ઢોસા પીઝા (Dosa Pizza Recipe In Gujarati)

#LO
રાત્રે જમવા માટે ઢોસા બનાવ્યા હતા.. તો તેમાંથી ખીરું બચતા બપોરે મારા બાબા માટે મેં ઢોસા પીઝા બનાવ્યા છે. તો ટેસ્ટી ,અને ચિઝી એવા મસ્ત ઢોસા બન્યા.. તો હેલ્ધી એવા ઢોસા પીઝા ચોક્કસ ટ્રાઈ કરજો.
ઢોસા પીઝા (Dosa Pizza Recipe In Gujarati)
#LO
રાત્રે જમવા માટે ઢોસા બનાવ્યા હતા.. તો તેમાંથી ખીરું બચતા બપોરે મારા બાબા માટે મેં ઢોસા પીઝા બનાવ્યા છે. તો ટેસ્ટી ,અને ચિઝી એવા મસ્ત ઢોસા બન્યા.. તો હેલ્ધી એવા ઢોસા પીઝા ચોક્કસ ટ્રાઈ કરજો.
રાંધવાની સૂચનાઓ
- 1
બધું વેજ. કટ કરો. ખીરું માં મીઠું નાખ્યું હોવાથી ઉપર થી નથી નાખવાનું. બધું રેડી રાખો.
- 2
ખીરું બરાબર હલાવો. પેન ગેસ મૂકી થોડી ગરમ થાય એટલે ઢોસો પાથરો. પછી થોડો ચડી જાય એટલેપિઝા સોસ લગાવો.
- 3
કટ કરેલ કાંદા,મરચાં, ઓલિવ,ઝેલોપીનો બધું જ સોસ પર લગાવો.પછી ઓરેગાનો,અને ચીલી ફ્લેક્સ,મિક્સ હબ્સ નાખો.
- 4
ચીઝ તમારા ટેસ્ટ અનુસાર વધુ ઓચ્છુ નાખો. તેના પર પણ ચીલી ફ્લેક્સ,ઓરેગાનો છાંટો. અને ધીમે તાપે ઢાંકણ ઢાંકો. અને 1 મિનિટ રાખો. પછી ગેસ બંધ કરો.
- 5
તો ચિઝી,અને વેજી,હેલ્ધી પીઝા રેડી છે.. તો રેડી ટુ સર્વ... ઢોસા પીઝા..મસ્ત...ટેસ્ટી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જીની ઢોસા (jini dosa recipe in Gujarati)
#GA4#Week3#pzal word -ડોસા,ઢોસા, કેરેટ આજે મારા ઘરે મારી ભત્રીજી રહેવા આવી હતી .. તો તેની ફરમાઇશ થી મેં જીની ઢોસા બનાવ્યા હતા. તો ખુબજ હેલ્દી,ટેસ્ટી, સાથે ગ્રીન વેજી . થી ભરપૂર એવા જીની ઢોસા બનાવ્યા છે. ઘર માં બધા ને ખૂબ જ ભાવે છે. તો આજે જોઈએ જીની ઢોસા ની રેસીપી..મિત્રો.. Krishna Kholiya -
ચીઝ મેગી મશરૂમ પીઝા(Cheese Maggi Mushroom Pizza 🍕Recipe in Gujarati
#MaggiMagicInMinutes#collab#Meri_Maggi_Savory_Challenge#post3#ચીઝ_મેગી_મશરૂમ_પીત્ઝા( Cheese Maggi Mashrum Pizza 🍕Recipe in Gujarati ) મેરી મેગી સેવરી ચેલેન્જ માટે મેં મેગી નુડલ્સ માંથી ઘણી બધી સબ્જી થી વેજ ચીઝ મેગી મશરૂમ પીઝા બનાવ્યા છે. જે એકદમ ચીઝી ને યમ્મી બન્યા હતા. મેગી નો ટેસ્ટ પીઝા માં એકદમ યમ્મી લાગતો હતો. મારા બાળકો ને તો આ મેગી ના પીઝા ખૂબ જ ભાવ્યા. Daxa Parmar -
પીઝા ઢોસા (Pizza Dosa Recipe in Gujarati)
#GA4#week22#પીઝા ઢોસા🍕ઢોસા અને પીઝા એ બંને બધા ને ભાવતી વાનગી છે. અને એમાં બચ્ચાઓ ને તો અતિ પ્રિય હોય છે.એટલે હું બંનેનું મિશ્રણ એવી પીઝા ઢોસા ની રેસિપિ લાવી છું.જે ટેસ્ટ માં યમ્મી લાગે છે. Sheth Shraddha S💞R -
