પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)

Dhara Jani @dharajani1313
#FD
મારી બેસ્ટ મિત્ર દક્ષા છે તેને આ શાક ખૂબ જ્જ્જ ભાવે છે....
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#FD
મારી બેસ્ટ મિત્ર દક્ષા છે તેને આ શાક ખૂબ જ્જ્જ ભાવે છે....
રાંધવાની સૂચનાઓ
- 1
એક પાલક ના બંચ ને ધોઈ ને કૂકર માં મૂકી તેમાં કાજુ અને લીલું મરચું ખાંડ ને એડ કરી બે સિટી લગાવો
- 2
હવે એક બાઉલમાં તેલ મૂકી તેમાં ઝીણી ડુંગળી એડ કરો હવે તેમાં ટોમેટો પ્યુરી એડ કરો તેમાં મીઠું નાખો હવે તેમાં લાલ મરચું જીરું પાઉડર એડ કરી લસણ આદુ ની પેસ્ટ એડ કરી હલાવો
- 3
હવે જે પાલક બફાઈ હતી તેને મિઝી માં ક્રશ કરી ને બાઉલ માં જે ગ્રેવી છે તેમાં એડ કરી હલાવવું.હવે તેમાં થોડું પાણી એડ કરી ચડવા દેવું.હવે પનીર ને ઘી માં થોડું સેકી લેવું.આ પનીર ને આ ગ્રેવી માં એડ કરી ચડવા દેવું.
- 4
આપડી યમ્મી મારી બેસ્ટ મિત્ર ની રેસીપી સર્વ કરવા તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રેસ્ટોરન્ટ સ્ટાઈલ પાલક પનીર(Palak paneer recipe in Gujarati)
#નોર્થ#પોસ્ટ ૨પજાંબી ડીશ મારા ઘરે બહુ જ બને છે તો મારી ફેવરીટ સબ્જી તમારી જોડે શેર કરુ છુ. હેલ્ધી અને સ્વાદીષ્ટ છે. Avani Suba -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#RC4પનીર ની રેસિપી સૌ ને ગમે.. બનાવવાનું પણ સરળ અને બાળકો માટે પણ ખાવા માં લાભદાયી..આજે હું સરળ રીતે આ વાનગી બનાવીશ..તો જોઈએ મારી રેસીપી.. Sangita Vyas -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#PSRપંજાબી સબ્જી માં પાલક પનીર એ સરળતાથી બની જાય અને સ્વાદ માં ખુબ જ ટેસ્ટી લાગે એવું શાક છે જેમાં પાલક ની ભાજી નેએક અલગ અંદાજમાં બનાવાય છે Pinal Patel -
પાલક પનીર ની સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati)
આજે ૧ સુંદર ગીત યાદ આવી ગયુ....આજે એકદમ શુધ્ધ ગીત....Betab Dil ki Tamanna Yehi Hai..Tumhe Chahenge... Tumhe Pujenge....Tumhe apna Khuda Banauenge પાલક પનીર અને આ ગીત... બંને મારી જિંદગી ના special વ્યક્તિ ના favorite..... Ketki Dave -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#MW4#palakશિયાળામાં ગ્રીન વેજીટેબલ ખૂબ જ સરસ મળે છે. અને એમાં પણ પાલક, મેથી જેવી ભાજી તો સૌથી સરસ મળે છે. પાલક પનીર નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે જે ટેસ્ટીઅને હેલ્ધી પણ છે. payal Prajapati patel -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#SQમે આજે મૃણાલ ની રેસિપી માંથી શીખી ને પાલક પનીર બનાવ્યું છે ખૂબ પસંદ પડ્યું ઘર માં બધાને. Krishna Joshi -
