તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં પાણી ગરમ કરી તુવેર નાખી છ કલાક પલાળી રાખવા. પછી કૂકરમાં પલાળેલા તુવેર લઈ તેમાં મીઠું અને પાણી રેડી પાંચ સીટી વગાડી બાફી લેવી.દાણા દબાઈ જાય તેવી સરસ બાફી લેવી.
- 2
એક કઢાઈ માં તેલ મૂકી તેમાં જીરૂં,લવિંગ,સૂકું લાલ મરચું, તમાલ પત્ર નાંખી વઘાર કરો.પછી તેમાં આદુ મરચાની પેસ્ટ અને લસણ નાખી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લેવું. પછી તેમાં ડુંગળીની પેસ્ટ નાખી ધીમા તાપે શેકો. શેકાઈ જાય પછી તેમાં ટામેટાની પ્યુરી નાખી હલાવો. હવે સરસ બધું શેકાઈ ગયું છે. તેલ છૂટું પડે છે. પછી તેમાં કાશ્મીરી લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરૂ નાખી બરાબર મિક્સ કરી હલાવો.પછી તેમાં ચણાનો લોટ, ગરમ મસાલો,ચાટ મસાલો,થોડું પાણી રેડી હલાવી દો.પાંચ મિનિટ ઢાંકીને થવા દો.
- 3
શાક માંથી તેલ છૂટું પડે એટલે તેમાં બાફેલી તુવેરના દાણા એડ કરો. પછી તેમાં મીઠું અને પાણી રેડી હલાવી દો. થોડું શાક ને દબાવી ને હલાવો.ઢાંકણ ઢાંકી પાંચ મિનિટ થવા દો.હવે તેલ છૂટુ પડી ગયું છે.ગેસ બંધ કરો.પછી તેમાં લીંબુનો રસ અને ખાંડ નાખી હલાવી દો. ઉપરથી કોથમીર નાખી મિક્સ કરો.
- 4
તૈયાર છે મહેસાણાના પ્રખ્યાત તુવેરના ટોઠા. તેને સર્વિંગ બાઉલમાં લઈ બ્રેડ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10#Week 10# તુવેર ના ટોઠા સાથે ચોખા ની ધેસ.તુવેર ના ટોઠા ની સાથે દહીવાળી ચોખાની ધેસ એ ચાણસ્મા અને મહેસાણાના પ્રાચીન ઓરીજનલ વખણાતું one meal ફૂડ છે.જે ચોખાની ધેસ સાથે ખુબ જ સરસ લાગે છે. આજે મેં તુવેર ના ટોઠા અને સાથે ચોખાની દહીવાળી ધેસ બનાવી છે. Jyoti Shah -
-
-
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10#week10#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
-
-
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
શિયાળા ની મસ્ત ઠંડી માં અમને બધા ને ભાવતા તીખા.... અને ગરમા ગરમ ટોઠા... #CB10 Week 10 Megha Parmar -
દાલ ફ્રાય જીરા રાઈસ (Dal Fry Jira Rice Recipe In Gujarati)
#WEEKEND#SUPER CHEF#SUNDAY Jayshree Doshi -
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#TT2#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CB10ઉત્તર ગુજરાતના મહેસાણા ની પ્રખ્યાત રેસીપી ટોઠા એ મુખ્યત્વે લીલી અને સૂકી એમ બન્ને તુવેર માંથી બનાવવામાં આવે છે. શિયાળામાં બનતી આ રેસિપીમાં ભરપૂર માત્રામાં લીલા લસણ નો ઉપયોગ કરવામાં આવતો હોવાથી તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બને છે . આયુર્વેદ અનુસાર તુવેર ત્રિદોષહરનારી હોવાથી દરેક માટે સ્વાસ્થ્યવર્ધક પણ છે ,શિયાળામાં તુવેરના સેવનથી વાત પિત કફ મટે છે અને લોહીની શુદ્ધિ થાય છે ઉપરાંત તુવેર a high protein આપતું કઠોળ છે .આ રેસિપી મુખ્યત્વે બ્રેડ પરોઠા કે બાજરાના રોટલા સાથે સર્વ કરવામાં આવે છે .તો આવો આપણે જોઈએ લીલી તુવેર ના ટોઠા બનાવવાની રીત.. Riddhi Dholakia -
તુવેર ના ટોઠા(Tuver thotha recipe in Gujarati)
#GA4#week13#Tuvarઠંડી ની ઋતુ ચાલુ થઈ ગઈ છે એટલે દક્ષિણ ગુજરાત ના ફેમસ એવા તુવેર ના ટોઠા બનાવિયા છે. Shruti Hinsu Chaniyara -
સૂકી તુવેરના ટોઠા (Dry Tuver Totha Recipe in Gujarati)
