ક્રિસ્પી જીરા પૂરી (Crispy Jeera Poori Recipe In Gujarati)

ક્રિસ્પી જીરા પૂરી (Crispy Jeera Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કરકરો અને ઝીણો લોટ એક કથરોટ માં ભેગો કરો.
- 2
હવે તેમાં જીરૂ, હીંગ અને મીઠું નાખો. પછી તેમાં તેલ નું મોણ નાખી બરાબર મિક્સ કરો.
- 3
હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ ને કઠણ લોટ બાંધવાનો છે. લોટ ને ૧૫-૨૦ મીનીટ rest આપીએ.
- 4
૧૫-૨૦ મીનીટ પછી લોટ માં થી લુવો લઇ ને એક મોટા પરોઠા જેવું વણી લેવાનું છે. પછી તેમાં મે એક ચોરસ ડબી ની મદદ થી કટ કરી ને ચોરસ શેપ આપ્યો છે. તમે નાના લુવા પાડી ને આપડે જે ગોળ પૂરી બનાવીએ છીએ એવી પણ બનાવી શકો છો. આ રીતે બધી પૂરી વણી ને તૈયાર કરવી. છેલ્લે જે લોટ વધ્યો તેની મે મોટી પૂરી વણી ને તેને નાચોસ નાં શેપ માં કટ કરી છે. પૂરી ની થીકનેસ ફોટા માં બતાવ્યાં મુજબ રાખવી.... બહુ પાતળી પણ નહી અને બહુ જાડી પણ નહી.
- 5
- 6
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં આ પૂરી ને કાંટા ચમચી ની મદદ થી કાના પાડી લો અને ધીમા થી મધ્યમ આંચ પર તળી લો.
- 7
- 8
બધી પૂરી ને બંને બાજુ એ થી light બ્રાઉન કલર ની થાય એવી તળી લો. તૈયાર છે.... ક્રિસ્પી જીરા પૂરી.... બાળકો ને પણ આ પૂરી ખૂબ પસંદ આવે છે... એક હેલ્થી ઓપ્શન છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ક્રિસ્પી જીરા પૂરી (Crispy Jeera Poori Recipe In Gujarati)
#FFC7#week7 આ જીરા પૂરી ખાસ કરી ને નાસ્તા માટે બનાવવામાં આવે છે જે ખૂબ જ અને સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બને છે.અને લાંબો સમય સ્ટોર પણ કરી શકાય છે. Varsha Dave -
-
જીરા પૂરી(Jeera Poori Recipe in Gujarati)
#GA4#Week9ઘઉં ની જીરા પૂરી ચા સાથે નાસ્તમાં ખૂબ જ સરસ લાગે છે. Yogi Patel -
મસાલા જીરા પૂરી (Masala Jeera Poori Recipe In Gujarati)
#FFC7કોરા નાસ્તામાં અવારનવાર બનતી મસાલા જીરા પૂરી. Dr. Pushpa Dixit -
-
જીરા વાળી લોચા પૂરી (Jeera Locha Poori Recipe In Gujarati)
#GA4 #Week9કંઈક અલગ કરવા માં પરોઠા ના લોટ માંથી પૂરી બનાવી લીધી..જીરા વાળી લોચા પૂરી ગરમ ગરમ ખાવાની મજા આવે અને ઠંડી ખાવા ની પણ મજા આવે. Kshama Himesh Upadhyay -
જીરા મસાલા લોચા પૂરી (Jeera Masala Locha Poori Recipe In Gujarati)
#FFC7#cookpadgujarati#Cookpadindiaજીરા મસાલા લોચા પૂરી (ફેશ) Sneha Patel -
-
જીરા મસાલા સમોસા પૂરી (Jeera Masala Samosa Poori Recipe In Gujarati)
#FFC7 જીરા મસાલા સમોસા પૂરી(લોચા પૂરી) Jayshree Chotalia -
મેંદા ની જીરા પૂરી (MaidaJeera Poori Recipe In Gujarati)
જીરા પૂરી ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે.#ff3 Bhakti Viroja -
જીરા બિસ્કિટ ભાખરી (Jeera Biscuit Bhakhri Recipe In Gujarati)
