પાપડ ચાટ (Papad Chaat Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વ પ્રથમ કોબી, કેપ્સિકમ,ડુંગળી,ટામેટું ને ઝીણા સુધારી લેવા.
- 2
પછી તેમાં ચાટ મસાલો,લીંબુ નો રસ,મીઠું, ધાણા ભાજી નાખી મિક્સ કરવું.
- 3
હવે પાપડ ને લોઢી માં સેકી લેવો.અને ગરમ હોય ત્યારે જ કટ કરી લેવા.
- 4
પછી પાપડ ને ગોઠવી વચ્ચે સ્ટફિંગ મૂકવું.(સ્ટફિંગ એવી રીતે મૂકવું કે બાર નો નીકળે અને પાપડ ને લેવો ફાવે)પછી ઉપર થી ધાણા ભાજી અને ચીઝ નાખી સર્વ કરો.તો રેડી છે પાપડ ચાટ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
મસાલા પાપડ(masala papad recipe in Gujarati)
#goldenapron3#week23#puzzel word is papad Khyati Joshi Trivedi -
-
-
-
-
-
-
-
ચીઝ મસાલા પાપડ (Cheese Masala Papad Recipe In Gujarati)
#GA4#Week23#cookpadindia#papad Kiran Jataniya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાપડ કોન ચાટ (Papad Cone Chat Recipe In Gujarati)
#GA4 #Week23 #post1#papadઝટપટ તૈયાર કરી સકાય છે, કિટી પાર્ટી , બર્થ ડે, પાર્ટીમાં જલ્દી બનાવી શકાય છે, અને સરસ પણ લાગે છે. Megha Thaker -
પાપડ કોર્ન ચાટ (Papad Corn Chaat Recipe in Gujarati)
#GA4#week23#puzzle answer- Papad Upasna Prajapati
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14599752
ટિપ્પણીઓ (4)