મેંગો મસ્તાની (Mango mastani Recipe in Gujarati)

Aparna Dave
Aparna Dave @Daves_Flavours
Ahemdabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મીનીટ
2લોકો
  1. 2હાફૂસ મેગો
  2. 1 કપદૂધ
  3. 2 ચમચીખાંડ
  4. વેનીલા આઈસ્ક્રીમ
  5. થોડી જેમ્સ
  6. ટુટી ફ્રુટી
  7. 2ચેરી

રાંધવાની સૂચનાઓ

20મીનીટ
  1. 1

    મેગો છાલ ઉતારી કટ કરી લેવા થોડા કટકા અલગ રાખી દેવા

  2. 2

    થોડા કકટા મિક્સર મા લઈ તેમા દૂધ ને ખાંડ ઉમેરી ચન કરી લો મિલ્ક શેક કરો

  3. 3

    હવે 2 ગ્લાસ લો પછી એમા પેલા મેંગો કટકા ઉમેરો પછી વેગીલા આઇસક્રીમ ઉમેરો પછી મેંગો મિલ્ક શેક ઉમેરો પછી ઉપર વેનીલા આઇસક્રીમ ઉમેરો પછી ચેરી જેમ્સ થી સજાવી પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Aparna Dave
Aparna Dave @Daves_Flavours
પર
Ahemdabad

ટિપ્પણીઓ

Similar Recipes