ઝટપટ પાલક પનીર નો ડુુંગળી નો ટામેટા (Zatpat Palak PAneer No Onion No Tomato Recipe In Gujarati)

હું દર ઘડી એજ વિચારુ છૂ કે કેવી ભી રીતે પાલક હુ મારા ડિકરી ને ખવડાવૂ. એમાં એને ડુંગળી અને ટામેટા શાક માં નથી ગમતા તો મેં અવો શાક બનાવ્યું. એને ખુબ જ ગમ્યું.
મારી problem solve થઈ ગયો.
મારી જેમ કોઈ concern mummy માટે આ રેસીપી બેસ્ટ
ખુબ ટેસ્ટી અને હેલ્ધી છે આ શાક. ઝટપટ બને છે
ઝટપટ પાલક પનીર નો ડુુંગળી નો ટામેટા (Zatpat Palak PAneer No Onion No Tomato Recipe In Gujarati)
હું દર ઘડી એજ વિચારુ છૂ કે કેવી ભી રીતે પાલક હુ મારા ડિકરી ને ખવડાવૂ. એમાં એને ડુંગળી અને ટામેટા શાક માં નથી ગમતા તો મેં અવો શાક બનાવ્યું. એને ખુબ જ ગમ્યું.
મારી problem solve થઈ ગયો.
મારી જેમ કોઈ concern mummy માટે આ રેસીપી બેસ્ટ
ખુબ ટેસ્ટી અને હેલ્ધી છે આ શાક. ઝટપટ બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં પાલક ને તપેલી મા પાણી નાખીને ઢાંકી ને શિજાઈ લો. ત્રણ ચાર મિનિટ મા શિજાઈ જાય છે.
- 2
ત્યા સુધી મરચા,લસણ ના ઝીણા કટકા કરી લો
આદુ ને છિણી લો - 3
હવે પાલક ને મિક્સર માં થી કઢી લો.
પછી એક કઢાઈમાં બટર નાખીને એમાં જીરુ નાંખો. પછી એમાં લસણ, મરચા ના કટકા નાખીને સાંતળો. - 4
ત્યારબાદ એમાં ક્રશ કરેલો પાલક નાખો. મીઠું નાખી ને શિજાવા દો
- 5
પછી એમાં પનીર ના કટકા નાખો અને બે મિનિટ થવા દો પછી એમાં ગમતી હોય તો મલાઈ નાખો. ગરમ ગરમ પરાઠા સાથે સર્વ કરો.
Similar Recipes
-
ઓનિયન ટોમેટો વગર પાલક પનીર ઓનિયન ટોમેટો વગર (Palak Paneer Without Onion Tomato Recipe In Gujarati)
ઝટપટ પાલક પનીર (નો ડુુંગળી નો ટામેટા) (Zatpat Palak Paneer નો Onion નો Tomato Recipe In Gujarati)#AM3હું દર ઘડી એજ વિચારુ છૂ કે કેવી ભી રીતે પાલક હુ મારા દીકરી ને ખવડાવૂ. એમાં એને ડુંગળી અને ટામેટા શાક માં નથી ગમતા તો મેં અવો શાક બનાવ્યું. એને ખુબ જ ગમ્યું. મારી problem solve થઈ ગયો. મારી જેમ કોઈ concern mummy માટે આ રેસીપી બેસ્ટ ખુબ ટેસ્ટી અને હેલ્ધી છે આ શાક. ઝટપટ બને છે Deepa Patel -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#FDમારી બેસ્ટ મિત્ર દક્ષા છે તેને આ શાક ખૂબ જ્જ્જ ભાવે છે.... Dhara Jani -
ઝટપટ ગાઠીયા નો શાક (Instant Ganthiya Shak Recipe In Gujarati)
#KS6ઝટપટ ગાઠીયા નો શાકના ડુંગળી ના ટામેટા તો પણ શાક એક નંબરગાઠીયા નો શાક વિવિધ રીતે બનાવાય છે.દહીં સાથે અને દહીં વગર પણ શાક બને છેબધી રીતે ટેસ્ટી જ લાગે છેમેં જે બનાયુ છે યે ઝટપટ બને છે with limited ingredients /ધટક માઆ શાક હોય તો દાળ ની જરૂર પણ ના પડે .ચાલો શરૂ કરીએ બનવાનું. Deepa Patel -
પાલક પનીર (Palak paneer recipe in gujarati)
#GA4 #Week6 આ વાનગી પ્રોટીન થી ભરપૂર છે પાલક માં સારા પ્રમાણમાં હિમોગ્લોબીન હોય છે અને પનીર પણ પ્રોટીન થી ભરપૂર હોય છે Apeksha Parmar -
સરળ પાલક પનીર મસાલા (Easy Palak Paneer Masala Recipe In Gujarati)
પૌષ્ટિક પાલક અને એ પણ મન ગમતા ફ્રેશ પનીર સાથે.એટલે ઘર માં બધા ને મઝાજ પડી જાય અને સાથે બટર નાન... Sushma vyas -
પાલક પનીર(Palak Paneer Recipe In Gujarati)
