ચીકુ, ચોકલેટ મિલ્કશેક(Chikoo Choco Milkshake Recipe in gujarati)

Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
Vadodara

₹GA4
#week4
#Shake

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 5ચીકુ
  2. 1પાઉચ ચોકલેટ સોસ
  3. 500 ગ્રામદુધ
  4. 3 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચીકુ ને ધોઈ લો અને તેને છાલ ઉતારી ને સમારી લો..

  2. 2

    હવે એક જયુસર જાર માં ચીકુ, દુધ, ખાંડ બધું જ મિક્સ કરી ને ક્રશ કરી લો.. ઉનાળામાં બરફ નાં ટુકડા નાખી શકાય હમણાં આ સીઝન માં બરફ વગર જ મેં બનાવ્યો છે..

  3. 3

    એક કલાક માટે ઠંડું થવા દો.. પછી એક ગ્લાસ માં પીરસો અને ઉપર થી ચોકલેટ સોસ રેડી ને પીરસો.. ચીકુ ના શેક માં ચોકલેટ નો ટેસ્ટ બહું જ સરસ લાગે છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
પર
Vadodara

Similar Recipes