ટોમેટો બેઝીલ શોરબા (Tomato Basil Sorba Recipe In Gujarati)

Shital Desai
Shital Desai @shital_2714
Valsad

#RC3
Red

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫મીનીટ
  1. 5 થી 6 મીડીયમ સર્વિસ ટામેટા
  2. 1 ચમચીબટર
  3. ૧ ચમચીગાર્લિક પેસ્ટ
  4. ૧ ચમચી ચીલી ફ્લેક્સ
  5. ૧/૨‌ ચમચીઓરેગાનો
  6. તુલસી ના પાન બેથી ત્રણ
  7. મીઠું સ્વાદ પ્રમાણે
  8. 1/2 ચમચી ખાંડ

રાંધવાની સૂચનાઓ

૨૫મીનીટ
  1. 1

    સૌપ્રથમ ટામેટા ને બરાબર ધોઈ લો હવે એક બાજુ એક પેનની અંદર પાણી ગરમ કરવા રાખીલો ટામેટા સાફ થાય ત્યાં સુધી હવે ટામેટાની ઉપર એક બે કટ મારીને કાપી લેવાના છે અને જે પાણી ઉકાળવા મૂક્યું છે એની અંદર નાખી દેવાના છે

  2. 2

    બોઈલ કરવા મુકેલા ટામેટા પાંચ થી સાત મિનિટની અંદર થઈ જશે એટલે એને એક જ ચારણીની અંદર કાડી લઈને તેની ઉપર ઠંડુ પાણી રેડવાનુ છે અને ત્યાર પછી તેની ઉપર થી બધી સ્કીન લઈને તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાના છે

  3. 3

    Grind કરી લીધા પછી ટામેટાને ચારણી ની મદદથી ગાળી લેવાના છે જેથી કરીને બીયા નીકળી જાય..

  4. 4

    હવે તેની અંદર બટર બટર થોડું મેલ્ટ થાય એટલે તેની અંદર લસણ નાખી દો ત્યાર પછી ટામેટાની પ્યુરી તૈયાર કરી છે એ નાખી દો oregano chili flaksઅને તુલસી મીઠું નાખી દો જરૂર પડે તો પાણી ઉમેરવાનું છે અથવા તો તમને જે consistency જોતી હોય એ પ્રમાણે પાણી લેવાનુ છે અને અહીં કોઈ પણ જાતનો લોટ ઉમેરી ઓ નથી તમે ઉમેરવા માંગતા હોય તો કોનૅ સ્ટાચ ઉમેરી શકો છો પાંચથી સાત મિનિટ ઉકળવા દહીં તેની અંદર creamઉમેરો ને હલાવી રેવા દો.અને સર્વ કરો્્

  5. 5

    ક્રીમ નાખી સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Desai
Shital Desai @shital_2714
પર
Valsad

Similar Recipes