મેથી ભાજી (( Methi Bhaji recipe in Gujarati)
મેથીની ભાજી લોટ વાળી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથીની ભાજી તથા ટામેટું તથા મરચા ને કટ કરી લો અને આદુ-લસણની પેસ્ટ બનાવી રાખો હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકી અને જીરુ તથા હિંગ નાખો અને આદુ-લસણની પેસ્ટ નાખો ત્યારબાદ તેમાં ટામેટાં નાખો અને તેને ચડવા દો તે ચઢી જાય એટલે તેમાં મેથીની ભાજી નાખી દો
- 2
મેથીની ભાજી નાખી અને તેને મિક્સ કરી લો ત્યારબાદ તેને ચડવા દો થોડી ચડી જાય એટલે તેમાં થોડું પાણી નાખો અને તેને થોડી વાર ચઢવા દો ત્યારબાદ તેમાં ચણાનો લોટ નાખો મેં ચણાનો લોટ શેકેલો લીધેલો છે ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું અને મરચું ઉમેરો તેને સરસ રીતે મિક્સ કરી લો અને થોડીવાર માટે ચઢવા દો તૈયાર છે આપણી મેથીની ભાજી તેને ગરમા ગરમ રોટલા સાથે અથવા ભાખરી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથીની ભાજી વાળા થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)
#GA4#Week19આજે મેથીની ભાજી વાળા થેપલા બનાવેલ...મેથીની ભાજી હેલ્થ માટે ખૂબ સારી છે.. તેમજ પૌષ્ટિક છે.. સવારે નાસ્તામાં મેથીના થેપલા હેલ્ધી નાસ્તો લઈ શકાય... Kiran Solanki -
મેથી ની ભાજી નું શાક (methi bhaji sabji Recipe in Gujarati)
#MW4#cookpadindia#cookpad_guj લીલા શાકભાજી ખાવાની સલાહ તમને અત્યાર સુધીમાં અનેક લોકોએ આપી હશે. તેમાં પણ લીલી ભાજી ખાવાથી થતા લાભ તો તમને અનેક લોકોએ ગણાવ્યા હશે. ડોક્ટર પણ લીલી ભાજી ખાવાની સલાહ આપતા હોય છે. તેમાં પણ શિયાળાના દિવસોમાં લીલી ભાજી જરૂર ખાવી જોઈએ. તેમાં પણ સ્વાસ્થ્ય માટે સૌથી વધારે ગુણકારી હોય છે મેથીની ભાજી. મેથીની ભાજી ખાવાથી અનેક બીમારી દૂર થાય છે. શિયાળામાં મેથીની ભાજી ભરપૂર પ્રમાણમાં મળે છે. તેનો ઉપયોગ કરી તમે શબ્જી, સૂપ, થેપલા, ખાખરા બનાવી શકો છો. કોઈપણ રીતે આ ભાજીને ખાવી જોઈએ. આ ભાજી ખાવાથી ઘણા બધા લાભ થાય છે...મેથીની ભાજીમાં ડુંગળી ઉમેરીને ખાવાથી હાઈ બીપીની તકલીફ દૂર થાય છે... Twinkal Kalpesh Kabrawala -
મેથીની ભાજી ની કઢી (Methi Bhaji Kadhi Recipe In Gujarati)
#ROK#COOKPAD# મેથીની ભાજી ની કઢીશિયાળાની સીઝનમાં દરેક જાતની ભાજી બહુ જ ફ્રેશ આવે છે અને ઠંડીમાં ભાજી ખાવાની પણ બહુ મજા આવે છે આજે મેં મેથીની ભાજીની કઢી કરી છે આપણને લાગે કે મેથીની ભાજીની કઢી કડવી થશે પણ જરા પણ એવું નથી કઢી બહુ જ ટેસ્ટી બને છે Jyoti Shah -
લોટ વાળી મેથી ની ભાજી ના પરોઠા (Lot Vali Methi Bhaji Paratha Recipe In Gujarati)
