રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં ગુવાર શીંગ ધોઈ નાખો બારીક કટકા કરીને સમારી લેવા અને લસણ ની આઠ દસ કળી માં એક ચમચી લાલ મરચું પાઉડર બે ચમચી ધાણજીરૂ મીઠું સ્વાદ પ્રમાણે નાંખી ચટણી બનાવી લો
- 2
ત્યાર પછી એક કડાઈ માં એક ચમચો તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ લસણ ની ચટણી નાખી સમારેલા ગુવાર માં હળદર મીઠું લાલ મરચું પાઉડર ધાણાજીરું પાઉડર નાખીને હલાવી લો અને થોડી વારમાંટે ઢાંકી ને ચડવા દો
- 3
થોડી વાર પછી ઢાંકણ ખોલી હલાવી લો અને પછી જરૂર પ્રમાણે પાણી નાખી બરાબર ચડવા દો ચડી જાય એટલે નિચે ઉતારી નાની પ્લેટ માં ભરી રોટલી રોટલા કે ભાખરી સાથે સર્વ કરી શકો છો તો તૈયાર છે સ્વાદિષ્ટ ગુવાર નું શાક
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#RC4બધાને ભાવે એવું ગુવાર શીંગ નું શાક રોટલી,પરાઠા સાથે ખાવાની મજા આવે છે..હું કેવું બનાવું એ પણ જોઈ લો.. Sangita Vyas -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
ગુવાર સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે .ગુવાર માં પુષ્કળ વિટામિન્સ ,મિનરલ્સ રહેલા છે .ગુવાર પોષક અને ઉર્જાવર્ધક છે .#EB#Week5 Rekha Ramchandani -
ગુવાર નું શાક (Guvar Nu shak recipe in gujarati)
#EB#Week 5#Theme 5# Recipe 11શરીર માટે અંત્યત ગુણકારી આ ઉનાળામાં મળતી ગુવાર શીંગ ના શાકમાં કેલ્શિયમ અને ખનીજ તત્વ સારા પ્રમાણ માં હોય છે. જે આપણા હાડકાં ને મજબૂત કરે છે.બ્લડસુગર ને અંકુશ મા રાખે છે. Krishna Dholakia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15128954
ટિપ્પણીઓ