#TT2#cookpadgujarati#મહેસાણાના_પ્રખ્યાત_ટોઠા તુવેર ના ટોઠા એ ઉત્તર ગુજરાત ના મહેસાણા નુ પ્રખ્યાત સ્ટ્રીટફૂડ છે. પણ હવે ઘણા બધા શહેરો મા પણ મળે છે. સામાન્ય રીતે આ વાનગી શિયાળાની સિઝન દરમ્યાન વધુ બનાવવામાં આવે છે. આ વાનગીમાં સુકી તુવેર ના દાણા નો ઉપયોગ કરવામાં આવે છે આ ઉપરાંત શિયાળામાં જ્યારે લીલી તુવેર સરસ આવે છે ત્યારે લીલી તુવેર માંથી પણ લીલી તુવેર ના ટોઠા બનાવી શકાય છે. તુવેર ના ટોઠા સૂકી તુવેર ને પલાળીને બાફી ને તેમા ડુંગળી, ટામેટા, લસણ, લીલા મરચા, આદુ, લીલુ લસણ અને સૂકા મસાલા મિક્સ કરી બનાવાય છે અને ખાવા મા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને તે બ્રેડ અને સેવ સાથે પીરસવા મા આવે છે. પરંતુ મેં આમાં લીલા લસણ નો ઉપયોગ કર્યા વગર જ એકદમ સ્વાદિષ્ટ ને મસાલેદાર તુવેર ના ટોઠા બનાવ્યા છે. આ તુવેર ના ટોઠા લીલી તુવેરમાંથી પણ બનાવી શકાય છે. બાળકો ને તો ટોઠા ખુબ જ ભાવે છે અને આપ સૌને પણ ખુબ જ પસંદ આવશે. ટોઠા ને બ્રેડ, બાજરાના રોટલા કે રોટલી સાથે સર્વ કરી શકાય છે. આ ઉપરાંત તેની સાથે સાઇડ ડીસ તરીકે સલાડ, પાપડ અને છાશ પણ સર્વ કરવામાં આવે છે. તો કોની રાહ જુવો છો શિયાળાની ઠંડી ઉડાડી દે તેવા તીખા અને સ્વાદિષ્ટ ટોઠા તમે પણ ઘરે બનાવી ને ટ્રાય કરી મોજ માણો. Daxa Parmar -
-
-
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
કઠોળ માંથી સૌથી વધુ પ્રોટીન રહેલું હોય છે..તુવેર અને ચણા સૌથી વધુ પ્રોટીન વર્ધક માનવામાં આવે છે .દરેક ઘર માં અઠવાડિયે એક વાર તો કઠોળ બનતું જ હોય છે .તુવેર ના ટોઠા મહેસાણા, ઉત્તર ગુજરાત,કાઠિયાવાડ અને સૌરાષ્ટ્ર માં બનાવવા માં આવે છે..અહી મે સુકી તુવેર ના ટોઠા થોડા ઘણા ફેરફાર સાથે બનાવ્યા છે .. Nidhi Vyas -
-
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10મહેસાણા ના પ્રખ્યાત સૂકી તુવેર ના શિયાળા માંબનતા કારણ (લીલો મસાલો મળવાથી )લીલું લસણ, લીલી ડુંગળી, અને સીંગતેલ માં બનાવાથી એકદમ ટેસ્ટી લાગે છે Bina Talati -
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe in Gujarati)
ઉત્તર ગુજરાતમાં આ વાનગી ખૂબ જ પ્રચલિત છે. શિયાળામાં જ્યારે લીલા લસણ ખૂબ જ પ્રમાણમાં મળતું હોય છે ત્યારે આ વાનગી બનાવાય છે એનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે તમે એને રોટલા જોડે બ્રેડ જોડે સર્વ કરી શકો છો.#GA4#WEEK24 Chandni Kevin Bhavsar -
તુવેર નાં ટોઠા(Tuver na Totha recipe in gujarati)
#કઠોળતુવેર નાં ટોઠા લીલું લસણ આવે ત્યારે ખાવાની ખૂબ મજા આવી જાય.. પણ આજે તુવેર નાં ટોઠા રેગ્યુલર રીતે જ પણ રગડા ની જેમ બનાવી ને બ્રેડ અને સેવ ઉસળ ની સેવ, ડુંગળી સાથે ખાવામાં ખુબ જ મજા આવી.. Sunita Vaghela -
-
તુવેર ના ટોઠા(Tuar totha recipe in Gujarati)
#MW2#Totha#cookpad#cookpadindiaતુવેર ના ટોઠા એક ખુબજ ટેસ્ટી કાઠિયાવાડી ડીશ છે. આ એક શિયાળા ની સ્પેશિયલ ડીશ છે. આ ડીશ નાના મોટા બધા ને ભાવતી હોય છે. ચાલો આપડે આ ડીશ બનાવવાની મજા માણીયે. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
લીલી તુવેર નાં ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CWM2#hathimasalaડ્રાય ખડા મસાલા રેસીપી#WLD#MBR7#Week 7સૂકી તુવેર નાં ટોઠા બનાવીયે તે રીતે લીલી તુવેર નાં ટોઠા ખુબ જ ટેસ્ટી લાગે છે અને ઘઉં ની બ્રેડ સાથે સર્વ કર્યું છે. Arpita Shah -
-
More Recipes
ટિપ્પણીઓ