બ્રેડ વોલનટ હલવો (Bread Walnuts Halwa recipe in Gujarati)

#walnuts
#Mycookpadrecipe44
આ વાનગી બનાવવા ની પ્રેરણા આપણા ભારત ના સેલિબ્રિટી શેફ મિ. રણવીર બ્રાર ની રેસીપી પર થી લીધી છે. થોડા ફેરફાર કરી ને આ વાનગી બનાવી છે.
બ્રેડ વોલનટ હલવો (Bread Walnuts Halwa recipe in Gujarati)
#walnuts
#Mycookpadrecipe44
આ વાનગી બનાવવા ની પ્રેરણા આપણા ભારત ના સેલિબ્રિટી શેફ મિ. રણવીર બ્રાર ની રેસીપી પર થી લીધી છે. થોડા ફેરફાર કરી ને આ વાનગી બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઈ મા બે ચમચી ખાંડ ગરમ કરવા મૂકવી અને ઓગળે ત્યાં સુધી રાખવી. ચાસણી થાય એટલે ગેસ બંધ કરી ચાસણી ને પાથરી ને ટુકડા કરી લેવા
- 2
હવે બ્રેડ ની કિનારી કાઢી લેવી પછી બ્રેડ ના ટુકડા કરી લેવા.
- 3
એક કઢાઈ લઈ એમાં ઘી સરખું મૂકી બ્રેડ ના કટકા ને શેકી લેવા. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકવા.
- 4
પછી એમાં જ થોડા ઘી મા અખરોટ કાજુ બદામ સાંતળી લેવા
- 5
હવે ફરી એક કઢાઈ માં ઘી લઈ શેકેલી બ્રેડ ખાંડ, દૂધ, અખરોટ નો ભૂકુ નાખી એકદમ હલાવી થવા દેવું.
- 6
થોડી વાર થાય દૂધ અને ખાંડ ઓગળી ને હલવો થવા આવે ત્યારે ઇલાયચી અને મલાઈ ઉમેરી દેવા
- 7
ઘી છુટ્ટું પડે એટલે એક બાઉલ માં નીચે કાજુ બદામ અખરોટ સજાવી હલવો એમાં ભરી ને સર્વિંગ પ્લેટ માં ઉલટાવી નાખવું. અને ખાંડ ના ટુકડા મૂકી સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#WDઆ હલવો મે મારા મમ્મી આવવાના હતા ત્યારે બનાવ્યો હતો, અને મારા ભાભી નો favourite છે, so હું તેમને dedicat કરી રહી છું. મારા ભાભી(કિંજલ કુકડિયા) પણ આપણા cookpad મેમ્બર છે. Anupa Prajapati -
અખરોટ નો લાઈવ હલવો (walnut Halwa Recipe in Gujarati)
#walnutsઅખરોટ હેલ્થી ગણાય છે. અખરોટ ખાવી જોઈએ. પણ એમ તો કોઈ અખરોટ ના ખાય તો અલગ રીતે ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. Richa Shahpatel -
રાજભોગ પીઠા(rajbhog pitha recipe in gujurati)
#વિકમીલ૨પીઠા એક બેંગોલી મીઠાઈ છે.આ મીઠાઈ મોઢા મા નાખતા જ ઓગળી જાય છે એટલી સોફ્ટ હોય છે.એક વાર આ પીઠા ચાખી લો તો બંગાળ ની બીજી મીઠાઈઓ બીજા નંબર પર આવી જશે પ્રિય મીઠાઈઓ ના લિસ્ટ મા... Dhara Panchamia -
મિક્સ ડ્રાય ફ્રૂટ હલવો 😄
# Weekend# Ekta Memએકતા મેમ ના ફેસબુક લાઈવ પર થી રેસીપી શીખી ને મેં બનાવી છે. ખુબ જ ટેસ્ટી અને યમ્મી છે અને બધા ને ખુબ જ ભાવી છે અને થૅન્ક્સ રેસીપી શેર કરવા બદલ.. Arpita Shah -
બ્રેડ રસમલાઈ (Bread Rasmalai Recipe In Gujarati)
આ રેસિપી માં ગેસ પણ ચાલુ કરવાની જરૂર નથી.ખુબજ જલ્દીથી બની જાય છે.#RC2#Week2વ્હાઈટ રેસિપી Dipika Suthar -
