દૂધપાક (Dudhpak Recipe In Gujarati)

Hemisha Nathvani Vithlani
Hemisha Nathvani Vithlani @Hemishacook_20834830

#GA4
#Week8
#milk દૂધ એક સંપૂર્ણ આહાર છે અને તેમાં પણ દૂધપાક નું નામ આવે તો એની મજા કંઈક અલગ જ હોય છે અને એકદમ કોઇ મહેમાન આવે તો ઝટપટ બની જાય છે સ્વાદિષ્ટ દૂધપાક

દૂધપાક (Dudhpak Recipe In Gujarati)

#GA4
#Week8
#milk દૂધ એક સંપૂર્ણ આહાર છે અને તેમાં પણ દૂધપાક નું નામ આવે તો એની મજા કંઈક અલગ જ હોય છે અને એકદમ કોઇ મહેમાન આવે તો ઝટપટ બની જાય છે સ્વાદિષ્ટ દૂધપાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 2 કપબાસમતી ચોખા
  2. 2 કપખાંડ
  3. 6 કપદૂધ (જરૂર મુજબ વધુ ઓછું)
  4. 1/4 ચમચીએલચીનો ભૂકો
  5. 4-5બદામ ની કતરણ
  6. 10-12કેસર ના તાર
  7. 4-5કાજુના ટુકડા
  8. 3 ચમચીમિલ્ક પાઉડર (ઓપ્શનલ)
  9. 2 ચમચીચોખા ના લોટ ની પેસ્ટ (ઓપ્શનલ)

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    ચોખા ને 2-3 વાર ધોઈ લેવા અને 2 કલાક પલાળી રાખો (ઉતાવળ છે તો 20 મિનિટ માટે) પલાળેલ ચોખા ને 4 ગણા દૂધ સાથે કુકર માં બાફી લો

  2. 2

    ચોખા બફાય ને ઠરે એટલે જરૂર મુજબ દૂધ ઉમેરીને હલાવવાનુ, પછી ખાંડ નાખી હલાવવાનુ

  3. 3

    મિલ્ક પાઉડર નાખી, ચોખા ના લોટ ની પેસ્ટ ઉમેરીને હલાવવાનુ, કાજુ બદામ ની કતરણ, ઇલાયચી નો પાઉડર ઉમેરીને હલાવવાનુ છે

  4. 4

    હવે ગેસ બંધ કરી ગરમાગરમ પીરસો, ઠંડુ ખાવાની મજા આવે છે તો ફ્રીજ માં મૂકી પીરસો ત્યારે ડાયફુટ ઉમેરીને પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hemisha Nathvani Vithlani
Hemisha Nathvani Vithlani @Hemishacook_20834830
પર

Similar Recipes