ગુવાર નુ શાક (Guvar Shak Recipe In Gujarati)

Beena Gosrani @beenagosrani
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં તેલ મૂકો ૩ ચમચી, પછી તેમા રાઈ જીરુ અને હિંગનો વઘાર કરો, ગુવાર ને નાખો, પછી તેમાં હલ્દી, અને મીઠું નાખો, શીંગ નાખો,હલાવો, કડાઈ ની ઓ પર પાણી નાખેલી થાળી રાખો, શાકને ચઢવા દો, શાક ચડી જાઈ પછી લાલ મરચુ પાઉડર અને ધાણા જીરુ નાખો ગોળ નાખો, એક બાઉલમાં કાઢીને કોથમીર નાખો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગુવાર બટાકા નુ શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
#EBઉનાળામાં અમુક જ શાકભાજી મળતા હોય છે. ગુવાર એ અમારા ઘરમાં બધાને પ્રિય છે. ગુવાર ની સાથે બટેકા તો કયારેક ઢોકળી વાળું, તો વડી કયારેક બાફેલું કે સીધું જ કૂકરમાં શાક બનાવવામાં આવે છે. Jigna Vaghela -
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#Week5#Cookpadindia#cookpadgujaratiMy ebookPost2આ શાક બધા ના ઘરે અલગ અલગ રીતે બનતું હોય છે. મારાં ઘરે પણ બે રીતે બને છે. એક ગુવાર બટાકા ને કાપી અને બાફી ને બનાવે છે. હું આજે તમારી સાથે બીજી રીત શેર કરું છું. આ શાક પેહલા ગુવાર ને બાફી અને પછી તેની નશો કાઢી ને બનાવા મા આવે છે. તેમાં લસણ નો સ્વાદ એજદમ સરસ લાગે છે. તો તમે પણ ચોક્કસ થી ટ્રાય કરજો... Bhumi Parikh -
-
-
-
-
-
-
-
-
-
ગુવાર નુ શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB# Week: 5#Cookpadindia#Cookpadgujaratiગુવાર જે કાફિયા અને લીલા કઠોળ જેવું લાગે છે, તે ખરેખર સ્વાદમાં ઉત્તમ છે, અને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે.ગુવારના સેવનથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલના લોહીનું સ્તર ઘટાડીને હૃદયની આરોગ્યપ્રદ અસરોમાં વધારો કરે છે.ત્યારે આ કઠોળમાં આહાર ફાઇબર, પોટેશિયમ અને ફોલેટની હાજરી હૃદયને વિવિધ રક્તવાહિનીઓની મુશ્કેલીઓથી સુરક્ષિત રાખે છે. આ કઠોળના કોઈપણ સ્વરૂપનું સેવન ખોરાકથી કોલેસ્ટરોલ ઘટાડવામાં મદદ કરે છે. Neelam Patel -
-
-
ગુવારનું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EBWeek 5ઉનાળાની સિઝનમાં ગુવાર અને ભીંડો સારો આવે અને કેરી ના રસસાથે આ બંને શાક ભાવે પણ ખરા પરંતુ મને પહેલેથી ગુવાર ના શાક જોડે રોટલી કરતા જુવાર કે બાજરી નો રોટલો વધુ પસંદ આવે આજે પણ જુવારના રોટલા સાથે જ આ શાક ની રેસીપી શેર કરી છે.Bhoomi Harshal Joshi
-
-
-
-
-
-
-
ગુવાર નું શાક (Guvar Nu shak recipe in gujarati)
#EB#Week 5#Theme 5# Recipe 11શરીર માટે અંત્યત ગુણકારી આ ઉનાળામાં મળતી ગુવાર શીંગ ના શાકમાં કેલ્શિયમ અને ખનીજ તત્વ સારા પ્રમાણ માં હોય છે. જે આપણા હાડકાં ને મજબૂત કરે છે.બ્લડસુગર ને અંકુશ મા રાખે છે. Krishna Dholakia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15141085
ટિપ્પણીઓ (2)