રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પીઝા સોસ બનાવવા માટે ટામેટાને ધોઈ ને ઉકળતા પાણી માં. બાફી લેવા પછી તેની છાલ ઉતારી તેને ઝીણા સમારવા
- 2
ડુંગળી અને કેપ્સીકમ ને ઝીણા સમારી લેવા
- 3
હવે એક લોયામાં તેલ મૂકી તેમાં ઝીણી સમારેલી ડુંગળી સાંતળવી તેમાં મીઠું નાખી દેવું તેથી ડુંગળી બરાબર ચડી જાય ત્યાર પછી તેમાં સમારેલા ટામેટાં એડ કરવા બરાબર મિક્સ કરવું
- 4
ત્યાર પછી તેમાં ધાણાજીરું ખાંડ લાલ મરચું પાઉડર ગરમ મસાલો તથા ટોમેટો કેચપ એડ કરી મિક્સ કરો બધા મસાલા બરાબર મિક્સ થઈ જાય અને ગ્રેવી જેવું થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો પીઝા સોસ તૈયાર છે
- 5
હવે ગેસ પર નોનસ્ટિક લોઢી મૂકી ઘી લગાવી પીઝાના રોટલા નો ઉપર નો કાણા વાળો ભાગ શેકી લેવો
- 6
ત્યાર પછી શેકેલા ભાગ ઉપર પીઝા સોસ લગાવો તેના પર કેપ્સીકમ પાથરવા ને ઉપર ચીઝ ખમણવું તેના પર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખવા
- 7
હવે પીઝા ના રોટલા ને micro+convection મોડ પર ફોટા માં બતાવ્યા પ્રમાણે સાત મિનિટ માટે બેક કરી લેવો પીઝા બેક થઈ જાય પછી તેના પીસ કરી લેવા તૈયાર છે યમી પીઝા
Similar Recipes
-
-
-
-
વેજીટેબલ ચીઝ પીઝા (Vegetable Cheese Pizza Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#MBR6 Hinal Dattani -
-
પીઝા(Pizza recipe in Gujarati)
#GA4#week12#mayonnaiseપીઝા એ દરેક ધરમા બનતી રેસીપી છે દરેક નાં ધર માં અલગ અલગ રીતે પીઝા બનાવવા માં આવે છે મેં માયોનીઝ તથા વેજીટેબલ્સ લઈ ને બનાવ્યા છે Sonal Shah -
-
-
-
-
-
-
-
-
-
ચીઝ બર્સ્ટ પીઝા (Cheese Brust Pizza Recipe In Gujarati)
#GA4#Week5#Italian પીઝા એ ઈટાલી ની પ્રખ્યાત ડીશ છે. અને આપણા દેશમાં પણ ખુબ જ ખવાય છે. નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે. અને આ ચીઝ બર્સ્ટ પીઝા તો બાળકો ની સૌથી પહેલી પસંદ બની ગઈ છે. payal Prajapati patel -
પીઝા (Pizza Recipe In Gujarati)
નાના મોટા સહુને ભાવતી આ વાનગી છે. એમાં પણ બાળકો અને યંગસ્ટર્સને તો ખૂબજ ભાવતા હોય છે. મારી આ પીઝા બનાવવાની રીત ખૂબ સહેલી અને ઝડપથી બની જાય એવી છે. ખાસ કરીને બાળકોને ખૂબ ભૂખ લાગી હોય ને ફટાફટ નાસ્તો કરવો હોય કે જમવું હોય તો એ વખતે ખૂબજ ઓછા ઘટકોથી આ પીઝા ફટાફટ બની જાય છે. આ સ્ટ્રીટ સ્ટાઇલ પીઝા છે.#GA4#Week22 Vibha Mahendra Champaneri -
-
પીઝા (Pizza recipe in gujarati)
પીઝા ખુબ જ સરસ બન્યા છે. મારા ફેમિલીમાં બધાને ખૂબ જ ભાવે છે અને આ ઑલીવઝ ના ટોપિંગ સાથે ખુબ જ સરસ લાગે છે. અહીંયા મેં રાગુ અને વેબાનો તૈયાર સોસ મિક્સ કરીને બનાવ્યા છે. સોસ ઘરે પણ સહેલાઇથી બની જાય છે પણ અચાનક નક્કી કર્યું અને બનાવ્યા. તૈયાર સોસ સાથે એકવાર જરૂરથી ટ્રાય કરજો. Shreya Jaimin Desai -
-
-
-
-
-
-
-
-
વેજ ચીઝ પિઝા(Veg Cheese Pizza Recipe in Gujarati)
#GA4#Week10#cheezમેં અહીંયા વેજ ચીઝ પિઝા બનાવ્યા છે.જેમાં ચીઝ નો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી બાળકોને પીઝા ખૂબ જ ભાવે છે. અને બધાને પણ ખૂબ જ પસંદ આવે છે .અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે. મેં અહીંયા ઓવન નો ઉપયોગ કર્યા વગર તવા ઉપર જ પીઝા બનાવ્યા છે. Ankita Solanki -
-
More Recipes
ટિપ્પણીઓ (30)