ગાજરનોહલવો(Gajar no Halvo Recipe in Gujarati)

Jagruti Pithadia
Jagruti Pithadia @cook_20591206
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કિલોગાજર
  2. ૧ લિટરદૂધ
  3. 500ખાંડ
  4. 1 ચમચીઇલાયચી પાઉડર
  5. 1/2ચમચી ઇલાયચી પાઉડર
  6. ૧ કપઘી
  7. કાજુ બદામની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા ગાજર ને ધોઈ છાલ ઉતારી ખમણી થી ખમણી લો હવે તેમાંથી મૂકી તેમાં ગાજરનું છીણ ને થોડીવાર સોતણીલો

  2. 2

    પછી તેમાં ગરમ કરેલો દૂધ એડ કરો સતત હલાવતા રહો દૂધ બળી જાય પછી તેમાં ખાંડ નાખો ખાંડનું પાણી બળી જાય પછી તેમાં ઇલાયચી પાઉડર કાજૂ-બદામની કતરણ

  3. 3

    નાખીને મિક્સ કરો હવે તેને સર્વિંગ બાઉલમાં લઈ કાજુ બદામ થી ગાર્નિશિંગ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jagruti Pithadia
Jagruti Pithadia @cook_20591206
પર

Similar Recipes