તલના લાડુ તથા ચીકી (Til Ladoo Chikki Recipe In Gujarati)

SUMAN KOTADIA @cook_26304906
તલના લાડુ તથા ચીકી (Til Ladoo Chikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તલને ગેસ પર શેકી લો ત્યારબાદ એક પેનમાં બે ચમચી ઘી નાખો ત્યારબાદ તે ગરમ થઇ જાય એટલે ગોળ નાખો હવે ગોળ ની પાઈ લઈ લો પાઇલેતી વખતે ધ્યાન રાખો જ્યારે ગોળ નો કલર ચેન્જ થઈ જાય ત્યારે ખૂબ જ હલાવો જેથી કરીને પાઈ આવી જાય
- 2
ત્યાર બાદ તેમાં તલ નાખી દો અને અને મિક્સ કરી લો તેમાંથી હાથે તલના લાડુ વાળી લો તૈયાર છે આપણા તલના લાડુ
- 3
હવે ચીકી બનાવવા માટે પ્લેટફોર્મ પર તેલથી ગ્રીસ કરી લો અને પાઈ મા તલ નાખી અને હલાવો અને ત્યારબાદ ફટાફટ તેને પ્લેટફોર્મ પર ઢાળી દો હાથેથી દબાવી અને રાઉન્ડ કરી દો અને તેને વલેણા થી વણી લો જેથી કરી અને પાતળી થાય ત્યારબાદ તેમાં કાપા કરી લો આપણી તૈયાર છે તલની ચીકી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તલની ચીકી (Til Chikki Recipe in Gujarati)
#GA4 #week18 #chikkiમકરસંક્રાંતિ માં તલના ઉપયોગનું ઘણું જ મહત્વ છે. તેલમાંથી ચીકી અને લાડુ બનાવવામાં આવે છે. Kashmira Bhuva -
-
તલ ને મગફળી ની ચીકી(Til Magfali Chiki Recipe In Gujarati)
#GA4#Week18#Chiki ચીકી બઘા ની ફેવરીટ હોય છે ચીકી શિયાળાની ઋતુમાં બનાવવામાં આવે છે ખાસ કરીને ચીકી ને મકરસંક્રાંતિ પર ખાવાનું મહત્વ વધારે છે Rinku Bhut -
-
ખજૂર તલના લાડુ (Khajoor Til Ladoo Recipe In Gujarati)
#GA4 #WEEK15ગોળ ( ખજૂર તલના લાડુ) anil sarvaiya -
-
-
-
તલ ની ચીકી અને મમરા ના લાડુ (Til Chiki Mamra Ladoo Recipe In Gujarati)
#GA4 #Week18 ઉતરાયણ માં ક્રિસપી ટેસ્ટી તલ ની ચીકી અને મમરા ના લાડુ Bina Talati -
-
શીંગદાણા અને તલની ચીકકી (Singdana Til Chikki Recipe In Gujarati)
#GA4#Week18શીંગદાણા અને તલની ચીકી ઉત્તરાયણના તહેવાર માં બધા જ બનાવે છે અને ગોળ માંથી બનેલી વસ્તુઓ શિયાળામાં બહુ જ હેલ્ધી હોય છે .અમારા ઘરમાં બધાને બહુ ભાવે છે. Palak Talati -
શીંગદાણા મમરા ડ્રાયફ્રુટ તલ ની ચીકી (Shingdana Mamra Dryfruit Til Chiki Recipe In Gujarati)
#GA4#Week18 Sejal Kotecha -
તલ ચીકી (Til Chikki Recipe in Gujarati)
#GA4#week18#chikkiઉતરાયણમાં તલની ચીકી બનાવવાનો એક ટ્રેડિશનલ રીઝન છે Nipa Shah -
-
-
-
-
-
-
-
-
-
-
તલ ની તથા ડ્રાય ફુટ ની ચીકી (Til Dryfruit Chiki Recipe In Gujarati)
#GA4 #Week18ક્રિસ્પી અને સોફ્ટ તલની ચીકી તથા ડ્રાય ફુટ ની ચીકીવિટામીન અને કેલ્શિયમ માટે તલ તથા ડ્રાયફ્રુટ જરૂરી છે Ramaben Joshi -
તલ ના લાડુ (Til Ladoo Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadઉતરાયણ જેમ નજીક આવે તેમ તલની ચીકી, તલના લાડુ બનાવીએ છીએ. તલ અને ગોળ ખૂબ જ પૌષ્ટિક છે. જેથી તેનું સેવન કરવું જોઈએ. Neeru Thakkar -
તલ ની ચીકી (Til Chikki Recipe In Gujarati)
આ રેસિપી હું મારી મમ્મી પાસેથી શીખી છું.અમે આમાં લાડુ ની અંદર ગુપ્ત દાન કરવા માટે એક રૂપિયા બે રૂપિયાના સિક્કા પણ ઉમેરતા. Urvi Mehta -
તલ ના લાડુ (Til Ladoo Recipe In Gujarati)
#USમકર સંક્રાંતિ એટલે પતંગ ચગાવવા અને ચીકી બનાવવા નો ઉત્સવ.Cooksnap @FalguniShah_40 Bina Samir Telivala -
તલના લાડુ(Tal ladoo Recipe in Gujarati)
આ શિયાળામાં ખવાતી વાનગી છે તલના લાડુ એનર્જીથી ભરપૂર હોય છે નાના-મોટા સૌ આનંદથી ખાય છે.#GA4#week14 himanshukiran joshi -
-
તલ ના સોફ્ટ લાડુ (Til Soft Ladoo Recipe In Gujarati)
#MS#મકરસંક્રાંતિ ચેલેન્જ#સંક્રાંતી તલના સોફ્ટ લાડુસંક્રાંતિ આવે છે. અને અલગ અલગ ચીકી અને લાડુ બનવાના ચાલુ થઈ જાય છે. આજે મેં ખાસ તલના સોફ્ટ લાડુ બનાવ્યા છે .જેને દાંતની તકલીફો હોય તે પણ ખાઈ શકે તેવા બનાવ્યા છે. જે સ્પેશિયલ રીતે બન્યા છે. Jyoti Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14419553
ટિપ્પણીઓ