કોદરી ની ખીચડી સાથે ભીંડા ની કઢી (Kodri Khichdi Bhinda Kadhi Recipe In Gujarati)

#TT1
#cookpadIndia
#Cookpadgujrati
ખીચડી એ આપણું સાદું ભોજન. આપણા રોજ ના ભોજન માં ખીચડી સૌથી પેલા હોય.નાનપણ માં જ્યારે બાળક જમતા શીખે ત્યારે સૌથી પેલા ખીચડી જ આપવામાં આવે.પચાવવા માં ખૂબ જ હળવી અને પોષ્ટીક.સાથે ખાટી મીઠી કઢી મળી જાય તો તો જમવા માં જલસો પડી જાય. આપને મોટા ભાગે ચોખા અને મગ ની લીલી દાળ ની ખીચડી બનાવતા હોય એ મે અહી ચોખા ની બદલે કોદરી ની ખીચડી બનાવી છે અને કઢી માં ભીંડા નો ઉપયોગ કર્યો છે .
કોદરી ની ખીચડી સાથે ભીંડા ની કઢી (Kodri Khichdi Bhinda Kadhi Recipe In Gujarati)
#TT1
#cookpadIndia
#Cookpadgujrati
ખીચડી એ આપણું સાદું ભોજન. આપણા રોજ ના ભોજન માં ખીચડી સૌથી પેલા હોય.નાનપણ માં જ્યારે બાળક જમતા શીખે ત્યારે સૌથી પેલા ખીચડી જ આપવામાં આવે.પચાવવા માં ખૂબ જ હળવી અને પોષ્ટીક.સાથે ખાટી મીઠી કઢી મળી જાય તો તો જમવા માં જલસો પડી જાય. આપને મોટા ભાગે ચોખા અને મગ ની લીલી દાળ ની ખીચડી બનાવતા હોય એ મે અહી ચોખા ની બદલે કોદરી ની ખીચડી બનાવી છે અને કઢી માં ભીંડા નો ઉપયોગ કર્યો છે .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેલા કોદરી અને મગ ની દાળ મિક્સ કરી ત્રણ પાણી થી ધોઈ લો અને તેમાં પાણી ઉમેરી 30 મિનિટ પલાળી રાખો.હવે પલાળેલી ખીચડી ને કુકર માં ડબલ પાણી ઉમેરી હળદર,જરૂર મુજબ મીઠું અને 1/2 ચમચી ઘી ઉમેરી ત્રણ સિટી કરી લો.તૈયાર છે કોદરી ની ખીચડી..
- 2
એક કડાઈ માં એક ચમચી તેલ મૂકો તેલ ગરમ થાય એટલે સમારેલા ભીંડા ઉમેરી ધીમા ગેસ પર ત્રણ થી ચાર મિનિટ સુધી હલાવતા રહો.હવે બાઉલ માં છાશ લો તેમાં હળદર,ખાંડ,અને બેસન ઉમેરી mix kri લો.
એક કડાઈ માં તેલ ગરમ મૂકી દો,તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ,જીરૂ,તજ,લવિંગ,તમાલ પત્ર અને ચપટી હિંગ ઉમેરી દો.પચિ તેમાં લીલા મરચાં,આદુ,લીમડો ઉમેરી છાશ નું મિશ્રણ ઉમેરી દો.હવે તેને ધીમા ગેસ પર ઉકળવા દો અને એક ઉભરો આવે એટલે તેમાં એક ગ્લાસ પાણી ઉમેરો અને જરૂર મુજબ મીઠું ઉમેરી હલાવો પછી તેમાં ભીંડા ઉમેરી 10 મિનિટ ધીમા ગેસ પર ઉકળવા દો. - 3
તૈયાર છે આપણી ગરમ ગરમ કોદરી ની ખીચડી માથે થોડું ઘી ઉમેરી સાથે ભીંડા ની કઢી પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોદરી ની વઘારેલી ખીચડી
# KS2Post 1કોદરી ખાવી સારી. જેને ડાયાબિટીસ હોય તેને ચોખા ની જગ્યા એ કોદરી ની ખીચડી બનાવીએ તો સારુ. એ પણ ચોખાની ખીચડી ખાતા હોય એવુ જ લાગે. Richa Shahpatel -
કાઠિયાવાડી લસણિયા કઢી
#AM1#cookpadindia#cookpadgujratiકઢી અને ખીચડી કાઠિયાવાડી લોકો નો સાંજ નો મુખ્ય ખોરાક.એમાં પણ લસણ વાળી ખાટી મીઠી કઢી હોય તો તો જલસા જ પડી જાય.ખીચડી કે રોટલા જોડે રાત્રે જમવાં માં લઇ શકાય. Bansi Chotaliya Chavda -
કોદરી ની ખીચડી (Kodri Khichdi Recipe In Gujarati)