આજે બપોરે લોટ વાળી મેથીની ભાજી નું લોટવાળું શાક શાક વધ્યું હતું તેમાંથી સાંજે મેં થોડો ઘઉંનો લોટ અને રૂટીન મસાલા ઉમેરી પરાઠા બનાવ્યા . Shilpa Kikani 1 -
મેથીની ભાજીનો સંભારો (Methi bhaji sambharo Recipe in Gujarati)
# બાળકોને મેથીની ભાજી ખાતા નથી.એટલેમે મેથીની ભાજીને સૂકાભજિયા જેવું શાક બનાવીયુ છે.કડવી મેથીની ભાજી ને મસાલેદાર બનાવી છે.મારા મમ્મી અમારા માટે બનાવી ખવડાવતી, એટલે હું મારા બાળકો ને ખવડાવું છું.#GA4#week19 Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
મેથી ની ભાજી(Methi bhaji Recipe in Gujarati)
#MW4આ ભાજી હું મારા સાસુ માપાસે શીખી છું.મારા સસરા ને બહુ જ ભાવે અને મેં બનાવી છે. તો ચાલો તમે લોકો પણ ટ્રાય કરો તમને લોકોને ભાવે છે કે નહિ અને મને જરૂર જરૂર થી જણાવજો. Varsha Monani -
મેથી ની ભાજી (Methi Bhaji Recipe In Gujarati)
#MW4શિયાળા માં મેથીની ભાજી નું શાક આરોગ્ય ની દ્ષ્ટિ એ ખાવુ ઉત્તમ છે.મેથી ની ભાજી ખાવા થી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. પાચનક્રિયા અને હાડકા મજબૂત થાય છે. Jigna Shukla -
-
મેથી ની ભાજી અને રીંગણ નું શાક (Methi Bhaji Ringan Nu Shak Recipe In Gujarati)
#MW4મેથી ની ભાજી નું શાકશિયાળામાં અલગ અલગ જાતની લીલીછમ ભાજી મળે છેમેં મેથીની ભાજીને રીંગણ સાથે મિક્સ કરીને શાક બનાવી છે Rachana Shah -
-
-
મેથી ટામેટા ની સબ્જી (Methi Tomato Sabji Recipe In Gujarati)
#BRશિયાળામાં મેથીની ભાજી ખૂબ જ સરસ આવે છે અને મેથીની ભાજી હેલ્થ માટે ખૂબ જ સારી છે મેં આજે મેથી ટામેટા ની સબ્જી બનાવી છે જે ખૂબ ટેસ્ટી બને છે Kalpana Mavani -
ઢોકળાં (Dhokla Recipe In Gujarati)
#GA4#WEEK19#Methiમેથીની ભાજી અને ચણા ના લોટ ના ઢોકળા Pinal Parmar -
મેથીની ભાજી(Methi bhaji recipe in Gujarati)
#GA4#week2આપણે ભાજી બનાવીએ ત્યારે તેમાં ગાંઠા ન પડે Megha Bhupta -
-
મેથી ભાજી ના ઢેબરા (Methi Bhaji Dhebra Recipe In Gujarati)
#CB6 મેથીની ભાજી. લીલુ લસણ. લીલાધાણા લીલામરચા. ના બનાવેલા ઢેબરા... Jayshree Soni -
મેથી ની ભાજી ના મુઠીયા (Methi Bhaji Muthia Recipe In Gujarati)
#BRમેથીની ભાજીના આ મુઠીયા જ્યારે ઊંધિયા નું શાક બનાવીએ ત્યારે ચોક્કસ બનાવીએ છીએ ને અને નાસ્તામાં પણ ખાઈ શકાય છે Pinal Patel -
મેથી ના થેપલા (Methi Thepla recipe in Gujarati)
#GA4#Week 19#methi#post 1Recipes no 164.શિયાળામાં મેથીની ભાજી સરસ અને ફ્રેશ આવે છે આજે મેં મેથી ની ભાજી ના થેપલા બનાવ્યા છે જે ટેસ્ટ માં બહુ સરસ બન્યા છે. Jyoti Shah -
મેથીનીભાજી દાળનું શાક (Methi ni bhaji dal nu shak recipe in Gujarati)