-
-
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
#WDવુમન ડે પર આ રેસિપી હું મારા મમ્મી અને ભાભી માટે બનાવી. Harshida thakar ની રેસિપી પર થી પ્રેરણા લઈ ને બનાવેલ. Pooja Mehta Bhatt -
બ્રેડ ની ઝટપટ લચ્છેદાર મલાઈ રબડી (Bread ni zatpat lacchedar malai rabdi recipe in Gujarati)
#માઇઇબુકરબડી તો કેવાય ને કોઈ પણ સમય નું ક્રેવિગ છે. પણ બનાવાનો વિચાર આવે તો થાય કે ના ખૂબ ટાઈમ લાગશે દૂધ ને બાળી ને બનાવતા. પણ આ રીતે બનાવવાની કોશિશ કરજો માત્ર ૧૫ મિનિટ માં બની જશે. અને પછી જ્યારે ઈચ્છા થાય ત્યારે રબડી ની મજા લઇ શકાશે. Chandni Modi -
મલાઈ કોપરા પાક (Malai Coconut Barfi Recipe In Gujarati)
#દિવાળીસ્પેશિયલ#કુકબૂકકોપરા પાક ને એક સિમ્પલ અને સ્વાદિષ્ટ ભારતીય fudge કહી શકાય છે. આ મીઠાઈ ની મુખ્ય સામગ્રી છે છીણેલું કોપરું જેમાં ખાંડ અને દૂધ ઉમેરાઈ છે. આ મીઠાઈ દિવાળી, નવરાત્રી, હોળી, રક્ષાબંધન જેવા પર્વ પર ખાસ બનાવાઈ છે. આ વાનગી માં condensed મિલ્ક પણ વપરાઈ છે પણ મે અહીં પરંપરાગત રેસિપી બનાવી છે. Kunti Naik -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#US"એક દીન બાબુજી ને મુજે કહા... હંસા જરા હલવા બના દેના ને... ફિર મેને બના દીયા થા... પર બદકિસ્મતી સે જળ ગયા થા પુરા... " હાહાહાહાહા આ ફેમસ વિડિઓ હમણાં બવ જોવા મળે છે. એટલે મારા બાબુજી તો નથી પણ સાસુજી છે એટલે મેં બનાવ્યો ગાજર નો હલવો. ઉતરાણ માં બંને દિવસ ગેસ્ટ હોય તો એકદિવસ ગાજર નો હલવો સર્વ કરી શકાય. મારે ત્યાં ઉતરાયણ ના દિવસે અડદિયા અને વાસી ઉતરાયણ ના દિવસે ગાજર નો હલવો ફિક્સ જ હોય છે. Bansi Thaker -
ટ્રેસ લેચે ઓરીઓ વેનીલા ચોકો બ્રેડ રોલ કેક(Tres Leches Oreo Vanila Choco Bread Roll Cake Recipe In Gu
#GA4#Week21#roll#Mycookpadrecipe45 આ વાનગી બનાવવા ની પ્રેરણા ઇન્ટરનેટ અને મારા સુધારા નું ફ્યુઝન કહી શકાય. ટ્રેસ લેચે ઈન્ટરનેટ પરથી અને બ્રેડ રોલ પણ ઇન્ટરનેટ પર થી થોડી ટીપ લીધી. બહેન ના જન્મ દિવસ માટે બનાવી. મારા સુધારા વધારા જરૂર કરતાં છે. Hemaxi Buch -
બ્રોકલી વોલનટ સૂપ (Broccoli Walnuts Soup Recipe in Gujarati)
#walnuts#cookpadindia#cookpadGujarati Parul Patel -
લાડુ(ladoo Recipe in Gujarati)
#GA4#WEEK9#MITHAIઆ લાડુ બધા ને ત્યાં બનતા જ હશે. અમારા ઘરમાં પણ પારંપરિક રીતે બનતી આ એક મીઠાઈ છે જેને ઘરના મોટા થી લઈને નાના સુધી ના બધા જ ખૂબ પ્રેમ થી ખાય છે. આ દિવાળી પર પણ આ લાડુ બનાવ્યા અને સહુ એ એનો આનંદ માણ્યો. Mauli Mankad -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#AsahiKaseiIndiaઆ રેસીપી મે @Asharamparia જી થી પ્રેરાઈ ને બનાવી છે. કુકર માં ખુબ જ જલ્દી બની જાય છે. અને સ્વાદ માં પણ બેસ્ટ લાગે છે. Disha Prashant Chavda -