આપણા બધા ના ઘર માં સવારે નાસ્તામાં કે રાત્રે જમવા માં ભાખરી તો બનતી જ હોય છે. આજે મેં જીરા બિસ્કિટ ભાખરી બનાવી છે જે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે.#બિસ્કિટભાખરી#cookpadindia#cookpadgujarati#FFC2 Rinkal Tanna -
-
જીરા પૂરી (Jeera Poori Recipe In Gujarati)
#FFC7સવારે કે સાંજે નાસ્તામાં કડક જીરા પૂરી ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે, જીરુ પાચન માટે ખુબ જ લાભદાયી છે. Pinal Patel -
જીરા પૂરી (Jeera Poori Recipe In Gujarati)
#FFC7#food festival જીરા પૂરી નાસ્તા માટે ની સરસ રેસીપી છે.લંચ બાકસ મા બાલકો ને આપી શકાય છે, ટી ટાઈમ સ્નેકસ તરીકે પણ લઈ શકાય છે .અને બનાવી ને 15,20દિવસ સ્ટોર કરી શકાય છે.. Saroj Shah -
ક્રિસ્પી જીરા ખારી પૂરી
આજે આપણે ક્રિસ્પી જીરા ખારી પૂરી બનાવીશું. આ પૂરી આપણે દિવાળીમાં પણ બનાવીએ છે. આ પૂરી નાસ્તા તરીકે વપરાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. નાના બાળકો તેમજ મોટાઓને પણ ખૂબ જ પસંદ આવે છે.#જુલાઈ#માઇઇબુક#સુપરશેફ2 Nayana Pandya -
જીરા પૂરી (Jeera Puri Recipe in Gujarati)
#FFC7#week7#cookpadgujarati પુરી એ ભારતીય બ્રેડ છે જે ગુજરાતમાં ખૂબ જ લોકપ્રિય છે. આ પુરીની રેસીપી ખૂબ જ સરળ છે અને તેને માત્ર મીઠું અથવા મસાલા વડે સાદી બનાવી શકાય છે. માત્ર થોડા મસાલા અને જીરું ઉમેરવાથી આ પુરી ખસ્તા અને ક્રિસ્પી એક ખાસ વાનગી બની જાય છે. જીરા પૂરી એ ખૂબ જ ક્રિસ્પી ને ખસ્તા પૂરી છે. આ પૂરી ને સૂકા નાસ્તા તરીકે બનાવવામાં આવે છે. જીરા પૂરી માં ઘઉંનો લોટ અને મેંદા નો લોટ ઉમેરવામાં આવે છે ને સરસ મજા ની ક્રિસ્પી ને ખસ્તા પૂરી બનાવવામાં આવે છે. આ જીરા પૂરીને સૂકા નાસ્તા તરીકે યાત્રા - પ્રવાસ કે બાળકોના ટિફિન બોકસમાં પણ આપી સકાય છે. આ પૂરી ને તહેવારોના દિવસો માં બનાવાવવા માં આવે છે. આ પૂરી ને સ્ટોર પણ કરી સકાય છે. Daxa Parmar -
જીરા પૂરી (Jeera Poori Recipe In Gujarati)
#Foodfestival#FFC7#WEEK7જીરા પૂરી કઠણ અને નરમ બંને રીતે બનાવી શકાય છે સાથે ખાટું અથાણું, ચટણી, ચા પીરસી શકાય. મેં અહીં લાલ મરચાં ની ચટણી સાથે સર્વ કરી છે. Krishna Mankad -
મરી મસાલા જીરા પૂરી (Mari Masala Jeera Poori Recipe In Gujarati)
#FFC7#week7#ફૂડફેસ્ટિવલ#જીરાપૂરી#Cookpad#Cookpadindia#Cookpadgujarati#Cooksnapમરી મસાલા જીરા પૂરી Manisha Sampat -
જીરા પૂરી (Jeera Poori Recipe In Gujarati)
#FFC7#Week-7#Cookpad#Cookpadgujarati#Cookpadindiaક્રિસ્પી ટેસ્ટી જીરા પૂરી બનાવવામાં મીઠું જીરુ મોણ માટે તેલ નો ઉપયોગ કરવાથી જીરા પૂરી ટેસ્ટી અને ક્રિસ્પી બને છે આ પૂરી નો તહેવાર માં ખૂબ ઉપયોગ કરવામાં આવે છે નાસ્તામાં પણ જીરા પૂરી નો ઉપયોગ કરવામાં આવે છે Ramaben Joshi -
જીરા પૂરી (Jeera puri recipe in Gujarati)
