ચટણી(Chutney recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મિક્સર જારમાં ટામેટા ના ટુકડા કરી ને નાખો હવે તેમાં શીંગદાણા અને લીલા મરચા સમારેલા નાખો હવે તેમાં ગોળ સમારી ને નાખો
- 2
હવે તેમાં મીઠું મરચું ધાણાજીરૂ નાખો હવે મિક્સર માં ક્રશ કરી લો હવે બાઉલ માં કાઢી સર્વ કરોહવે તેને બાઉલ માં કાઢી લો અને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગ્રીન ચટણી(Green Chutney Recipe in Gujarati)
#GA4#WEEK12Peanutsગ્રીન ચટણીકોથમીર, ફુદીનો, શિંગદાણા ની ચટણી Bhavika Suchak -
લીલી ચટણી અને શિંગોડા સ્ટાર્ટર(Green Chutney Shingoda Starter Recipe in Gujarati)
#GA4#week12#peanuts Priti Shah -
પીનટ ગ્રીન ચટણી(Peanut green chatney recipe in Gujarati)
#GA4#week12#peanutsફટાફટ બની જાય તેમ જ સ્વાદ મા સરસ એવી શીંગદાણા ની ચટણી...lina vasant
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ટામેટા મરચાની ચટણી(tomato chilli chutney recipe in Gujarati)
#GA4#Week13#Red & Green chillyઆ ચટણીને તમે લાઇવ ઢોકળા,ઇદડા તેમજ ભાખરી સાથે થઇ શકો છો. તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Trushti Shah -
-
-
-
-
પ્રોટીન ચટણી (Protein Chutney Recipe In Gujarati)
#RCકોથમીર ખુબ જ ગુણકારી હોય છે, તો એની દાંડી ને ફ્રેન્કી તો ના જ દેવાય ને!!તો મે દાંડી, શીંગદાણા, દાળીયા સાથે મિક્સ કરી ને ચટણી બનાવી છે,બંને પ્રોટીન ના વિકલ્પ એટલે જ આ ચટણી ને પ્રોટીન ચટણી એવું નામ આપ્યું છે. Bhavisha Hirapara -
-
-
ચીક્કી (Chikki Recipe in Gujarati)
#GA4#WEEK12આપણે શીંગદાણા ફાડા ની ચીકી તો બનાવતા જ હોય છે મે અહી શીંગદાણા ને અધકચરા ક્રસ કરી ને બનાવી છે.જે ટેસ્ટ મા ખૂબજ સરસ ક્રનચી બની છે. parita ganatra -
ઉત્તપમ અને શીંગદાણા ની ચટણી (Uttapam Peanut Chutney Recipe In Gujarati)
#RC2 સફેદ કલર ની રેસીપી. સાઉથ ઇન્ડિયન ઉત્તપમ અને શીંગદાણા ની ચટણી Sushma ________ prajapati -
-
ડ્રાય ચટણી(Dry Chutney Recipe in Gujarati)
#GA4#week12Peanutsજો આ ડ્રાય ભેળ ચટણી તમે બનાવીને રાખો છો તો તે ભેળ બનાવીએ ત્યારે તો કામ સરળ થઈ જાય છે.પણ એ ઉપરાંત વઘારેલા મમરા, પૌંઆ, પોપકોર્ન, ભરેલા શાક માં પણ ઉપયોગી થઈ પડે છે. Neeru Thakkar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14154384
ટિપ્પણીઓ