હેતલ બહેન ની રેસિપી મુજબ તૈયાર કરેલ ગુવાર બટાકા નું શાક#RB12 Ishita Rindani Mankad
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13554543
ટિપ્પણીઓ (3)