પાપડ કોર્ન શોટ્સ (Papad Cone Shots Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટાં કોબી કેપશીકમ ને ઝીણા સમારી લો તેમા ટેસ્ટ મુજબ ચાટ મસાલો ને પેરી પેરી મસાલો મિક્સ કરી લો
- 2
હવે પાપડ ને વચ્ચે કટ કરી બન્ને બાજુએ સેકીલો પછી ગરમ હોય ત્યારે જ કોન નો સેપ આપી દો
- 3
હવે 2 સોટસ ગ્લાસ લો તેમા સલાડ મુકો પછી કોન મૂકી તેમા તૈયાર સલાડ ભરી પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મસાલા પાપડ કોન(Masala papad cone recipe in Gujarati)
#GA4#week23 Papadપાપડ ની જુદી જુદી વાનગીઓ બનાવવા માં આવે છે મસાલા પાપડ , ખીચીયા પાપડ, આમ જુદી જુદી રીતે પાપડ બનાવવામાં આવે છે તો હુ મસાલા પાપડ કોન ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
-
-
-
-
-
ચીઝ મસાલા પાપડ (Cheese Masala Papad Recipe In Gujarati)
#GA4#Week23#cookpadindia#papad Kiran Jataniya -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14889011
ટિપ્પણીઓ (3)