પેંડા (Penda Recipe In Gujarati)

Jyoti Joshi
Jyoti Joshi @Jyoti1982

#CT
વડોદરા માં દુલિરામના પેંડા બહુ જ પ્રખ્યાત છે. જે મથુરા માં મળતા પેંડા જેવા છે.

પેંડા (Penda Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#CT
વડોદરા માં દુલિરામના પેંડા બહુ જ પ્રખ્યાત છે. જે મથુરા માં મળતા પેંડા જેવા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25મિનિટ્સ
4લોકો
  1. 1 1/2 કપમિલ્ક પાઉડર
  2. 4 ટેબલસ્પૂનઘી
  3. 1/4 કપબૂરું ખાંડ
  4. 1/4 કપદૂધ
  5. 4 નંગઈલાયચી
  6. 1/8 ટી સ્પૂનજાયફળ

રાંધવાની સૂચનાઓ

25મિનિટ્સ
  1. 1

    એક કઢાઈમાં એક ટેબલસ્પૂન ઘી લઇ મિલ્ક પાઉડર શેકો. થોડું થોડું ઘી ઉમેરતા જવું. મિલ્ક પાઉડર બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.

  2. 2

    હવે મિલ્ક પાઉડર માં દૂધ ઉમેરી મિક્સ કરી એક થાળીમાં કાઢી લો. હવે આ મિશ્રણમાં બૂરું ખાંડ તથા ઈલાયચી અને જાયફળ પાઉડર ઉમેરી મિક્સ કરી લો.

  3. 3

    હવે મિશ્રણ ના ગોળા વાળી પેંડા નો શૅપ આપી બૂરું ખાંડ થી કોટ કરી લો. તૈયાર છે દુલિરામના પેંડા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti Joshi
Jyoti Joshi @Jyoti1982
પર
i love cooking. it makes me happy.
વધુ વાંચો

Similar Recipes