#AM3પાલક પનીર એક પંજાબી ડિશ છે. પાલક નહિ ભાવતી હોય એ લોકો પણ આ શાક હોંશે હોંશે ખાય લેશે. પાલક માંથી હિમોગ્લોબીન મળતું હોવાથી પાલક નું સેવન કરવું જોઈએ. Shraddha Patel -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
આજે રવિવાર ની રજા ના માન માં પાલક પનીર બનાવ્યું.. જેમાં પનીર છે એ ટોફુ વાળું નો ઉપયોગ કર્યો. હેલ્થી હોય છે કારણ કે સોયામિલ્ક માં થી બનવેલું હોય છે... બાકી રેસીપી મેં નસીમ જી એ બનાવેલ પાલક પનીર માં થી પ્રેરણા લઇ ને ટ્રાય કરી છે. 😊🙏🏻 Noopur Alok Vaishnav -
ચીઝ પાલક પનીર ભુરજી
પનીર ભુરજી તો આપડે બનાવતા જ હોઈએ પણ એમાં થોડા ચેન્જીસ કરીયે એટલે બીજા ટેસ્ટ વાળી સરસ વાનગી બને. એટલે મેં એમાં પાલક નો ઉપયોગ કર્યો અને મસ્ત સબ્જી બની, મેં એમાં લાસ્ટ માં તડકો પણ આપ્યો છે સૂકા લાલ મારચા અને કસૂરી મેથી નો Viraj Naik Recipes #VirajNaikRecipes Viraj Naik -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#trend4 પાલક પનીર પંજાબી ની સૌથી જ જૂની અને જાણીતી વાનગી છે આપણે કહી શકે કે પાલક પનીર એટલે full of iron અને પ્રોટીન અને કેલ્શયમ થી ભરપૂર વાનગી છે અને આ ઓથેન્ટિક પંજાબી વાનગી નાના-મોટા સૌને ખૂબ જ ભાવતી વાનગી છે Nikita Dave -
પાલક પનીર,કાજુ કરી અને પનીર સબ્જી(Palak paneer, kaju curry,paneer sabji recipe in Gujarati)
#MW2#Palakpaneer#Kajukari#paneersabjiમે પરોઠા સાથે ડુંગળી ને સાસ ભીમે એકજ ગ્રેવી સાથે સંગ્રહ થાય તેવી રીતે પનીર ની સબ્જી બનાવી છે Kapila Prajapati -
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
#ATW3#TheChefStory#Cookpadgujarati પાલક પનીર ખૂબ જ લોકપ્રિય શાક છે. પાલક અને પનીર ખાવાના ઘણાં ફાયદા છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી છે. Bhavna Desai -
પાલક પનીર ની સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati)
આજે ૧ સુંદર ગીત યાદ આવી ગયુ....આજે એકદમ શુધ્ધ ગીત....Betab Dil ki Tamanna Yehi Hai..Tumhe Chahenge... Tumhe Pujenge....Tumhe apna Khuda Banauenge પાલક પનીર અને આ ગીત... બંને મારી જિંદગી ના special વ્યક્તિ ના favorite..... Ketki Dave -
પાલક પનીર(palak paneer Recipe in gujarati)
#MW2આજે મેં ખૂબ ઓછા ingrident માં બનતી પણ ખુબજ સ્વાદિષ્ટ અને આર્યન અને પ્રોટીન થી ભરપૂર એવી સબ્જી બનાવી જે મારા ઘર માં બધાને પસંદ છે Dipal Parmar -
પાલક પનીર
#goldenapron3 week 2 અહીં મેં પનીરનો ઉપયોગ કરી ને પાલક પનીર બનાવ્યું છે. પાલક સ્વાસ્થ્ય માટે ખુબ જ સારી છે. પાલક પનીર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. khushi -
ટામેટા પાલક શાક (Tomato Palak Shak Recipe In Gujarati)
ટામેટા પાલક શાકમેરો ફેવરિટ શાક ફૂલ of ironના ગમવા વાડો માણસ પણ હોસે હોંસે ખાઈ જાય આવો શાક.સેજ પણ મળકૂ નથી લાગતુંજરૂર થી ટ્રાય કરો Deepa Patel -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#WLDશિયાળામાં પાલક બહુજ સરસ મળે છે. આજે માર્કેટ માં થી તાજી પાલક લઈ આવી, વિચાર્યું કે સાંજે પાલક- પનીર બનાવીશ. મારા હસબન્ડ ને પાલક-પનીર બહુજ પસંદ છે તો.... ચાલો જોઇએ એની રેસીપી. Bina Samir Telivala -
