રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંના જાડા લોટ ને ચાળી તૈયાર કરી લેવો કાજુ અને બદામ ના પણ નાના ટુકડા કરી લેવા ત્યારબાદ એક કડાઈમાં ઘી લઈ ગરમ કરવા માટે મૂકો
- 2
ઘી ગરમ થાય એટલે તેમાં ઘઉંનો લોટ ઉમેરી દેવો અને સારી રીતે હલાવવું ત્યારબાદ આ લોટને ધીમા તાપે શેકવો
- 3
આ લોટને બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકવો શેકાઈ ગયા બાદ તેમાં ગોળ ઉમેરી દેવો ગોળ ઉમેર્યા પછી ગેસ બંધ કરી સારી રીતે મિક્સ કરી હલાવી લેવું ત્યારબાદ તેને થાળીમાં ઢાળી દેવું
- 4
હવે તેની ઉપર કોપરાનું ખમણ અને કાજૂ-કાજુ બદામની કતરણ છાંટી દેવી ત્યારબાદ તેને થોડીવાર માટે ઠંડુ થવા દેવું ઠંડુ થયા બાદ તેમાથી ચોરસ શેઈપ માં ચોસલા બનાવી લેવા
- 5
લો તૈયાર છે આપણી સુખડી..... શિયાળો આવે એટલે સુખડી અને પાક ખાવાનું મન તો થઈ જ જાય ને......
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#trend4 સુખડી બધાને ભાવે એવી અને બનાવવામાં ખુબજ સરળ છે. Madhuri Dhinoja -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
પરંપરાગત ગુજરાતી મીઠાઇ જે સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે ગોળ, ઘી અને ઘઉંના લોટમાંથી બનતી હોવાથી ખૂબ જ પૌષ્ટિક છે.#trend4#sukhadi#week4 Palak Sheth -
-
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#trend4 સુખડી એટલે આપણી ઇન્સ્ટન્ટ રેસીપી કેહવાય. પહેલા જ્યારે અચાનક કોઇ મહેમાન આવે તો મીઠાઈમાં સુખડી જ બનતી. Sonal Suva -
-
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4#week4Recipe 4સુખડી એક એવી વાનગી છે જે બધાને ભાવે અને ફટાફટ બની પણ જાય છે શિયાળામાં તો ગરમ ગરમ ખાવાની મજા પડે સુખડી માં તમે સુઠ કાજુનો ભૂકો પણ નાખી શકો છો મેં ઘઉંના જાડા લોટ ની બનાવી ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ થાય છે Pina Chokshi -
-
-
સુખડી (Sukhdi Recipe in Gujarati)
#trend4 #Week4ઝડપથી થઈ જતી અને નાના મોટા સૌને ભાવતી મીઠાઈ એટલે સુખડી... વર્ષો થી એક જ રીતે બનાવાતી અને ગોળ નો જ ઉપયોગ કરીને બનાવાય છે.. કોઈ વેરીએશન ના આવે. હવે ના સમયમાં નાના બાળકો માટે ચોકલેટ નો ઉપયોગ ગોળ સાથે નાખીને બનાવવામાં આવે. ગોળથી બનાવવામાં આવે એટલે સ્વાસ્થ્ય ને પણ અનુકૂળ આવે. સુખડી ગરમ ગરમ અને ઠંડી પણ સરસ લાગે Kshama Himesh Upadhyay -
-
-
-
-
-
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4મોટી ઉમરનાને અને બાળકો ને આ સુખડી ખાવાની બોવ જ મજા આવે. Anupa Prajapati -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13902044
ટિપ્પણીઓ