ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)

Krishna Kholiya
Krishna Kholiya @krishna26
Navsari

#EB
#ff3
#chaildhood
# શ્રાવણ
વિક -16
નાનપણ થી આજ સુધી ટોપરાપાક મારો ફેવરેટ છે. તો આજે મેં મિલ્કમેડ ,અનેદુધ થી સરસ ટોપરા પાક બનાવ્યો છે.

ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)

#EB
#ff3
#chaildhood
# શ્રાવણ
વિક -16
નાનપણ થી આજ સુધી ટોપરાપાક મારો ફેવરેટ છે. તો આજે મેં મિલ્કમેડ ,અનેદુધ થી સરસ ટોપરા પાક બનાવ્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
2લોકો
  1. 200 ગ્રામટોપરા નો પાઉડર બૂરું
  2. 2 ચમચીઘી
  3. ચપટીથી1/2મીઠો કલર
  4. મિલ્કમેડ જરુર મુજબ
  5. 1 વાટકીદૂધ
  6. બદામ ની કતરણ જરુર મુજબ
  7. 2 ચમચી- કાજુ,બદામ,ઇલાયચી,પિસ્તા નોભુકો

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    નોનસ્ટિક માં ઘી મૂકી ને ટોપરા ના પાઉડર એ સેકી લેવુ. પછી ગોલ્ડન થાય આટલે મિલ્ક મેડ નાખો. બદામ, કાજુ પિસ્તા,ઇલાયચી નોપાવડેર નાખો.

  2. 2

    હવે કલર નું ટીપું નાખો.મિક્સ કરો. હલાવી ને થોડું દૂધ નાખો. દૂધ શોષાઈ જશે.પછી ગેસ પર હલાવી..

  3. 3

    થાળી માં ઘી ચોપડી ને આમ પાથરો. અને ઠંડુ પડે કપ પાડી બદામ ની કતરણ નાખો. કાપા પાડો.

  4. 4

    તો તૈયાર છે ટોપરા પાક.. તેને ફરાળ,માં ખાઈશકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krishna Kholiya
Krishna Kholiya @krishna26
પર
Navsari

Similar Recipes