મેથીની ભાજી(Methi bhaji recipe in Gujarati)

Megha Bhupta
Megha Bhupta @cook_25187018

#GA4
#week2
આપણે ભાજી બનાવીએ ત્યારે તેમાં ગાંઠા ન પડે

મેથીની ભાજી(Methi bhaji recipe in Gujarati)

#GA4
#week2
આપણે ભાજી બનાવીએ ત્યારે તેમાં ગાંઠા ન પડે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પંદરથી વીસ મિનિટ
૩ થી ૪ વ્યક્તિ માટે
  1. ચપટીરાઈ
  2. ચપટીજીરું
  3. ચપટીહિંગ
  4. ૧ ચમચીખાંડ
  5. 1/2 લીંબુ
  6. 1/2ચમચી મરચા પાઉડર
  7. 1/4 ચમચી હળદર
  8. ચપટીગરમ મસાલો
  9. 1/2ચમચી ધાણાજીરૂ
  10. બેથી ત્રણ ચમચી તેલ
  11. નમક સ્વાદાનુસાર
  12. 1 વાટકીચણાનો લોટ
  13. 1મોટો વાટકો મેથીની ભાજી

રાંધવાની સૂચનાઓ

પંદરથી વીસ મિનિટ
  1. 1

    લોટમાં ગઠ્ઠા ન પડે તે માટે સૌપ્રથમ એક નોનસ્ટિક પેનમાં એક વાટકી ચણાનો લોટ લઇ ધીમા આજ પર શેકી લેવો ત્યારબાદ નોનસ્ટીક પેનમાં બેથી ત્રણ ચમચી જેટલું તેલ લેવું

  2. 2

    ત્યારબાદ તેમાં રાઈ જીરુ મુકવા રાઈ જીરૂ આવી ગયા બાદ તેમાં મેથીની ભાજી ઉમેરવી અને મીડીયમ આંચ પર ઢાંકીને ચારથી પાંચ મિનિટ માટે ચઢવા દેવી

  3. 3

    ભાજી ચડી ગયા બાદ તેમાં હળદર મરચું પાઉડર ખાંડ લીંબુ નમક ધાણાજીરું અને ગરમ મસાલો નાખો ત્યારબાદ તેમાં 2 ચમચા જેટલું પાણી નાખો પાણી ઉકડી જાય ત્યારબાદ તેમાં શેકેલો ચણાનો લોટ નાખો જલ્દીથી એક જ દિશામાં હલાવી લો

  4. 4

    હવે આ લોટ વાળી ભાજીને બેથી ત્રણ મિનિટ સુધી મીડીયમ આંચ પર હલાવતા રહો

  5. 5

    તો તૈયાર છે આપણી લોટ વાળી મેથી ની ભાજી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Megha Bhupta
Megha Bhupta @cook_25187018
પર

Similar Recipes