મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેથી ધોઈ લો અને તેને કૂકરમાં ઉકાળો
- 2
ત્યારબાદ મૈંદા, દૂધ, ખાંડ અને મીઠું વડે સફેદ ચટણી બનાવો
- 3
સફેદ ચટણીની જાડી પેસ્ટ બનાવો અને ત્યારબાદ તેમાં આદુ, લસણ અને લીલા મરચાની પેસ્ટ નાખો
- 4
હવે છેલ્લે તેમાં બાફેલી મેથી અને વટાણા નાખો. સ્વાદ પ્રમાણે મીઠું નાખો. તમારી સ્વાદિષ્ટ મેથી મલાઈ મટર તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મેથી મટર મલાઈ(Methi Matar Malai Recipe in Gujarati)
#MW4અત્યારે શિયાળા માં સરસ લીલા શાક મળે અને લીલા વટાણા. મેં મારી ફેવરીટ વિન્ટર સબઝી ની રેસિપિ અહીં મૂકી છે જે સરળ અને ટેસ્ટી છે. Tejal Vijay Thakkar -
-
-
-
-
મેથી મટર મલાઈ (Methi matar malai recipe in Gujarati)
#GA4#Week19શિયાળા માં તાજી મેથી અને વટાણા થી બનતી સ્વાદિષ્ટ રેસીપી.. Vidhi -
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
#GA4#WEEK19#METHI મેથી એ આપણા સ્વાસ્થય માટે ખૂબ ગૂળકારી છે Dimple 2011 -
-
-
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
#BR#MBR5 મેથી મટર મલાઈ એક સ્વાદિષ્ટ ઉત્તર ભારતીય ગ્રેવી વાળું શાક છે.જે લીલા વટાણા,મેથી ની ભાજી,ક્રિમ અને મસાલા નો ઉપયોગ કરી ને બનાવાય છે.આ શાક ખાસ કરી ને શિયાળા માં બનાવવામાં આવે છે.કારણ કે,શિયાળા માં તાજી મેથી અને વટાણા સરળતાં થી મળી જાય છે.જે ડિનર માં સર્વ કરી શકાય. Bina Mithani -
-
મેથી મટર મલાઈ (Methi matar malai recipe in Gujarati)
આ એક પંજાબી શાક છે. જયારે ઘરે મહેમાન આવે ત્યારે આપણે મોટા ભાગે પજાબી શાકમાં પનીરનું શાક જ વધારે બનાવીએ છે. તો આ વખતે હું એક નવી પજાંબી લઈને આવી છું. આ સબજી એકદમ ઝડપથી બનતી વાનગી છે આ વાનગીમાં મેથી વટાણા અને કાંદા ની ગ્રેવી થી બનતી વાનગી છે. તો ચાલો બનાવિએ મેથી મટર મલાઈની સબજી.#GA4#Week 19મેથી Tejal Vashi -
મેથી મટર મલાઈ સબજી (Methi "Matar Malai Sabji Recipe In Gujarati)
#GA4#Week19#Fenugreek_Pea_Cream#green_leafy 🥬 POOJA MANKAD -
-
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub Rekha Ramchandani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14441762
ટિપ્પણીઓ