ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)

Kajal Sodha
Kajal Sodha @kajal_cookapad
Keshod ( District - Junagadh)

#2021
#first recipe of 2021

૨૦૨૦ જેવા વસમા વર્ષની વસમી વિદાય પછી નવું વર્ષ ૨૦૨૧ આપણા બધા જ માટે ખૂબ ખૂબ લાભદાયી અને સુખાકારી નીવડે એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે આ નવા વર્ષની શરૂઆતમાં પહેલી વાનગી મીઠાઈ😋😋😋😋

ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)

#2021
#first recipe of 2021

૨૦૨૦ જેવા વસમા વર્ષની વસમી વિદાય પછી નવું વર્ષ ૨૦૨૧ આપણા બધા જ માટે ખૂબ ખૂબ લાભદાયી અને સુખાકારી નીવડે એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે આ નવા વર્ષની શરૂઆતમાં પહેલી વાનગી મીઠાઈ😋😋😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ થી ૪ વ્યક્તિ
  1. ૭૫૦ગ્રામગાજર
  2. ૧ +૧/૨ કપખાંડ
  3. ૧ ચમચીઇલાયચી પાઉડર
  4. ૨ ચમચીમલાઈ
  5. ૧ ગ્લાસદુધ
  6. ૨ ચમચીઘી
  7. ૪ ચમચીકાજુ-બદામ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    ગાજર નું છીણ કરી લો. હવે એક નોનસ્ટિક કઢાઈમાં ઘી મુકી તેમાં ગાજર નું છીણ થોડી વાર સાંતળી લો.

  2. 2

    હવે તેમાં દુધ ઉમેરી થવા દો.

  3. 3

    દુધ થોડું બળી જાય એટલે તેમાં ખાંડ નાખી મીક્સ કરી ઇલાયચી પાઉડર ઉમેરી થોડો કલર બદલે એટલે મલાઈ ઉમેરો અને થવા દો.

  4. 4

    છેલ્લે કાજુ-બદામ ની કતરણ ઉમેરી બદામ ની કતરણ અને આખી બદામ થી ગાર્નિશ કરી સર્વ કરો.

  5. 5

    તૈયાર છે ગાજર નો હલવો.😋😋😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kajal Sodha
Kajal Sodha @kajal_cookapad
પર
Keshod ( District - Junagadh)
cooking is my hobby , I love cooking so..much and my hobby fulfills with cookpad 🤗😍
વધુ વાંચો

Similar Recipes