રાંધવાની સૂચનાઓ
- 1
એક વાટકા માં ચીકુ માં નાના નાના કટકા કરીને તેમાં દૂધ ઉમેરો
- 2
દૂધ ઉમેર્યા પછી તેમાં બરફ મા ટુકડા અને ખાંડ ઉમેરો.
- 3
હવે મિકસી ફેરવી લો. ચીકુ શેક તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ચીકુ મિલ્ક શેક (Chikoo Milk Shake Recipe In Gujarati)
#SMઆવા ધોમધખતા તડકામાં દરેક માણસને એમજ થતું હોય છે કે જમવું કશુ જ નથી બસ પાણી જ પિતા રહીએ. તો ગરમી ભગાડનાર મિલ્ક શેક માં ચીકુ મિલ્ક શેક. Bhavna Lodhiya -
-
-
-
બનાના ચીકુ થીક શેક (Banana Chikoo Thick Shake Recipe In Gujarati)
#GA4#Week4મિલ્ક શેકHealthy n testy Pooja Jasani -
ચોકો ચીકુ શેક (Choco Chikoo Shake Recipe In Gujarati)
#MAમિત્રો મારો ફેવરીટ ચોકો ચીકુ શેક હું મારી મોમ પાસેથી બનાવતા શીખી છું તમારે પણ બનાવવો છે ને તો ચાલો રેસીપી બતાવું ...Apeksha Shah(Jain Recipes)
-
ચીકુ મિલ્ક શેક (Chikoo Milk Shake Recipe In Gujarati)
#દૂધ, ખાંડ અને ફ્રુટ#SMમેં આ રેસિપી આપણા કુકપેડના ઓથર શ્રી નિશા શાહ જી નીરેસીપી ફોલો કરીને બનાવ્યું છે મસ્ત બન્યું થેન્ક્યુ નીશાબેન Rita Gajjar -
-
-
ચીકુ કોકો શેક (Chikoo Coco Shake Recipe In Gujarati)
ઉનાળા માં પીવાતું એક ડ્રીંક .ગરમી માં ઠંડુ અને ગળ્યું ખાવાની અને પીવાની બહુ જ ઈચ્છા થાય છે તો આ શેક બનાવો અને પીવા ની મઝા લો. Alpa Pandya -
ચીકુ શેક ચીકુ પ્રીમિક્સ માંથી (Chikoo Shake Use with Chikoo Premix Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiઆજે ચીકુ પ્રિમિક્સ નો યુઝ કરીને ચીકૂ શેક બનાવ્યું છે. Unnati Desai -
-
ચીકુ મિલ્ક શેક (Chikoo Milk Shake Recipe In Gujarati)
#Thanda Thanda cool cool#cookpad Gujarati#summer cool Saroj Shah -
-
-
-
-
-
ચીકુ મિલ્ક શેક (Chikoo Milk Shake Recipe In Gujarati)
#GA4#Week4#Chiku Milk Shakeમારા ઘરમાં બધાને chikoo milkshake ખૂબ જ ભાવે છે ને રાત્રે જમવામાં શું બનાવવું તેવું થાય છે તો આ ચીકુ મિલ્ક શેક બનાવીએ તેની સાથે ભાખરી પૂરી ઢેબરા વડા ખુબ જ સરસ લાગે છે ને શાકની જરૂર પડતી નથી Jayshree Doshi -
-
-
ચીકુ મિલ્ક શેક (Chikoo Milk Shake Recipe In Gujarati)
#GA4 #Week4ચીકુ માં થી બહુ સારા પ્રમાણ માં વિટામીન્સ મળી રહે છે. મારા ઘર માં બધાં ને ચીકુ શેક ભાવે છે. ગરમી માં આવા ઠંડા શેક પીવા ની મજા કંઇક અલગ જ છે. Urvee Sodha
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14851851
ટિપ્પણીઓ