ગ્રાલિક બ્રેડ(Garlic Bread Recipe in Gujarati)

Sheth Shraddha S💞R @cook_25001876
ગ્રાલિક બ્રેડ(Garlic Bread Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌવ થી પહેલા બટર,ચીઝ,કોથમીર,વાટેલું લસણ,લીલું મરચું બધું મિક્સ કરી લો.
- 2
એક ગરમ પેન પર બટર મૂકી બ્રેડ ને બ્રાઉન શેકી લેવી.
- 3
પછી બટર લગાવી બીજી બાજુ પલટાવી લેવી.અને ગેસ થોડીવાર બંધ કરી દેવો.
- 4
હવે શેકેલી બાજુએ ચીઝ વાળું મિશ્રણ લગાવી ને પછી ગેસ શરૂ કરવો.
- 5
પેન ને ઢાંકણ ઢાંકીને બ્રેડ બ્રાઉન થાય અને ચીઝ ઓગળે એટલે ઉતારી લેવી.
- 6
પછી તેના પર ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને ખમળેલું ચીઝ નાખીને ખાય શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પુલ અપાર્ટ ગાર્લિક બ્રેડ (Pull Apart Garlic Bread Recipe in Gujarati)
વડાપાઉં માટેના વધેલા બ્રેડ માંથી બનાવેલ વાનગી.બાળકોને શાક-ભાખરી/રોટલા સાથે બીજુ કંઈક નવું જોઈએ અને વળી પાછુ આ #લોકડાઉન 🤔🤔🤦🤦🤦 તો શું કરવું?એટલે આવી સાઈડ ડિશ બનાવી રાખું છું એટલે સાંજે શાક-ભાખરી/રોટલા સહેલાઈથી ખાય છે.મુખ્ય સામગ્રી #બટર અને #ચીઝ જે અત્યારે ઘરે હોય જ એટલે ફટાફટ બનાવી શકાય છે.મારી પાસે ત્રણ જ બ્રેડ/પાવ બચ્યા હતા એટલે એટલાં બ્રેડ માટે માપ આપું છું. આ સ્લાઈસ બ્રેડથી નહિ બનશે. Urmi Desai -
-
-
સેઝવાન મસાલા બ્રેડ (Sezwan Masala Bread Recipe in Gujarati)
#Cookpadindiaવધેલા બ્રેડ માંથી બનાવેલ નાસ્તાની એક નવી વાનગી જે ઓછી સામગ્રી ઉમેરી ઓછા સમયમાં બની જાય છે. Urmi Desai -
-
-
ક્વિક ગાર્લિક બ્રેડ (Quick Garlic Bread Recipe In Gujarati)
આ એક બ્રેડ માં થી બનતી ની વાનગી છે.જ્યારે પૂરતો સમય ન હોય અને ગાર્લિક બ્રેડ ખાવાની ઈચ્છા હોય તો તમે જલ્દી થી બનાવી શકો છો Stuti Vaishnav -
બ્રેડ પીઝા(Bread pizza recipe in Gujarati)
#GA4#week22#pizzaઅચાનક પીઝા ખાવાની ઈચ્છા થઈ તો sos ફ્રીઝરમાં રેડી હતો તો મેં બ્રેડ મંગાવી અને બ્રેડ પીઝા કર્યા .ટેસ્ટ બહુ જ સરસ આવ્યો છે. તમે પણ જરૂર થી ટ્રાય કરજો Sonal Karia -
-
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe in Gujarati)
આ રેસિપી બનાવવામાં ખુબજ સરળ છે.અને બધાંને ભાવે તેવી છે.આમ તો બ્રેડ ઘણા પ્રકાર ની બનતી હોય છે.આજે મે ગાર્લિક બ્રેડ બનાવી છે.#GA4#Week Aarti Dattani -
ચીઝી સ્લાઈસ (Cheesy Slice Recipe In Gujarati)
#CDY આજે ચિલ્ડ્રન્સ ડે..આમ તો બધા ના ઘર માં લગભગ બાળકો ને ભાવતું જ બનાવવા માં આવે છે. ચીઝ નું નામ આવતા જ નાના મોટા સૌ ના મોં માં પાણી આવી જાય છે.ચીઝ ખાસ તો નાના બાળકો ને ખૂબ ભાવે છે મેં આજે મારા દીકરા અને મને બંને ને ભાવતી ચીઝી સ્લાઈસ બનાવી છે. ઇન્સ્ટન્ટ બની જતી આ સ્લાઈસ બધા ને ખૂબ ભાવે છે..ખૂબ ઓછી સામગ્રી થી બની જાય છે.. Aanal Avashiya Chhaya -
