શીંગ ભજીયા(Shingbhujiya recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ શિંગદાણા લો
- 2
શિંગદાણા ને તળી લો
- 3
ચણા ના લોટ માં બધા મસાલા ઉમેરી તેમાં ખાંડ અને લીંબુ ઉમેરો પછી તેમાં થોડું પાણી નાખી બેટર તૈયાર કરો
- 4
તળવા માટે તેલ મૂકી ને શિંગદાણા ને બેટર માં ડીપ કરી ને તળી લો
- 5
હવે તૈયાર છે સ્વાદિષ્ટ શીંગ ભજીયા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
શીંગ ભજીયા
#મનગમતીશીંગ બધા ને ભાવે છે એટલે શીંગ નો ઉપયોગ કરી ને મે શીંગ ભજીયા બનાવ્યા છે. જે નાના મોટા બધા ને ભાવે છે. નાસ્તામાં અને બહાર ફરવા જવાનું હોય તો શીંગ ભજીયા બેસ્ટ નાસ્તો છે.lina vasant
-
-
-
-
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#week1#winterkitchen Deepika Parmar -
-
ભજીયા(Bhajiya Recipe in Gujarati)
#GA4#WEEK13અમારા ઘર મા આ રીતે ચણા ના લોટ મા મસાલો કરી મરચાં ને ભરી ને બનાવા મા આવે છે .જે બધા ને ખૂબ જ પસંદ છે. parita ganatra -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14135198
ટિપ્પણીઓ (2)