તરબૂચ અને સ્ટ્રોબેરી નુ મોકટેલ (Watermelon Strawberry Mocktail Recipe In Gujarati)

jayshree Parekh
jayshree Parekh @cook_25505991

તરબૂચ અને સ્ટ્રોબેરી નુ મોકટેલ (Watermelon Strawberry Mocktail Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનીટ
2 ગ્લાસ
  1. 1 બાઉલ તરબૂચ ના ટૂકડા
  2. 1બાઉલ સ્ટ્રોબેરી ના ટૂકડા
  3. 1લીંબુ નો રસ
  4. 1 કપગુલાબ નુ શરબત
  5. ચપટીમરી નો ભૂકો
  6. ચપટીસંચળ નો ભૂકો

રાંધવાની સૂચનાઓ

15 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ એક મિકસર જાર મા તરબૂચ ના ટૂકડા, સ્ટ્રોબેરી ના ટૂકડા નાખી અન બરફ ના ટૂકડા ક્રશ કરી લો

  2. 2

    પછી તેમા લીંબુ નો રસ, ગુલાબ નુ શરબત, મરી નો ભૂકો, સંચળ નો ભૂકો નાખી અને બરાબર મિક્સ કરો પછી ગરણી થી ગાળી લેવુ

  3. 3

    તો તૈયાર છે ગરમી ની સીઝન મા ઠંડુ ઠંડુ મોકટેલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
jayshree Parekh
jayshree Parekh @cook_25505991
પર

Similar Recipes