તવા ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
#GA4#Week20#Garlicbreadચીઝ ગાર્લિક બ્રેડ ખાવામાં ખૂબજ સ્વાદિષ્ટ હોય છે. મેં બ્રાઉન બ્રેડ લીધી છે .તમે ઈચ્છો તો white બ્રેડ પણ લઈ શકો છો .અમારા ઘરમાં વધારે બ્રાઉન બ્રેડ વપરાય છે જે ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે . ગાર્લિક બ્રેડ બનાવી ખૂબ જ સરળ છે .તમે 20 થી 25 મિનિટ માં બનાવી શકો છો. Palak Talati -
ચીઝ-કોર્ન બ્રેડ બાસ્કેટ (cheese-corn bread basket recipe in gujarati)
નાની ભૂખ માટે, સાંજે કાંઇક ઝટપટ બની જાય એવું ચીઝી ખાવાનું મન થાય તો , કે પછી સવારના નાસ્તા માટે આ એક સારો વિકલ્પ છે. મેં અહીં whole wheat બ્રેડ લીધી છે. કોર્ન, ચીઝ,પનીર, બ્રેડ નું કોમ્બીનેશન આમપણ મોટા-નાના બધાને ભાવે એવું હોય છે.#સુપરશેફ3#પોસ્ટ2#monsoonspecial#માઇઇબુક#પોસ્ટ29 Palak Sheth -
પિઝા સેન્ડવીચ(pizza sandwich recipe in Gujarati)
#NSD કોમન સેન્ડવીચ જે લગભગ દરેક ને પસંદ પડતી જ હોય છે અને સેન્ડવીચ લગભગ 2 બ્રેડ માંથી બનતી હોય છે. અહીં 3 બ્રેડ નો ઉપયોગ કરીને બનાવી છે. તેમાં વપરાતી દરેક સામગ્રી બધાં ના ઘર માં મળી જાય છે. બાળકો અને મોટેરા ખૂબજ પસંદ પડશે. Bina Mithani -
બ્રેડ ટીક્કી ((Bread Tikki Recipe In Gujarati)
આ વાનગી મેં શેફ Viraj Naik ભાઈની રેસિપી લઈને બનાવી છે, જે ખરેખર એકદમ સરળ અને ઝડપથી બની જાય છે તેમજ સ્વાદમાં પણ બેસ્ટ છે.મેં એમની રેસિપીમા થોડા ફેરફાર કરી આ વાનગી બનાવી છે.બચેલા બ્રેડ અને ઘરમાં જ સરળતાથી મળી જાય એવી સામગ્રી વડે સરળતાથી અને સહજતાથી બનતો આ નાસ્તો બાળકો થી લઈને મોટા દરેકને પંસદ આવશે. Urmi Desai -
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
#RC2Whiteગાર્લિક બ્રેડ બધા જ હોટેલમાં જાય કે પીઝા ખાવા જાય ત્યારે જરૂરથી ઓર્ડર કરતા હોય છે અમારે ત્યાં છોકરાઓને ગાર્લિક બ્રેડ બહુ જ ભાવે છે તમે આજે ઘરે ગાર્લિક બ્રેડ બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે Kalpana Mavani -
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic bread recipe in Gujarati)
મારા દીકરાને પિઝા હટ ના ચીઝ ગાર્લિક બ્રેડ બહુ ભાવે એટલે હું એમના માટે ઘરે જ બનાવો તો હું આ રેસિપી તમારા સાથે શેર કરું છું. Bhavana Ramparia -
બ્રેડ વેજ લઝાનીયા Bread veg lasagna recipe in Gujarati
#GA4 #Week4 #post2 #Bellpaper #Baked વેજ લઝાનીયા ખૂબ સારા લાગે છે, અને આજે બ્રેડ સ્લાઈસ માંથી બનાવ્યા છે એટલે જલ્દીથી અને સરસ બની જાય છે, બધા વેજને ઝીણાં સમારી ને સોસ, ચીઝ ને બ્રેડ ના લેયર બનાવીને માઈક્રોવેવમા બેકડ્ કરીને બનાવવામાં આવે છે, તમે પણ બનાવજો Nidhi Desai -
-
ચીઝ ગાર્લિક બ્રેડ (cheese garlic bread recipe in Gujarati)