પાલક પનીર,કાજુ કરી અને પનીર સબ્જી(Palak paneer, kaju curry,paneer sabji recipe in Gujarati)
#MW2#Palakpaneer#Kajukari#paneersabjiમે પરોઠા સાથે ડુંગળી ને સાસ ભીમે એકજ ગ્રેવી સાથે સંગ્રહ થાય તેવી રીતે પનીર ની સબ્જી બનાવી છે Kapila Prajapati -
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
આ એક સરળ વાનગી છે ને બાળક અને મોટા સૌને ભાવે #Trend4kinjan Mankad
-
-
-
-
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
#MW2#cookpadindia#cookpadgujrati#winterશિયાળા માં પાલક બહુ જ સરસ મળે છે તેમાં આઇરન નું પ્રમાણ બહુ સારું હોય છે જે હિમોગ્લોબીન વધારવા માટે ખૂબ ઉપયોગી થાય છે અને પનીર માંથી સારા પ્રમાણ માં પ્રોટીન મળે છે.માટે ખૂબ સારું કોમ્બિનેશન છે.lunch હોય કે ડિનર બન્ને માં આ ક્રીમી પાલક પનીર આપને જમવા માં લઈ શકીએ .નાના બાળકો આ રીતે આરામ થી પાલક હસતા હસતા ખાઈ લેશે. Bansi Chotaliya Chavda -
પાલક પનીર(Palak Paneer Recipe In Gujarati)
#AM3પાલક પનીર એક પંજાબી ડિશ છે. પાલક નહિ ભાવતી હોય એ લોકો પણ આ શાક હોંશે હોંશે ખાય લેશે. પાલક માંથી હિમોગ્લોબીન મળતું હોવાથી પાલક નું સેવન કરવું જોઈએ. Shraddha Patel -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#GA4 #Week2મારા બંને બાળકોને પનીરની સબજીખૂબ જ ભાવે છે.તેમાં પાલકની સબજી તેમની મનપસંદ છે. Sneha Raval -
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#trend4 પાલક પનીર પંજાબી ની સૌથી જ જૂની અને જાણીતી વાનગી છે આપણે કહી શકે કે પાલક પનીર એટલે full of iron અને પ્રોટીન અને કેલ્શયમ થી ભરપૂર વાનગી છે અને આ ઓથેન્ટિક પંજાબી વાનગી નાના-મોટા સૌને ખૂબ જ ભાવતી વાનગી છે Nikita Dave -
ઝટપટ પાલક પનીર નો ડુુંગળી નો ટામેટા (Zatpat Palak PAneer No Onion No Tomato Recipe In Gujarati)
હું દર ઘડી એજ વિચારુ છૂ કે કેવી ભી રીતે પાલક હુ મારા ડિકરી ને ખવડાવૂ. એમાં એને ડુંગળી અને ટામેટા શાક માં નથી ગમતા તો મેં અવો શાક બનાવ્યું. એને ખુબ જ ગમ્યું.મારી problem solve થઈ ગયો.મારી જેમ કોઈ concern mummy માટે આ રેસીપી બેસ્ટખુબ ટેસ્ટી અને હેલ્ધી છે આ શાક. ઝટપટ બને છે Deepa Patel -
પાલક પનીર(Palak paneer Recipe in Gujarati)
પાલક એક ભાજી છે જે આર્યન થી ભરપુર છે આથી તે પેટ માટે ખુબ ગુણકારી અને પૌષ્ટિક છે તથા ખુબ સરળતાથી મળી રહે તેવી છે alpa bhatt -
-
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
