પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)

mrunali thaker vayeda
mrunali thaker vayeda @pranali

#RC4
Green recipe
પાલક પનીર
પાલક અને પનીર એ બેય એવી સામગ્રી ઓ છે.જે દરેક ને પસંદ આવે છે. પાલક મા ફાઇબર તેમજ પનીર મા ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે આ ડીશ સવાદ સાથે હેલધી પણ છે.

પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)

#RC4
Green recipe
પાલક પનીર
પાલક અને પનીર એ બેય એવી સામગ્રી ઓ છે.જે દરેક ને પસંદ આવે છે. પાલક મા ફાઇબર તેમજ પનીર મા ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે આ ડીશ સવાદ સાથે હેલધી પણ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૪ લોકો
  1. બંચ પાલક ની ભાજી
  2. ૨૫૦ ગ્રામ પનીર
  3. ૩ (૪ નંગ)ટામેટાં
  4. ૩ નંગડુંગળી
  5. ૪/૫ કળી લસણ
  6. ૮/ ૧૦ નંગ કાજૂ
  7. મીઠુ સવાદ મુજબ
  8. ૧ નાની ચમચીહળદર
  9. ૧ ચમચીમરચુ પાઉડર
  10. ૧ ચમચીગરમ મસાલો
  11. ૨ ચમચીકીચન કીંગ મસાલો
  12. ૨ ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  13. તેલ વઘાર માટે
  14. ૨/૩ નંગ લવીંગ તજ અને ઇલાયચી

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    પાલક ને સાફ કરી કટ કરી ને પાણીમાં બોઇલ કરી ઠંડી થાય પછી ગે્વી કરી લો.

  2. 2

    ટામેટાં ડુંગળી ને સમારી લઇ ને લસણ તજ લવીંગ ઇલાયચી કાજૂ બધુ સાંતળી લઇ ઠંડુ થાય પછી ગે્વી કરવી.

  3. 3

    પનીર ના ટુકડા ને બટર અથવા ઘી મા ગોલડન બા્ઉન થાય ત્યાં સુધી સાંતળવું

  4. 4

    હવે વઘાર માટે તેલ મૂકી ને તેમા ગે્વી વઘારો અને બધા મસાલા ઊમેરો. થોડું બોઇલ થાય પછી તેમા પાલક ની ગે્વી અને પનીર એડ કરો પનીર ઉમેરો અને તેલ છૂટૂ પડે ત્યાં સુધી ચઢાવો.

  5. 5

    સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
mrunali thaker vayeda
પર

Similar Recipes