#GA4#Week17#Cheeseચીઝ ગાર્લિક બ્રેડ મારા બાળકને ખૂબ જ પ્રિય છે. મે પઝલ માંથી ચીઝનો ઉપયોગ કરીને બનાવી છે. Nita Prajesh Suthar -
બ્રેડ પીઝા(Bread pizza Recipe in Gujarati)
#GA4#WEEK10#Cheese#Mycookpadrecipe 26, આ વાનગી જાતે જ બનાવી છે, ઓછી વસ્તુ ઘર માં લગભગ મળે એવી વસ્તુ અને આર્થિક પણ પરવડે એવી દરેક વસ્તુ ને ધ્યાન માં રાખી આ વાનગી બનાવવા ની પ્રેરણા મળી. ઝટપટ બને અને પોસાય એમ દરેક મુદ્દા ધ્યાને રાખ્યા. Hemaxi Buch -
ચીઝ ગાર્લિક બ્રેડ પીઝા (Cheese garlic bread pizza recipe in Gujarati)
#GA4#week10#cheese પીઝા લગભગ બધા લોકોને પસંદ હોય છે. તેમાં પણ નાના બાળકોને તો પીઝા બહુ ભાવતા હોય છે. કોઈ વખત ઝટપટ પીઝા બનાવવા હોય તો બ્રેડ વડે પણ પીઝા બનાવી શકાય છે. ચીઝ ને લીધે પીઝા નો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે મે આજે ચીઝની સાથે ગાર્લિંક પણ ઉમેર્યું છે ચીઝ ગાર્લિક બ્રેડ પિઝા નો ટેસ્ટ નાના-મોટા સૌને ભાવે તેવો છે તો ચાલો આ પીઝા બનાવીએ. Asmita Rupani -
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#GA4 #Week26 #breadચીઝ ગાર્લિક બ્રેડ બધાને ખુબ પસંદ આવે છે. આપણે તેને ઘરે સરળતા થી બનાવી શકીએ છીએ. Bijal Thaker -
ઇન્સ્ટન્ટ વેજ બ્રેડ પીઝા (Instant Veg Bread Pizza Recipe In Gujarati)
#trend#instant#pizza#પીઝારેસીપી#બ્રેડપીઝાપીઝા નાના-મોટા સહુ ને ખૂબ જ ભાવતી વાનગી છે. બ્રેડ પીઝા બનાવવા માં ખૂબ જ સરળઅને ઝડપી રેસીપી છે. રસોઈ નહિ જાણનારા લોકો પણ આને સરળતા થી બનાવી શકે છે. અચાનક પીઝા ખાવાનું મન થાય તો ઘર માં ઉપલબ્ધ સામગ્રી માંથી થી જ તે ઝડપ થી બની જાય છે અને ખાવા માં ખૂબ જ ક્રિસ્પી, ચીઝી, યમ્મી લાગે છે. બાળકો ને ટિફિન માં આપીયે તો એમને માજા પડી જાય ! Vaibhavi Boghawala -
-
"ચિલી ગાર્લિક ચીઝ બ્રેડ" (Chili Garlic Cheese Bread Recipe In Gujarati)
#GA4#week17#ચીઝ"ચિલી ગાર્લિક ચીઝ બ્રેડ" સ્વાદ મા બહુ જ સરસ લાગે છેઅને સ્વાદિષ્ટ પણ છે અને નાના મોટા સૌને ભાવતી એવી "ચિલી ગાર્લિક ચીઝ બ્રેડ" જે એકદમ સોફ્ટ અને ક્રીસ્પી બને છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. Dhara Kiran Joshi -
-
ચીઝ ચીલી ગાર્લિક બ્રેડ સ્ટીકસ (Cheese Chilly Garlic Bread Sticks Recipe in Gujarati)
#GA4#week20# ગાર્લિક બ્રેડ Nidhi Jay Vinda -
મેલટેડ સેન્ડવિચ 3 લેયર (3 layer Melted Sandwich Recipe In Gujarati)
#NSDમેલટેડ સેન્ડવિચ એ બોમ્બે ની ફેમસ સેન્ડવિચ છે.તેમાં ભરપૂર પ્રમાણમાં ચીઝ વપરાય છે. પણ બહુજ સરસ લાગે છે.મેં પણ આજે પેલી વાર બનાવી. Shilpa Shah -
ગાર્લિક બ્રેડ (garlic bread recipe in gujarati)
ગાર્લિક બ્રેડ નાના મોટા બધા ને ભાવે ને ઓછી વસ્તુ મા બની જાય ને ફટાફટ બની જાય છે .. Shital Jataniya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13814622
ટિપ્પણીઓ (12)