લીલી ચટણી અને શિંગોડા સ્ટાર્ટર(Green Chutney Shingoda Starter Recipe in Gujarati)

Priti Shah @cook_24665640
લીલી ચટણી અને શિંગોડા સ્ટાર્ટર(Green Chutney Shingoda Starter Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ શિંગોડા ને છોલી ને તેના વચ્ચે થી કાપી ને બે ટુકડા કરો
- 2
હવે કોથમીર ફુદીનો અને મરચાંને ધોઈ લો. હવે ચટણી બનાવવાની બધી સામગ્રીને મિક્સરમાં ક્રશ કરી ચટણી બનાવી લો. પાણીની જરૂર પડે તો તેમાં પાણી ઉમેરો. એક બાઉલમાં શિંગોડા કાઢી તેની ઉપર ચટણી નાખીને બરાબર હલાવી દો. અથવા શિંગોડા અને ચટણીમાં બોળી ને ખાવ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
વડાપાવ ની લાલ અને લીલી ચટણી (Vadapav ની lal &Lili Chutney Recipe in Gujarati)e
#GA4#Week4#Chutney#વડાપાવનીચટણી Chhaya panchal -
કબાબ/તંદૂરી સ્ટાર્ટર ચટણી(Kebab/tandoori starter chutney recipe in gujarati)
આપણે રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે સ્ટાર્ટર જોડે 1 ચટણી સર્વ કરવા માં આવે છે જે આપણી કોથમીર ફૂદીનાની ચટણી કરતા ટેસ્ટ માં થોડી અલગ હોય છે. તો આજે મેં અહીંયા એ જ ચટણી બનાવી છે જે કબાબ કે તંદૂરી સ્ટાર્ટર કે બીજા કોઈ પણ પ્રકાર ના સ્ટાર્ટર જોડે ખાઈ શકાય છે.#સાઇડ Nidhi Desai -
-
-
-
સીંગદાણા અને કોથમીરની ચટણી(Peanut coriander chutney recipe in Gujarati)
#GA4#week12#peanut Nayna Nayak -
ફુદીના કોથમીર ની ગ્રીન ચટણી (Pudina Coriander Green Chutney Recipe In Gujarati)
#GA4#Week4 Sheetal Nandha -
-
ગ્રીન ચટણી(Green Chutney Recipe in Gujarati)
#GA4#WEEK12Peanutsગ્રીન ચટણીકોથમીર, ફુદીનો, શિંગદાણા ની ચટણી Bhavika Suchak -
-
બ્રેડ બોલ્સ સાથે લીલી ચટણી (Bread Balls Green Chutney Recipe In Gujarati)
નાના મોટા સૌને ભાવતા બ્રેડ બોલ્સ, સાથે ધાણા ફુદીના ની ચટણી, સોસ Pinal Patel -
-
-
-
-
-
-
પીનટ ગ્રીન ચટણી(Peanut green chatney recipe in Gujarati)
#GA4#week12#peanutsફટાફટ બની જાય તેમ જ સ્વાદ મા સરસ એવી શીંગદાણા ની ચટણી...lina vasant
-
લીલી ચટણી(Green Chutney recipe in gujarati)
મિત્રો લંચ હોય કે ડીનર કે પછી હોય બ્રેકફાસ્ટ, લીલી ચટણી તો દરેક વખતે આપણે બધા લેતા હોય એ છે કોથમીર ફુદીનાની આ ચટણી અત્યારે શિયાળા જમવામાં મળી જાય તો પછી જમવામા ચાર ચાંદ લાગી જાય.Apeksha Shah(Jain Recipes)
-
-
ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)
#GA4#Week4આ ચટણી ને તમે સેન્ડવીચ ઢોકળાં કે પછી કોઈ પણ ચાટ માટે ઉપયોગ માં લઇ શકાય તેને એક ડબ્બામાં ભરી ફિજ મા એક વીક સુધી સાચવી શકાય છે Dipti Patel -
લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
#supersમારા ગાર્ડન માં ઉગેલા ધાણા,ફુદીનો,મીઠો લીમડો વાપરીને ફટાફટ બનાવી લીલી ચટણી..😋 Sangita Vyas -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14153757
ટિપ્પણીઓ (2)