સ્પ્રાઓટ સલાડ (Sprout Salad Recipe in Gujarati)

Pooja Jaymin Naik
Pooja Jaymin Naik @cook_20176411

#GA4
#salad
#post1
#Week5
એમ તો આપણે મગ નું વડુું બનાવતા જ હોઈએ છે એમાં થી આજે મે સલાડ બનાવ્યું છે અને હેલ્ધી પણ છે

સ્પ્રાઓટ સલાડ (Sprout Salad Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4
#salad
#post1
#Week5
એમ તો આપણે મગ નું વડુું બનાવતા જ હોઈએ છે એમાં થી આજે મે સલાડ બનાવ્યું છે અને હેલ્ધી પણ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાડકીમિક્સ વડું
  2. ૧ ચમચીલીંબુ રસ
  3. ૧ ચમચીચાટ મસાલો
  4. ૧/૨ ચમચીમરી પાઉડર
  5. ૧/૨ વાડકીકાંદો
  6. ૧/૨ વાડકીટામેટા
  7. સ્વાદાનુસારમીઠું
  8. ૧/૨ ચમચીજીરૂ પાઉડર
  9. જરૂર મુજબ કોથમીર ગાર્નિશ માટે
  10. ૧/૨ ચમચી જીના સમારેલા મરચાં
  11. ૧/૨ વાડકીબીટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    વડું માં કાંદા ટામેટા બીટ અને બધા મસાલા નાખી બરાબર મિક્સ કરો તૈયાર છે સ્પ્રઉત સલાડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pooja Jaymin Naik
Pooja Jaymin Naik @cook_20176411
પર

Similar Recipes