#trend4#week4#post4#પાલક_પનીર (Palak Paneer Recipe in Gujarati )#punjabi_dhaba_style આ પાલક પનીર એ ઉત્તર ભારત ની ફેમસ ડીશ છે. શાકાહારી અને પૌષ્ટિક વાનગીઓ માં પાલક પનીર ઘણી પ્રખ્યાત ડીશ છે. પંજાબ, હરિયાણા, યુપી જેવા ભારતના ઉત્તરીય પ્રદેશોમાં તે ખૂબ ખાવામાં આવે છે. પરંતુ આ પાલક પનીર સબ્જી ફક્ત ઉત્તર પ્રાંત માં જ નઈ પણ આપણા ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં પણ તેનો વ્યાપક ઉપયોગ થાય છે. પાલકમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો હોય છે. તેમાંથી વિટામિન, કેલ્શિયમ, લોહતત્વ અને એન્ટીઓક્સીડંટ સારા પ્રમાણમાં મળે છે. દૂધમાંથી બનતા પનીરમાં પ્રોટીન ખૂબ સારા પ્રમાણમાં હોય છે. પાલક પનીર બાળકોથી લઇ મોટા બધાને ખૂબ જ પસંદ આવે છે. આ ડીશ ટેસ્ટી તો છે જ પણ તેની સાથે હેલ્ધી પણ તેટલી જ છે. Daxa Parmar -
પાલક પનીર (Palak paneer recipe in gujarati)
#GA4 #Week6 આ વાનગી પ્રોટીન થી ભરપૂર છે પાલક માં સારા પ્રમાણમાં હિમોગ્લોબીન હોય છે અને પનીર પણ પ્રોટીન થી ભરપૂર હોય છે Apeksha Parmar -
પાલક પનીર (palak paneer recipe in Gujarati)
#મોમબાળકો અમુક વાનગીઓ નથી ખાતા તો એમને ખવડાવવા માટે નવા નખરા આપણે કરવા પડે છે મારી ઢીંગલી પાલકની ભાજી નથી થતી પરંતુ એને ગ્રેવી વાળા દરેક શાક પસંદ છે તો જ્યારે પણ બજારમાં પાલક આવે ત્યારથી મારા ઘરે પાલક પનીરનું શાક વધારે બને છે અને પનીર પણ હું ઘરે જ બનાવી લઉં છું અને પછી આ પાલક પનીર મારી દીકરી હોંશે હોંશે ખાય છે Hiral Pandya Shukla -
પાલક પનીર(palak paneer recipe in Gujarati)
આજે આપણે બનાવીશું એક પંજાબી ડિશ જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્દી હોય છે. આપણે રેસ્ટોરન્ટમાં જઈએ ત્યારે આ ડિશ ઓર્ડર કરતા હોય છે. નાના તથા મોટા પાલક પનીર ની સબ્જી ખૂબ જ આનંદથી ખાય છે. આ રેસીપી બનાવવા નું ખૂબ જ સરળ છે. તો ચાલો આજે આપણે પાલક પનીર ની રેસીપી શરૂ કરીએ.#GA4#week2 Nayana Pandya -
પાલક પનીર પુલાવ (Palak Paneer Pulao Recipe In Gujarati)
#RC4Greenપાલક પનીર નું કોમ્બિનેશન હંમેશા આપણે ખુબ ભાવે છે. એ જ પાલક પનીર નો ઉપયોગ કરી પુલાવ બનાવ્યો છે. ખૂબ ઝડપથી બની જાય છે. Hetal Chirag Buch -
પાલક પનીર ખીચડી (Palak Paneer Khichadi Recipe In Gujarati)
અમારા ઘરમાં બાળકોને પાલક ઓછી ભાવે છે પણ આ રીતે ખીચડીમાં નાખીને આપે તો ખૂબ જ મજા થી ખાય છે તમે પણ આને ટ્રાય કરી જુઓ. Mona Acharya -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#GA4#Trendપાલક માં ખૂબ સારા પોશક તત્વો હોય છે. પાલક ખાવા થી હિમોગ્લોબીન, ફાયબર, કેલ્શિયમ બીરાકેટોરીન મળી રહે છે.પાલક ગમે તે રીતે ખાઈ શકી એ છીએ. સલાડ, સૂપ, શાક, વગેરે.. આજે મે પાલક પનીર નું શાક બનાવ્યું છે. Jigna Shukla -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15192836
ટિપ્પણીઓ (8)