#RC1#cookpadindia#cookpadgujaratiકોદરી એ ખુબજ હેલ્થી અને લાઈટ ફૂડ કહેવાય. તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને ડાએટરી ફાઇબર હોય છે જે પચવામાં ખુબજ ઇઝી હોય છે. કોદરી નો ઉપયોગ આપડે ઘણી બધી વાનગી મા કરી શકીએ છીએ. આજે મે ખુબજ સિમ્પલ અને લાઈટ કોદરી ની ખીચડી બનાવી છે જે તમે વ્હાઈટ લોસ માટે પણ ખાઈ શકો Mitali Chavda (Mitali Darshan Vala) -
કોદરી ખીચડી (Kodri Khichdi recipe in Gujarati)
#KS1#cookpadgujarati#cookpadindiaકોદરી એ પોષકતત્વો થી ભરપૂર એવું ધાન્ય છે. જો કે હલકી કક્ષા ના ધાન્ય ની શ્રેણી માં આવતું હોવાથી તેનો ઉપયોગ ઓછો થાય છે પરંતુ સ્વાસ્થ્ય પ્રત્યે હવે લોકો જાગૃત થયા છે તો આ ગ્લુટેન ફ્રી ધાન્ય નો વપરાશ વધ્યો છે. મધુપ્રમેહ ના દર્દી માટે ચોખા નો આ શ્રેષ્ટ વિકલ્પ છે.આજે મેં શાકભાજી સાથે કોદરી અને મગ ની દાળ ની વઘારેલી ખીચડી બનાવી છે. Deepa Rupani -
-
ભીંડા કઢી(bhinda kadhi recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૩#monsoonઅત્યારે વરસાદ માં ભીંડા ખુબ જ મળતા હોય છે અને આજ મે પણ ભીંડા ની કઢી કરી જ લીધી. Rachana Chandarana Javani -
ભીંડા ની કઢી(Bhinda Ni Kadhi Recipe In Gujarati)
ગુજરાતીઓને પસંદ ભીંડા ની કઢી આમ તો ઘણી બધી કઢી બને છે કાઠિયાવાડમાં જાય અને કઢી નખાય એવું તો બને જ નહીં તો ચાલો આપણે પણ ભીંડા ની કઢી બનાવ્યા Khushbu Sonpal -
-
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1#ખીચડી કઢીગરમા ગરમ ખીચડી ને કાઢી my favourite 😊😊 બહુ ભાવે દર બારશ પછી સાંજે આજ મેનુ માં હોય..... તો આજે શેર કરું છૂ Pina Mandaliya -
કોદરી ની ખીચડી(kodri khichdi recipe in Gujarati)
#ML કોદરી એ બાજરી નો એક પ્રકાર છે.જે કંઈક અંશે જવ જેવું જ છે.કોદરી અત્યંત પૌષ્ટિક છે.પચવા માં એકદમ સરળ છે અને ખૂબ જ ઝડપ થી બની જાય છે. Bina Mithani -
જલારામ ખીચડી કઢી(jalaram khichdi kadhi Recipe in gujarati)
#સુપરશેફ4 આજે મેં બારડોલી ની ફેમસ ખીચડી કઢી બનાવી છે જેખરેખર ખુબ સ્વાદિષ્ટ હોય છે. Krishna Hiral Bodar -
-
કોદરી ની વેજિટેબલ ખીચડી (Kodri Recipe in Gujarati)
#KS2આ વેજિટેબલ ખીચડી ટેસ્ટ માં બહુ જ સરસ છે. ઘણા ને કોદરી ભાવતી હોતી નથી પણ કોદરી માં વેજિટેબલ નાખી ને બનાવા થી કોદરી જેવું લાગતું નથી. ડાયાબિટીસ દર્દીઓ માટે કોદરી ખુબ જ સારી છે. Arpita Shah -
કોદરી ની ખીચડી (Kodri Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadજ્યારે રૂટિન ખીચડી ખાઈ અને કંટાળી ગયા હોવ ત્યારે કોદરી ની ખીચડી ચેન્જ લાવી શકે છે. તેમજ કોદરી આરોગ્ય માટે ઉત્તમ છે. Neeru Thakkar -