મટકી નું શાક
#MAR આ રેસીપી મે ડો.પુષ્પા દીક્ષીતબેન ની પ્રેરણા થી તેની રેસીપી જોઈ થોડા ફેરફાર કરી બનાવી છે. HEMA OZA -
ગાર્લિક બ્રેડ(Garlic bread recipe in Gujarati)
#GA4#Week20આ ખુબજ ટેસ્ટી રેસીપી છે સામાન્ય રીતે દરેક જણ ની મનગમતી વાનગી છે આ રેસીપી યુટયુબ પર થી ટ્રાય કરી મારા ગરે બધા ને ભાવિ jignasha JaiminBhai Shah -
અખરોટ ખજૂર મિલ્ક (walnuts dates milk Shake recipe in Gujarati)
#Walnuts શિયાળામાં ખજૂરઅનેક રીતે ગુણકારી છે અને અખરોટ પણ ખુબજ ગુણકારી તો આ બંને ને મિક્સ કરી ને મે મિલ્ક બનાવ્યું છે. Kajal Rajpara -
મેથી ના લાડવા(Methi Ladoo Recipe in Gujarati)
#GA4#week14શિયાળો આવે એટલે આપણ ને નવી તાજગી મલે ,નાની અને દાદી રસોઈ ઘર માં આવી જાય , પરંપરાગત ગુજરાતી વાનગી બનાવવા માટે તૈયાર,આપણું રસોઈ ઘરમાં એવા મસાલા છે કે આપણ ને વિટામિન, પ્રોટીન, કેલ્શિયમ, મળે છે, આજે એમાં ની એક વસ્તુ " મેથી" લઈ ને એમાં થી ટેસ્ટી વાનગી બનાવવા પ્રયાસ કર્યો છે...."મેથી ના લાડવા" ...મેથી ના ઘણા ફાયદા છે . Mayuri Doshi -
તરબૂચ ની છાલ નો હલવો(tarbuch chaal no halvo recipe in gujarati)
#સુપરશેફ(બુધવાર)#તરબૂચ#ફટાફટ#પોસ્ટ1આપણે તરબૂચ ના ગલ ને ખાઈએ છીએ, તેના બીયા ને સુકવી ને ખાઈએ છીએ પણ તરબૂચ ની છાલ ને ફેંકી દઈએ છીએ. પણ જો તેનો પણ ઉપયોગ કરી શકાય તો આખે આખું તરબૂચ ના પૈસા વસૂલ થઇ જાય !!! તો પ્રસ્તુત છે તરબૂચ ની છાલ નો હલવો. Vaibhavi Boghawala -
-
-
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
#2021#first recipe of 2021૨૦૨૦ જેવા વસમા વર્ષની વસમી વિદાય પછી નવું વર્ષ ૨૦૨૧ આપણા બધા જ માટે ખૂબ ખૂબ લાભદાયી અને સુખાકારી નીવડે એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે આ નવા વર્ષની શરૂઆતમાં પહેલી વાનગી મીઠાઈ😋😋😋😋 Kajal Sodha -
અખરોટ હલવો (Walnut Halwa Recipe In Gujarati)
#Walnutsમેં અખરોટ હલવો બનાવ્યો છે. જે શરીરને મજબૂત બનાવે છે. Bijal Parekh -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#GA4 #Week3ગાજર માં થી વિટામિન એ સારા એવા પ્રમાણમાં મળી રહે છે. મારા પતિ ને ગાજર નો હલવો ખૂબ ભાવે છે. આ હલવો હું મારી મોટી બહેન પાસે થી શીખી છું. Urvee Sodha -
-
લાપસી (lapsi recipe in Gujarati)
#MAમારા બા પાસે થી શીખી તેના હાથ ની લાફસિ ની વાત કઈ ઓર જ હોય મે થોડા ફેરફાર સાથે બનાવી. Jayshree Chauhan
More Recipes
ટિપ્પણીઓ (6)