ભરેલા શાક નો મસાલો (Bharela Shak Masala Recipe In Gujarati)

jayshree Parekh @cook_25505991
ભરેલા શાક નો મસાલો (Bharela Shak Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમવાર એક મિકસર જાર મા શીંગદાણા, કોપરુ, વરિયાળી, જીરૂ અને ખાંડ નાખીને ક્રશ કરી લો
- 2
ત્યારબાદ એક પેનમાં તેલ મૂકીને તેમા ચણા નો લોટ નાખી શેકો લોટ શેકાય એટલે નીચે ઉતારી લો અને પછી તેમા ક્રશ કરેલો શીંગદાણા નો ભૂકો નાખો પછી તેમા બધા મસાલા નાખી બરાબર મિક્સ કરો
- 3
તો તૈયાર છે ભરેલા શાક નો મસાલો આ મસાલો લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે આ મસાલા નો ઉપયોગ શાક ભરી ને અથવા મસાલો છાંટી ને પણ બનાવી શકાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરેલા ભીંડા નું ભરેલું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#AM3ભીંડા નું ભરેલું શાક મારાં ઘર માં બધાં ને ખૂબ ભાવે છે.... Urvee Sodha -
-
-
ભરેલા ભીંડા નું શાક(Bharela bhinda nu Shak recipe in Gujarati)
#SSM ભરેલા ભીંડા તે ગુજરાતી શાક માં પ્રખ્યાત જરા તીખું અને મીઠું ટેસ્ટી હોય છે.તેમાં શીંગદાણા,તલ,બેસન ઉમેરવાંથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે.તેમાં મસાલો ભરવા નો થોડો સમય લાગે છે.ચેરી ટામેટા નો ઉપયોગ વધારે કર્યો હોવાં થી આમચુર નો ઉપયોગ નથી કર્યો.લંચ માટે પરફેક્ટ બને છે. Bina Mithani -
-
-
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2 ભરેલા બટાકા નું શાકઆ શાક પરોઠા સાથે ખૂબ જ સરસ લાગે છે. અમારા ઘરમાં બધાને ભરેલું શાક ખૂબ જ ભાવે છે.ભરેલા રીગણા બટાકા ,મરચા ,કારેલા કોઈ પણ . Sonal Modha -
ભરેલા ગુંદાનું શાક(Bharela gunda nu shak recipe in gujarati)
#GA4 #Week12અમને આ શાક બહુ જ ભાવે છે આમતો summar મા જ આ આવે પણ મારા મિસ્ટર આજે વળી ગુંદા લઈ આવિયા છે તો મે આજે જ આ શાક બનાવ્યું છે Pina Mandaliya -
-
-
ભરેલા ગુંદા નો સંભારો(Bharela Gunda Sambharo Recipe In Gujarati)
#EB#Week2ગુંદા માંથી તો આપણે શાક બનાવીયે અથવા તો તેનું ખાટું અથાણું પણ બનાવીયે છે. પણ આ રીતે સંભારો પણ તમે કોઈ વખત બનાવી શકો છો અને તે ટેસ્ટ માં પણ સરસ લાગે છે અને ફટાફટ પણ બની જાય છે.આ શાક રસ રોટલી સાથે સરસ લાગે છે. Arpita Shah -
-
-
ટિંડોળા નું શાક(Tindora Shak Recipe In Gujarati)
#EB Week1ટિંડોળા ન ભાવતા હોય તો પણ ખાવા નું મન થાય તેવું ટેસ્ટી શાક.લગ્નપ્રસંગ માં બને તેવા મસાલા સાથે સ્વાદિષ્ટ શાક. Bhavna Desai -
-
ભરેલા કારેલા બટેટાનું શાક (Bharela Karela Bataka Shak Recipe In Gujarati)
કારેલાનું શાક ઘણા લોકો ને ખૂબ જ કડવું લાગે છે.પણ મે આ ઘર ના બગીચા માં ઉગાડેલા કરેલા નું શાક બનાવ્યું છે જે દરેક ને ખુબજ સ્વાદિષ્ટ લાગશે. કરેલા ખાવાથી ડાયાબિટીસ પણ કંટ્રોલ માં રહે છે.ચોમાસામાં કરેલા ખૂબ જ આવે છે.આવ રે વરસાદઆવ રે વરસાદઉની ઉની રોટલી ને કરેલા નું શાક........ Valu Pani -
-
-
-
ભરેલાં કારેલા નું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#EBવર્ષો થી બનતું આ રીત થી આ શાક કુટુંબ મા બધા ને બહુજ પસંદ છે. મારા ફૈબા એ શીખવ્યું છે.તમે પણ ટ્રાય કરજો. Neeta Parmar -
-
-
-
ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#MAકહેવાય છે કે માં તે મા બીજા બધા વગડાના વા.. મા ની રસોઇ જેવો સ્વાદ કોઈ પણ હોટલ કે છપ્પન ભોગ માં પણ ના મળે.મારા મમ્મી જેવી રસોઇ તો મારા થી ના જ બને પણ એવું બનાવવાની કોશિશ જરૂર કરું છું.એટલે આ મધર્સ ડે સ્પેશિયલ માટે મે બનાવ્યું છે ભરેલા રીંગણ બટાકા નું શાક. Anjana Sheladiya -
-
ભરેલા શાક પ્રિમિકસ મસાલો (Bharela Shak Premix Masala Recipe In Gujarati)
#RB1: ભરેલા શાક પ્રિમિકસ મસાલોઆખા શાક માટે તૈયાર કરેલો મસાલો (પ્રિમિકસ) ૧૫ દિવસ સુધી ફ્રીઝ માં રાખી શકાય છે. તો જયારે પણ શાક બનાવવું હોય તો ફટાફટ બની જાય છે. Sonal Modha -
-
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
ભરેલા શાક સામાન્ય શાક કરતાં સ્વાદમાં અલગ જ હોય છે. સામાન્ય રીતે લોટવાળું ભરેલા શાક હોય છે મે આજે લોટ ની બદલે શીંગદાણા નાં ભુક્કમાં મસાલો કરી ભરેલા રીંગણ બનાવ્યા છે. Stuti Vaishnav -
ભરેલા શાક નો મસાલો(bhrela saak no masalo recipe in Gujarati)
#સુપરશેફ3મે અહીં બધીજ ગૠહીણી ને ઉપયોગી થાય તેવો મસાલા ની રિત બતાવી છે. જયારે પણ ફટાફટ ભરેલ શાક બનાવવું હોય જેમ કે ભરેલા ભીંડા, ભરેલરીંગણ કે ભરેલા મરચા નું શાક બનાવી શકાય છે. Dipti Ardeshana
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13631776
ટિપ્પણીઓ (6)