રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા બાફી તેને ઠંડા થયા પછી લાંબી સ્લાઈસ માં સમારી લેવા.એક બાઉલ માં કોર્નફલોર લઇ તેમાં થોડું પાણી નાંખી ચીલીફલેક્સ અને ઓરેગાનો સહેજ મીઠું નાખી સ્લરી બનાવવી.બટાકા ની બધી ચિપ્સ સ્લરી માં બોળી તળી લેવી.
- 2
એજ પેન માંથી વધારાનું તેલ નીકાળી તેમાં જીરું નો વઘાર કરી સમારેલું લસણ અને મરચાં અને ડુંગળી નાખી પિંક થાય ત્યાં સુધી સેકવી પછી ભજ વેજીટેબલ નાખી મસાલો મીઠું નાખી થોડી વાર ચઢવા દેવું.
- 3
હવે જે થોડી સ્લરી બચેલી છે તેમ થોડું પાણી ઉમેરી સબ્જીમાં નાખી થોડીવાર થવા દેવું.છેલ્લે ટોમેટો સોસ અને તળેલા પોટેટો ચિપ્સ ઉમેરી 1 જ મિનિટ કુક કરી સર્વ કરવું...
- 4
- 5
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
મિક્સ વેજ પિનવ્હીલ સેન્ડવિચ (નો ફ્લેમ /ગેસ રેસિપી)(Mix Veg. Pinwheel Sandwich Recipe In Gujarati)
#ફટાફટ કૈક હેલ્થી અને ફટાફટ ખાવું હોય પણ સાથે ટેસ્ટ પણ જોઈએ તો ચાલો બનાવી દો આ રેસિપી.સાચે જ બહુ જ ઓછા સમય માં અને એકદમ ટેસ્ટી બનતી આ પિનવ્હીલ સેન્ડવિચ દેખાવ અને ખાવામાં બહુ જ મસ્ત છે. Vijyeta Gohil -
-
ઢાબા સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી(Mix Veg Sabji Recipe In Gujarati)
#નોર્થઆ ગ્રેવી વગર ની સબ્જી છે,ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે અને જલ્દી તૈયાર થઈ જાય છે. Bhavini Naik -
-
મિક્સ વેજ. દલિયા ઉપમા (Mix Veg. Daliya Upma recipe In Gujarati)
#GA4 #week5#ઉપમાઆ ઉપમા ઘઉંના એકદમ ઝીણા ફાડા માંથી બનાવવામાં આવે છે તેમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોવાથી જલદીથી પચી જાય છે એટલે વેઇટ ઓછું કરવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે આ ઉપમા હેલ્ધી અને ટેસ્ટી હોવાથી સવારના નાસ્તામાં , લંચ કે ડિનરમાં પણ લઇ શકાય છે. Shilpa Kikani 1 -
-
મેગીઝા (Maggizza Recipe In Gujarati)
#MaggiMagiclnMinutes#CollabMaggi+pizza=maggizaમેરી મેગી સેવરી ચેલેન્જ માટે મેં અહીં મેગી અને પીઝા નું ફ્યુઝન રેસિપી મેગીઝ્ઝા બનાવ્યું છે. ને ખરેખર સ્વાદ માં ખૂબ જ સરસ બન્યા છે. . Manisha Kanzariya -
-
મિક્સ વેજ સબ્જી (Mix Veg Sabji Recipe In Gujarati)
પંજાબી વાનગી બનાવવી હોય તો સમય લાગે છે.અહી મેં કૂકરમા ગ્રેવી તૈયાર કરી છે. જેથી ઓછા સમયમાં આ વાનગી બનાવી શકાય છે. Urmi Desai -
-
-
મિક્સ વેજીટેબલ સબ્જી(Mix Vegetable Sabji Recipe In Gujarati)
#AM3 એપ્રિલ મિલ પ્લાન કોન્ટેસ્ટ Trupti mankad -
મિક્સ વેજ સબ્જી (Mix Veg Sabji Recipe In Gujarati)
#GA4 #Week18French Beans Specialફણસી નો ઉપયોગ કરી મિક્સ વેજ સબ્જી બનાવીશું. Chhatbarshweta -
-
-