કોદરી ની ખીચડી (Kodri Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadકોદરી એક પ્રકારનું ધાન્ય છે. તેનો ઉપયોગ ઘણા પૌષ્ટિક તત્વો ની પૂર્તિ કરે છે. કોદરી એ ડાયાબિટીસ નો રામબાણ ઈલાજ છે. કોદરી માં ઉચ્ચ પોલીથેનીલ, ફાઇબર રહેલા છે. તે પચવામાં ભારે નથી .શરીરને બળ આપે છે.વજન ઘટાડવા માટેકોદરીની ખીચડી બેસ્ટ ઓપ્શન છે. Neeru Thakkar -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1મિત્રો અહી મે સાદી ખીચડી બનાવી છે તેમા તમે મસાલા અને સ્પાઇસ એડ કરી મસાલેદાર ખીચડી બનાવી શકોછો. Krupa -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1ફુદીના વાળી કઢી અને ઘઉં ના ફાડા - મગ ની દાળ ની ખીચડી બનાવ્યા છે...આ ડીશ રાતે લાઈટ જમવાનું પસંદ કરીએ તો પણ બનાવી શકાય.... Jo Lly -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1Thursday Treat 1ખીચડી એક એવું ધાન્ય છે. જે ગુજરાતીઓના ઘરમાં રાત્રે વાળું માં બનતી હોય છે. ગુજરાતી થાળી ખીચડી વગર અધૂરી છે..ખીચડી બનાવવાની રીત દરેક ની અલગ - અલગ હોય છે. મેં અહીં ફોતરાંવાળી મગની દાળ - ચોખા ની બનાવી છે. સાથે ગુજરાતી કઢી હોય તો ઓર મજા પડી જાય.. Jigna Shukla -
કોદરી ની ખીચડી (Kodri Khichdi Recipe in Gujarati)
કોદરી પચવામાં હલકું, પોષક તત્વોથી ભરપૂર છે. પહેલાંના જમાનામાં તો કોઈ પણ માંદગીમાં રૂટીન ખાવાનું બંધ કરીને કોદરી ખવડાવવામાં આવતી. ખાસ કરીને તાવ, કમળો, ટાઇફૉઇડ વગેરે થયું હોય ત્યારે પાચનશક્તિ સાવ જ નંખાઈ જતી. એવા સમયે કોદરી શરીરને બળ પણ આપતી અને રોગ સામે લડવાની તાકાત પણ. પ્રમેહના દરદીઓ માટે પણ કોદરીની ખીચડી બેસ્ટ ગણાય. એ પચવામાં હલકી છે. એ ધીમે-ધીમે પચીને લાંબા સમય સુધી શરીરને એનર્જી આપે છે એટલે લાંબો સમય સુધી પેટ ભરાયેલું લાગતું હોવાથી ગરીબોનું પ્રિય ધાન્ય છે.’ Disha Prashant Chavda -
મગની દાળ ની ખીચડી અને કઢી
#ફેવરેટખીચડી અને કઢી તો સૌથી ફેવરેટ છે.ઘણીવાર તહેવાર માં બહાર નું વધારે વખત ખવાય જાય છે અને ઘરે મહેમાન આવે ત્યારે પણ આપણે બહાર જમતા જ હોય છે.વધુ બહાર નું ખાઈએ ત્યારે એમ થાય કે હવે તો સાદી ખીચડી અને કઢી મળે તો સ્વર્ગ મળી. જાય એવો આનંદ થાય છે. Bhumika Parmar -
વેજી. કોદરી ની ખીચડી-ખાટી મીઠી કઢી (Veg. kodari khichadi and sweet & sour kadhi recipe in Gujarati)
#TT1#ખીચડી_કઢી#વેજીટેબલ#jain#CookpadIndia#COOKPADGUJRATI જુદા જુદા ધાન્ય અને દાળો નો ઉપયોગ કરીને જુદા જુદા પ્રકારે ખીચડી બધાના ઘરે બનતી હોય છે. ડાયાબિટીસના પેશન્ટને માટે કોદરી એ આશીર્વાદ સમાન છે. જેઓ ચોખા નો ઉપયોગ અને ખોરાકમાં કરી શકતા નથી તેઓ કોદરી ના ઉપયોગથી વિવિધ વાનગીઓ બનાવી ચોખા બદલે તેનો ઉપયોગ કરી શકે છે. અહીં કોદરી સાથે પાંચ પ્રકારની દાળ નો ઉપયોગ કરીને અને બહુ બધા શાકભાજી ઉમેરીને ખીચડી તૈયાર કરે છે. જેને આપણે બેલેન્સ ડાયેટ પણ કહી શકીએ છીએ. એની સાથે ખાટી મીઠી કઢી તૈયાર કરેલ છે. Shweta Shah -
-
કોદરી (Kodri Recipe In Gujarati)
કોદરી બહુ જ ગુણકારી છે. ઉપરાંત ડાયાબિટીસ ના દર્દીઓ માટે ખાસ ઉપયોગી..જેને રાઈસ ખાવાની ઈચ્છા હોય તો કોદરી ખાઈ શકે.#RC2 Sangita Vyas -
ભીંડા કઢી
