કોર્ન ચાટ (Corn Chaat Recipe In Gujarati)

Khyati Trivedi
Khyati Trivedi @cook_khyatitrivedi

Khyati Trivedi
#EB
#WEEK8

કોર્ન ચાટ (Corn Chaat Recipe In Gujarati)

Khyati Trivedi
#EB
#WEEK8

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ નંગ મકાઈ
  2. ૧ નંગ ઝીણી સમારેલી ડુંગળી
  3. ૧ નંગ ઝીણું સમારેલું ટમેટું
  4. ૧/૨કાકડી સમારેલી
  5. ૧/૨બતાંકુ બાફેલું
  6. ૧ ટે. સ્પૂનચાટ મસાલો
  7. ૧ નંગ લીંબુ નો રસ
  8. લીલું મરચું સમારેલું
  9. મીઠું
  10. કોથમીર
  11. ઝીણી સેવ
  12. ચીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મકાઈ ના દાણા કાઢી તેને બાફી લો ત્યારબાદ તેમાં બધી સામગ્રી ઉમેરી બરાબર મિક્સ કરો..

  2. 2

    સર્વ કરતી વખતે તેની ઉપર સેવ ને ચીઝ નાખી ને સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khyati Trivedi
Khyati Trivedi @cook_khyatitrivedi
પર

Similar Recipes