ગાર્લિક બ્રેડ(garlic bread recipe in gujarati)

B Mori
B Mori @cook_25133505

બાળકો અને મોટા બને ને ભાવતી વસ્તુ છે.અને જળપથી અને ખૂબ ઓછા વસ્તુ માં બનતી વાનગી છે.

#ફટાફટ
#ગારલિક બ્રેડ

ગાર્લિક બ્રેડ(garlic bread recipe in gujarati)

બાળકો અને મોટા બને ને ભાવતી વસ્તુ છે.અને જળપથી અને ખૂબ ઓછા વસ્તુ માં બનતી વાનગી છે.

#ફટાફટ
#ગારલિક બ્રેડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
  1. 1બ્રેડ નું પેકેટ
  2. 1/2 કપબટર
  3. 1 કપમોઝરેલાં ચિઝ
  4. 2ક્યૂબ ચિઝ
  5. 2 ચમચીલસણ ની પેસ્ટ
  6. ૨ ચમચીચિલી ફલેક્સ
  7. 1 ચમચીઓરેગાનો

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૈા પ્રથમ એક વાટકા માં લસણની પેસ્ટ લો અને તેમાં બટર નાખી ને પેસ્ટ ત્યાર કરો.

  2. 2

    હવે એક બ્રેડ લો. તેના પર આ પેસ્ટ લગાવો.

  3. 3

    પછી તેમાં બને ચિઝ ઉમેરો.અને ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખો.

  4. 4

    અને નોનસ્ટિક ની લોઢી માં તેલ/બટર લગાવી નેં ધીમા ગેસ પર સકો.અને પીઝા ની જેમ તેને એક વાસણ થી ઢાકો.

  5. 5

    તો ત્યાર છે સુપર નાસ્તો અને સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
B Mori
B Mori @cook_25133505
પર

Similar Recipes