ટોમેટો ઓનીયન ચટણી (Tomato Onion Chutney Recipe In Gujarati)

Hiral Dholakia
Hiral Dholakia @cook_26755180

#RC3
Red challenge

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦-૨૫ મિનિટ
૩-૪ વ્યક્તિ
  1. ડુંગળી
  2. ટામેટા
  3. ૬-૮ કળી લસણ
  4. નાનો ટુકડો આદુ
  5. લાલ સુકા મરચા
  6. ચમચા તેલ
  7. ૧ ચમચીસાંભાર મસાલો
  8. ૧ ચમચીરાઈ
  9. ૧ ચમચીચણા ની દાળ
  10. ૧/૨ ચમચીહિંગ
  11. ૭-૮ પાન લીમડા ના
  12. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

૨૦-૨૫ મિનિટ
  1. 1

    પાન માં તેલ ગરમ કરવા મૂકો. રાઈ,હિંગ,મીઠો લીમડો નાખી ચણા ની દાળ નાખો.લાલ સુકા મરચા નાખી દાળ ને સાંતળી ડુંગળી નાખો.

  2. 2

    ડુંગળી સંતળાઈ જાય એટલે લસણ તથા આદુ ઉમેરો. ટામેટાં સમારેલા નાખો. ટામેટાં નરમ થાય ત્યાં સુધી સાંતળો. સાંભાર મસાલો તથા મીઠું નાખો. હવે આ મિશ્રણને ઠંડુ થવા દો.

  3. 3

    ઠંડું થઈ જાય એટલે મિક્સરમાં ક્રશ કરી લો. હવે ફરીથી એક વાસણમાં થોડું તેલ ગરમ મૂકી રાઈ મેથી તથા હિંગનો વઘાર કરી આ ચટણી પર નાખો. ચટણી તૈયાર છે. ઈડલી ઢોસા ઉત્તપમ સાથે આ બહુ સરસ લાગે છે.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral Dholakia
Hiral Dholakia @cook_26755180
પર

Similar Recipes