#HR#FFC7#week7#cookpadgujarati#cookpadindia#cookpad જીરા પૂરી એક ખૂબ જ ક્રિસ્પી પૂરી છે. આ પૂરીને સૂકા નાસ્તા તરીકે બનાવવામાં આવે છે. જીરા પૂરી માં ઘઉંનો લોટ અને મેંદાનો લોટ લઈ સરસ મજાની ક્રિસ્પી અને સ્વાદિષ્ટ પૂરી બનાવવામાં આવે છે. આ જીરા પુરી ને સૂકા નાસ્તા તરીકે યાત્રા-પ્રવાસમાં લઈ જવા માટે કે બાળકોના ટિફિન બોક્સમાં પણ આપી શકાય છે. તહેવારના દિવસોમાં આ જીરા પૂરી ને અગાઉથી બનાવી રાખી તહેવાર સમયે વાપરવામાં આવે છે. આ પૂરીને બનાવી લાંબા સમય માટે સ્ટોર કરી શકાય છે. મેં આજે હોળીના તહેવાર નિમિત્તે એક સરસ મજાના ફરસાણમા જીરા પૂરી બનાવી છે. Asmita Rupani -
પૂરી(Poori Recipe in Gujarati)
#GA4#week9#fried આ પૂરી મે ઘઉંના લોટ ની બનાવી છે,નાસ્તામાં ચા સાથે સારી લાગે છે,મેંદામાં બનાવી હોય તેવી જ ફરસી લાગે છે Sunita Ved -
જીરા મીઠાં ની પૂરી (Jeera Salty Poori Recipe In Gujarati)
#મીઠાજીરા ની પૂરી#cookpadindia#cookpadgujrati Tulsi Shaherawala -
-
જીરા પૂરી (Jeera Poori Recipe In Gujarati)
ઘઉંના કકરા લોટ ની પૂરી લાંબા સમય સુધી કડક અને ફૂલેલી રહે છે. લોચા જેવી થઈ જતી નથી. તેમાં જીરું નાખવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે .આ પૂરી તમે શાક સાથે , ચા સાથે કે દૂધ સાથે પણ ખાઈ શકો છો. Neeru Thakkar -
મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
#GA4#Week9 આ પૂરી ને આપડે બાળકોને લંચ બોક્સ માં પણ આપી શકાય છે . સવારે કે સાંજે નાસ્તા માં કે જમવા માં પણ લાઇ સકાય છે. તે ને તમે ચા કે અથાણાં , દૂધ સાથે પણ લાઇ શકો છો ..D Trivedi
-
-
પૂરી(Poori Recipe in Gujarati)
#GA4#Week9#PAYALCOOKPADWORLD#MyRecipe4️⃣#porbandar#Maida#Puri#PayalSnacks 😋🍲#Festivalvibes ✨અમારા ઘર માં કોઈ પણ તહેવાર હોય કે પ્રસંગ હોય આ પૂરી તો જરૂર હોય જ🎆🎉🎊 Payal Bhaliya -
બાજરી ના લોટ ની જીરા પૂરી (Bajri Flour Jeera Poori Recipe In Gujarati)
#FFC7 જીરા પૂરી (બાજરી ના લોટ ની)આ પૂરી બાજરીના લોટમાં થોડો ઘઉનો લોટ ઉમેરીને બનાવી છે અને આ પૂરી ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે અને ખાસ તો ડિલિવરીમાં ખાવામાં આવે છે Kalpana Mavani -
જીરા પરાઠા (Jeera Paratha Recipe In Gujarati)
#AM4 મારા ઘર માં રેગ્યુલર નાશતા માટે અથવા ડીનર માટે આ જીરા પરોઠા જ બનાવાઇ છે... Krishna Kholiya -
More Recipes
- મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
- વઘારીયુ અથાણું (Vaghariyu Athanu Recipe In Gujarati)
- શાહી પનીર મખની (Shahi Paneer Makhni Recipe In Gujarati)
- ગોળ કેરીનું ખાટું મીઠું અથાણું (Gol Keri Khatu Mithu Athanu Recipe In Gujarati)
- પંજાબી ટીંડોળા નું શાક (Punjabi Tindora Shak Recipe In Gujarati)
ટિપ્પણીઓ (6)