#કાંદાલસણદોસ્તો કઢી એ ગુજરાતીઓ ની શાન છે.. ગુજરાતી લોકો ના ઘર માં પરંપરાગત કઢી બનતી જ હોય છે...મૈં ઘણા વર્ષો પેહલા મુંબઈ માં એક ગુજરાતી રેસ્ટોરન્ટ માં ભીંડા કઢી ટ્રાય કરી હતી..અને પહેલી વાર જ ટ્રાય કરી હતી.મને ભીંડા કઢી ખૂબ જ ભાવી હતી..ત્યારથી આ રેસિપી મારી મનપસંદ છે..તો દોસ્તો ચાલો આપણે રેસ્ટોરન્ટ જેવી જ ભીંડા કઢી ઘરે બનાવશું.... Pratiksha's kitchen. -
ખટ્ટમીઠી કઢી અને ખીચડી(khattmithi kadhi khichdi Recipe in gujara
#goldenapron3#માઇઇબુક#પોસ્ટ13.નાના મોટા સૌ ને ભાવે તેવી અને ડિનર મા ઓલ ટાઈમે ફેવરિટ તેવી ખટ્ટમીઠી કઢી અને ખીચડી. Krishna Hiral Bodar -
દહીં કોદરી (Dahi Kodri recipe in Gujarati)
#ML સમર મિલેટ્સ સામાન્ય રીતે ડાયાબિટીસના દર્દી ને ડોક્ટર ચોખા નાં બદલે કોદરી ખાવાની સલાહ આપતા હોય છે. આ ધાન્ય પચવામાં હલકુ અને પોષકતત્ત્વો થી ભરપુર હોય છે. કોદરી ની અનેક વાનગીઓ બનાવી શકાય છે. આજે મે કર્ડ કોદરી બનાવી છે. Dipika Bhalla -
કોદરી મસાલા ખીચડી (Kodari Masala Khichadi Recipe In Gujarati)
#GA4#Week7#cookpadindia#cookpadgujratiઆ પણે બધા મોટા ભાગે ખીચડી બનાવવા માટે ચોખા નો જ ઉપયોગ કરીએ છીએ.પરંતુ કોદરી વિશે બહુ ઓછાં લોકો જાણતા હોય છે પોષક તત્વો થી ભરપુર અને પચાવવા માં હલકી હોય છે માટે વજન ઘટાડવા માં ખૂબ ઉપયોગી ,fasting glucose level ne ઘટાડે છે માટે ડાયટીંગ કરવા વાળા લોકો અને ડાયાિબીટીસના દર્દી ઓ માટે કોદરી આશીર્વાદ છે.કોદરી માં કાર્બોહાઈડ્રેટ નું પ્રમાણ બહુ જ ઓછું છે અને ફાય ટો નુટ્રિયાંત ,વિટામિન મિનરલ્સ વધુ હોય છે માટે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. Bansi Chotaliya Chavda -
ખીચડી કઢી(Khichdi Kadhi Recipe in Gujarati)
##Week4#gujaratiજ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ખીચડી કઢી તો હોય ને હોય જ.......ગુજરાતી ગમે ત્યાં જાય , ગમે ક્યાં ફરે છે પરંતુ ખીચડી કઢી કયારેય ભૂલતા નથી Prerita Shah -
ભરેલા ભીંડાની કઢી (Stuffed Bhinda Kadhi Recipe In Gujarati)
#EB#Week1 આપણા ગુજરાતી ઘર માં રોજ અલગ અલગ શાક બનતા હોય છે...અને આ અલગ અલગ શાક ને પણ અલગ અલગ રીતે બનાવવા માં આવે છે...તો ભીંડા પણ એમાંથી એક એવું શાક છે . જે દરેક ના ઘરમાં અલગ અલગ સ્વાદ અને રીત મુજબ બનાવવામાં આવે છે ..જેમ કે પંજાબી રીતે , સૂકા બનાવીને , ક્રિસ્પી રીતે અને મસાલા ભરીને બનાવે છે. અહી મે ભીંડા ને મસાલા ભરી ને તેની કઢી બનાવીને એકદમ સ્વાદિષ્ટ વાનગી બનાવી છે. આ કઢી ને ખીચડી સાથે ખાવાની મજા આવે છે. Daxa Parmar -
કઢી અને ખીચડી
#ટ્રેડિશનલ#goldenapron3#Week8[🥜PEANUT]મિત્રો,જ્યારે ગુજરાત ની ટ્રેડિશનલ વાનગીઓ ની વાત થઇ રહી છે તો ખીચડી અને કઢી ને કેમ ભૂલી શકાય. હવે ઉનાળા ની શરૂઆત થઈ ગઈ છે તો ગરમીમાં રસોડામાં રસોઇ કરવા ની મજાક થોડી ના આવે તો રસોઈ તો આપણે એવી કરી કે જલ્દી જલ્દી બની જાય એ છે આપણી ખીચડી અને કઢી. Kotecha Megha A.
More Recipes
ટિપ્પણીઓ