રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલક, ફુદીના, આદુ મરચા નાખી ક્રશ કરો.
- 2
ત્યારબાદ આ મિશ્રણને ગાળી લેવું. ચણાનો લોટ અને ચોખાનો લોટ તૈયાર કરો.
- 3
ત્યારબાદ આ લોટમાં મીઠું, અજમો, મરીનો ભૂકો, હિંગ નાખી મિક્સ કરો. ત્યારબાદ પાલકની પેસ્ટને લોટમાં ધીમે ધીમે નાખતા જાઓ.
- 4
છેલ્લે તેમાં ૨ ચમચી ગરમ તેલ રેડવું. લોટ ધીમે ધીમે બાંધતા જાવ. જરૂર ન લાગે તો પાણી ન નાખો. આ લોટને 20 મિનિટ ઢાંકી રાખો.
- 5
થોડીવાર પછી સેવના સંચામાં અંદર તેલ લગાડી લોટને મસળી તેમાં અંદર નાખો.
- 6
ત્યારબાદ એક કડાઈમાં ગરમ તેલ મૂકો. ત્યારબાદ સેવના સંચામાં થી સેવ પાડો. ધીમે તાપે તળો.
- 7
તો રેડી છે બધાની મનપસંદ પાલક સુધીના સેવ. આ સેવ માં ઉપરથી ચાટ મસાલો છાંટો. જે નાસ્તામાં બાળકોને અને મોટાઓને બધાને ભાવશે. જે ખુબ હેલ્ધી છે.
- 8
આ સેવા સ્ટોર પણ કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
પાલક ફુદીના સેવ (Palak Pudina Sev Recipe In Gujarati)
#કૂકબુક#દિવાળી સ્પેશ્યલ#પોસ્ટ 3 Vaishali Prajapati -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાલક સેવ (Palak Sev Recipe In Gujarati)
#CB3#Week3#DFT પાલકની સેવ નામ સાંભળી યંગસ્ટસૅ મોં મચકોડે પણ સ્હેજ ટેસ્ટ કર્યા પછી તો એમ જ બોલશે.'વાહ,સુપબૅ'.અજમાવી જુઓ.હેલ્ધી અને ચટપટી નવીનતાસભર સેવ 'પાલકસેવ'. Smitaben R dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14154372
ટિપ્પણીઓ (2)