શિયાળાની ઠંડીમાં મેથીની ભાજીનું શાક અને બાજરીના રોટલા ખાવાની મજા પડે છે.હેલ્થ માટે ખૂબ જ સારું છે. આજે મેથીની ભાજી દાળ નું શાક બનાવ્યું છે.#MW4 Chhaya panchal -
મેથી ભાજી ના પૂડા
#પીળીસરસ મજાની ઠંડી માં બારીક મેથીની ભાજી ના મિક્સ લોટ ના સ્પાયસી પૂડા ખાવાની ખૂબજ મજા આવે છે.. ચટણી સૉસ સાથે તો આ પૂડા સરસ જ લાગે છે પણ આ તીખા પૂડા સાથે ઘઉં ના લોટનું ગરવાણું એટલે કે રાબ સાથે વધારે મસ્ત લાગે છે.. મસ્ત combination ...સ્પાયસી પૂડા અને ગરમાગરમ મીઠું ગરવાણું... Pragna Mistry -
મેથી ની ભાજીના ઘઉં બાજરાના થેપલા (Methi Bhaji Wheat Bajra Thepla Recipe In Gujarati)
#BRગ્રીન ભાજી રેસીપી Falguni Shah -
મેથી ની ભાજી (Methi Bhaji Recipe In Gujarati)
#cooksnap challengeLilasakbhaji challange Vaishaliben Rathod -
મેથી ની ભાજી ના થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)
મેથી ની ભાજી ના થેપલા (તવી પર ના રોટલા)#GA4 #Week20 hiral Shah -
કેળા મેથી નુ શાક (Kela Methi Shak Recipe In Gujarati)
#GA4 #Week19આ શાક ખૂબ જ જલ્દી બને છે અને જે લોકોને મેથીની ભાજી નથી ભાવતી તેને પણ આ કેળા સાથે ભાજી ખવડાવી શકાય છે અને કેળાની મીઠાશ ના લીધે ભાજી ની કડવાસ ઓછી લાગે છે તો આ શાક જરૂરથી બનાવશો Kalpana Mavani -
મેથી સ્ટફ્ડ પરાઠા અલગ રીતે (Methi Stuffed Paratha With Different Style Recipe In Gujarati)
#WPR#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechef#yummyપરોઠા વિવિધ રીતે બનતા હોય છે પણ અહીંયા મેં મેથીની ભાજી, લીલું લસણ, લીલા ધાણા અને મરચાંને બારીક કટ કરી અને કાચા જ પરોઠા ઉપર સ્પ્રેડ કરી અને તેનો રોલવાળી અને પરોઠા બનાવ્યા છે. ખૂબ જ ટેસ્ટી અને ખસ્તા બન્યા છે. Neeru Thakkar -
-
મલ્ટીગ્રેઇન મેથી થેપલા (Multigrain Methi Thepla Recipe in Gujarati)
#GA4#Week19#Methiશિયાળામાં મેથીની ભાજી ખુબ જ સારી આવે છે. તેનો ઉપયોગ કરીને આજે થેપલા બનાવ્યા છે. આ થેપલા મારી દીકરીને દહીં સાથે ખૂબ જ ભાવે છે. Falguni Nagadiya -
મીક્સ ભાજી ના ઢેબરા(mix bhaji na dhebra recipe in gujarati)
# સાતમ##માઇઇબુક મીક્સ ભાજી ના ઢેબરા માં મેથીની ભાજી પાલકની ભાજી અને દુધી છીણવા માં આવે છેને તેની સાથે પાલક ની ચટણી ખાવામાં આવે છે. તો ચાલો આપણે આ ચટણી સાથે શીતળા સાતમમાં મીક્સ ભાજી ના ઢેબરા ની મજા માણીએ Kankshu Mehta Bhatt -
મેથીની ભાજી વિથ પાત્રા (Methi Bhaji With Patra Recipe In Gujarati)
#Week4 મેં અહીંયા કંઈક અલગ રીતે પાતળા બનાવ્યા છે તેમાં લીલી મેથી ની ભાજી એડ કરી છે અને કેપ્સિકમ પણ એડ કર્યા છે ગ્રીન રેસીપી મીનાક્ષી માન્ડલીયા
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14419617
ટિપ્પણીઓ