-
વેજ પીઝા (Veg Pizza Recipe In Gujarati)
#TheChefStory#ATW3#cookpadgujarati#cookpadપીઝા એ મૂળ ઇટાલિયન ડીશ છે.મેંદાના રોટલા પર સોસ લગાડી ઉપર મનપસંદ વેજીસ મૂકીને તેના પર ચીઝ ભભરાવવામાં આવે છે. આ રીતે ડિશ તૈયાર કરી અને પીરસવામાં આવે છે. નાના મોટા સૌને પીઝા પસંદ છે.જ્યારે બજાર જેવા જ પીઝા ઘરે બનાવી શકાય તો શા માટે આટલા મોંઘા પીઝા બજારમાં ખરીદવા? Ankita Tank Parmar -
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
#AM3#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
-
વેજ ચાઉમીન (Veg. Chowmein recipe in Gujarati)
વેજ ચાઉમીન ઈન્ડો ચાઇનીઝ ફયુઝન ડીશ છે જેમાં શાકભાજી અને મસાલાને હાઇ હીટ પર પકાવી એમાં બાફેલા નૂડલ્સ ઉમેરવામાં આવે છે.આ એક ખૂબ જ સરળ પણ ખૂબ જ સ્વાદિષ્ટ ડિશ છે જે બાળકોને ખુબ જ પસંદ આવે છે. આ ડિશને મંચુરિયન ગ્રેવી, પનીર ચીલી ગ્રેવી કે કોઈપણ પ્રકારની વેજિટેરિયન કે નોન વેજિટેરિયન ચાઈનીઝ સ્ટાઈલ ની ગ્રેવી સાથે પીરસી શકાય. વેજ ચાઉમીન ને એકલું ખાવાની પણ એટલી જ મજા આવે છે. spicequeen -
મિક્સ વેજ મટકા સબ્જી (Mix Veg Matka Sabji Recipe In Gujarati)
#SN3#Week 3#Vasantmasala#aaynacookeryclub#Matka/Avdhi recipe#Khada masalaવેજ મટકા એ એક વેજ હાંડી ની સબ્જીની સિમિલર સબ્જી છે તેની ગ્રેવી ખૂબ જ ફ્લેવર ફુલ અને એકદમ સ્મૂધ હોય છે અને તેને મટકામાં પકાવવામાં આવે છે અને તેને તંદુરી રોટી સાથે સર્વ કરવામાં આવે છે આ એક ધાબા સ્ટાઈલ સબ્જી છે Rita Gajjar -
-
-
રાજસ્થાની સ્ટાઇલ આલુ કી સબ્જી (Rajasthani Style Aloo Sabji Recipe In Gujarati)
#GA4#Week25#rajasthani Hetal Kotecha -
-
હોટ એન્ડ સોર વેજ. સૂપ (Hot N Sour Veg Soup Recipe In Gujarati)
#MSR#cookpadgujarati#cookpadindia#moonsoon specialવરસતાં વરસાદ માં હોટ એન્ડ સોર સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે તે ટેસ્ટ માં તીખો અને ખાટો હોય છે.આ સૂપ ચાઈનીઝ છે.અને ઝડપ થી બની પણ જય છે. Alpa Pandya -
મિક્સ વેજ. સબ્જી વીથ ચીલી ગાર્લીક સોસ(Mix Veg Sabji With Chilli Garlic Sauce Recipe In Guajrati)
#AM3શાક/સબ્જી આ એક એવી સબ્જી છે જેમાં બાળકો અને વડીલોને જે શાક પસંદ ન હોય અને ન ખાતા હોય એ પણ સ્વાદિષ્ટ ગ્રેવી અને મસાલા ઓ ને લીધે હોંશે થી ખાઈ લે છે Sudha Banjara Vasani -
મિક્સ વેજ સબ્જી (Mix Veg Sabji Recipe in Gujarati)
#AM3મિક્સ વેજીટેબલ સબ્જી બનાવી છે જે તમે મરાઠા રોટલી કે ભાખરી સાથે પણ ખાઈ શકો છો અને તેમાં બધા શાકને સાથે પનીરનો પણ યૂઝ કર્યો છે એટલે બાળકોને પણ બહુ જ ભાવે છે Ankita Solanki -
-
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14888966
ટિપ્પણીઓ (17)