તુવેર ના ટોઠા(Tuver totha recipe in Gujarati)

Smita Barot
Smita Barot @cook_24169101
Amdavad

તુવેર ના ટોઠા(Tuver totha recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦મીનીટ
  1. ૨૫૦ગ્રામ તુવેર
  2. ૫૦ગ્રામ લસણ
  3. તેલ
  4. પાણી
  5. ૧ચમચી મીઠું
  6. ૧/૨ચમચી હળદર
  7. ૧ચમચીઆદુ લસણ મરચાંની પેસ્ટ
  8. 1ડુંગળી
  9. 1ટામેટુ
  10. 1/2 ચમચીધાણાજીરુ

રાંધવાની સૂચનાઓ

૨૦મીનીટ
  1. 1

    તુવેર ને રાત્રે પલાળી રાખો.સવારે મીઠું નાખી ને બાફી લો.

  2. 2

    કાંદા લસણ બધું ઝીણું સમારી લેવા.એક કઢાઈમાં તેલ મુકી તેમાં રાઈ જીરું લીમડો હિંગ નાખી અંદર લીલુ લસણ શેકી લો.

  3. 3

    અંદર ડુંગળી અને ટામેટાને કાપીને શેકી લો.અંદર મીઠ મરચું હળદર ધાણાજીરું નાખી અંદર તુવેર નાખી ચઢવા દો.

  4. 4

    ઉપરથી ગરમ મસાલો કોથમીર નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smita Barot
Smita Barot @cook_24169101
પર
Amdavad

Similar Recipes