-
પાલક પનીર (Palak paneer Recipe in Gujarati)
પાલક શિયાળામાં ખાવું બહુ સારું છે તેમાં લોહ તત્વ બહુ મળી રહે છે માટે આજે હું પાલક પનીર બનાવું છું😋#MW2 Reena patel -
-
-
પાલક ભાજી શાક(Palak Bhaji shak Recipe in Gujarati)
#MW4શિયાળા માં બધી ભાજી ખુબ પ્રમાણ માં આવતી હોઈ છે એમાં પાલક ની ભાજી મને બવ જ ભાવે છે તો મેં આજે મારા માટે પાલક અને લીલી ડુંગળી નું શાક બનાવ્યું છે. charmi jobanputra -
પાલક પનીર રાઇસ (Palak Paneer Rice Recipe In Gujarati)
જ્યારે લાઇટ ડિનર લેવાનું મન થાય ત્યારે આ ટેસ્ટી અને સ્વાસ્થ્યવર્ધક વાનગી લઈ શકાય.#GA4#Week2#પાલક Rajni Sanghavi -
પનીર ભૂર્જી (Paneer Bhurji recipe in gujarati)
#મોમ#goldenappron3#week16આ રેસિપી મેં મારા સન માટે ખાસ બનાવી છે. પંજાબી વાનગી એને ખુબ ભાવે છે .તો હું ટ્રાય કરું કે બેસ્ટ વાનગી બનાવું હમેશા . Keshma Raichura -
પાલક પનીર(palak paneer recipe in Gujarati)
આજે આપણે બનાવીશું એક પંજાબી ડિશ જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્દી હોય છે. આપણે રેસ્ટોરન્ટમાં જઈએ ત્યારે આ ડિશ ઓર્ડર કરતા હોય છે. નાના તથા મોટા પાલક પનીર ની સબ્જી ખૂબ જ આનંદથી ખાય છે. આ રેસીપી બનાવવા નું ખૂબ જ સરળ છે. તો ચાલો આજે આપણે પાલક પનીર ની રેસીપી શરૂ કરીએ.#GA4#week2 Nayana Pandya -
-
પાલક પનીર ચીલા (Palak Paneer Chila Recipe In Gujarati)
#RC4#CookpadIndia#Cookpad_gujaratiપાલક અને પનીરનું મિશ્રણ એટલે ફક્ત ભવ્યતા નહીં, પણ પૌષ્ટિક્તા પણ વધુ ગણાય. તે ઉપરાંત તેનું મિશ્રણ સ્વાદ, સુગંધ અને બંધારણ રીતે પણ ઉત્તમ છે. પાલક અને પનીર બંને સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.પરંતુ આજે આપણે સબ્જી નહિ પરતું પાલક પનીર ની જ સામગ્રીનો જ ઉપયોગ કરીને ચીલા બનાવ્યા છે.જે ખાવામાં પણ ખુબ સ્વાદિષ્ટ લાગે છે. ઘણી મમ્મીઓ એ વાતને લઈને ટેન્શનમાં રહ્યા કરતી હોય છે કે અંતે તે પોતાના બાળકના લંચબોક્સમાં એવું તો શું બનાવી આપે જે તેમનું બાળક ફિનિશ કરી દે અને સ્વાસ્થ્ય પણ સારું રહે. તો તેના માટે બનાવો પાલક પનીર ચીલા.જે પનીર અને પાલક ને લીધે પૌષ્ટિક પણ છે અને બાળકો ચટણી અને કેચપ સાથે શોક થી લંચબોક્સ ચોક્કસ થી ફિનિશ કરી આવશે. Komal Khatwani -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#MBR2 (Week 2) માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈ -બુક) Trupti mankad -
ટોમેટો રાઈસ (Tomato Rice Recipe In Gujarati)
#AM2ટોમેટો રાઈસઆ રાઈસ એક સાઉથ ઈન્ડિયન ડીશ છે. જેને બનાયુ ખૂબ સૈલું છે. આ રાઈસ મા ખૂબ બધા ટામેટા,ડુંગળી અને મસાલા હોય છે. આ એક વન પોટ meal છે જે તમે રાઈતા કે છાશ જોડે ખઈ શકો છોતો શરુ કરી યે બનાવાનું Deepa Patel -
પાલક પનીર(Palak paneer Recipe in Gujarati)
આ ખુબજ પોસ્ટીક વાનગી છે.મોટા ભાગે બાળકો ને પાલક ખાવાનું પસંદ નથી હોતું.પરંતુ આવી અલગ અલગ સ્વાદિષ્ટ વાનગી બનાવી ને આપી એ તો બહુ ખુશી થી ખાય લેતા હોય છે . Jayshree Chotalia -
More Recipes
ટિપ્પણીઓ (4)