ભરેલા શાક નો મસાલો (Bharela Shak Masala Recipe In Gujarati)

Nisha Shah
Nisha Shah @cook_21848652

ભરેલા શાક નો મસાલો (Bharela Shak Masala Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. 1/2 કપ કાચા શીંગ દાણા
  2. 1 કપચણા નો લોટ
  3. 1/2 કપ સફેદ તલ
  4. 1 મોટો ચમચોટોપરા નું ખમણ
  5. મીઠું સ્વાદાનુસાર
  6. દોઢ ચમચી લાલ મરચું પાઉડર
  7. 1/2 ચમચી હળદર પાઉડર
  8. 2 ચમચીગરમ મસાલો
  9. 2 ચમચીખાંડ
  10. 1/2 ચમચી હિંગ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    ચણા નો લોટ,શીંગ,તલ અલગ અલગ મીડિયમ તાપે કોરા શેકી લેવા. ઠંડું પડે એટલે મિક્ષચર માં બધી વસ્તુ મિક્સ કરી ક્રશ કરી લેવું. પછી ટોપરા નું ખમણ મિક્સ કરવું.

  2. 2

    જ્યારે શાક ભરવાના ઉપયોગ માં લેવું હોય ત્યારે એક ચમચી તેલ અને અડધા લીંબુ નો રસ નાખી લેવું. આ કોરો મસાલો બહાર ૧૫ દિવસ અને ફ્રીઝ માં ૧ મહિના સુધી રાખી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha Shah
Nisha Shah @cook_21848652
પર

ટિપ્પણીઓ

Similar Recipes