પીઝા ઢોસા (Pizza Dosa Recipe in Gujarati)
#GA4 #Week22#Pizza#CookpadGujarati#cookpadindiaપીઝા ઢોસા Henal Kothadiya _ #HENALs_Kitchen -
પીઝા ઢોસા (Pizza Dosa Recipe In Gujarati)
#GA4 #Week3*POST 1* મારી દીકરીના ફેવરીટ અને બનાવવામાં સરળ એવા આ ઢોસા હું ઘરમાં મળતી વસ્તુઓથી બનાવું છું.આસાનીથી બની જાય છે અને સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી હોય છે. Payal Prit Naik -
-
વેજિટેબલ પીઝા (Vegetable Pizza Recipe In Gujarati)
કાલેજ zoom Live વેજિટેબલ પીઝા તન્વી બેન સાથે બનાવ્યા હતા બહુ મસ્ત બન્યા હતા 😋 Falguni Shah -
પીઝા (Pizza Recipe in Gujarati)
મારા મમ્મીજી બહાર નું કઈ જ જમતા નથી અને અમને pizza બહુ j ભાવે છે તો આજ ની special dish અમને માટે. Lipi Bhavsar -
જીની ઢોસા(Jini Dosa Recipe in Gujarati)
#GA4#Week3Lockdown પહેલા અમે યોગના ગ્રુપમાંથી ઢોસા ખાવા ગયેલા ત્યારે પહેલીવાર આ ઢોસા ખાધા હતા.પણ ત્યારે ઢોસા નું ઓપરેશન કરેલું નહીં એટલે ખ્યાલ ન આવ્યો કે કેમ બનાવાય પણ ટેસ્ટ બહુ સારો હતો, એ ઘણા વખત બાદ શ્વેતા દી પાસેથી શીખી અને બનાવ્યા બહુ મસ્ત બન્યા છે. મારા દીકરાને બહુ જ ભા... થેન્ક્યુ શ્વેતા દી..... Sonal Karia -
ચીઝ બર્સ્ટ પરાઠા પીઝા (Cheese Burst Paratha pizza Recipe in Gujarati)
#AsahiKaseiIndiaનો-oil Recipe#cookpadIndia#cookpadgujaratiમારી દીકરીને પીઝા ખૂબ જ ભાવે છે... એટલે દર વખતે મેંદાના bese ના પીઝા ન ખવડાવાય એટલે કઈક twist કરીને મેં ચીઝ બર્સ્ટ પરાઠા પીઝા બનાવ્યા..બાળકો માટે તો ખૂબ જ healthy ... અને ટેસ્ટી પણ... તમે પણ try કરજો... You will fall in love with this.... Khyati's Kitchen -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#WEEK13#MRCપીઝા નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય. બાળકોને તો મજા પડી જાય. બજારમાં મળતા પીઝા મેંદા ના લોટ ના બનાવેલા હોય છે પરંતુ મેં આજે ભાખરી પીઝા બનાવ્યા છે જે ઘઉંના કકરા લોટ માંથી બનાવ્યા હોવાથી ખૂબ જ હેલ્ધી છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બન્યા છે આ પીઝા ખાઈએ તો બજારના પીઝા ભૂલી જાઈએ. Ankita Tank Parmar -
પીઝા પરાઠા (Pizza Paratha Recipe in Gujrati)
#રોટીસજ્યારે પીઝા ખાવાની ઈચ્છા થાય પણ પીઝા બેઝ તૈયાર ન મળે અથવા પીઝા બેઝ ઘરે પણ ન બનાવ્યો હોય તો આ રીતે સહેલાઈથી પીઝા પરાઠા બનાવી શકાય છે. અહીં મેં બે રીતે પરાઠા બનાવ્યા છે. મેં પીઝા સોસનો ઉપયોગ કર્યો નથી પણ તમે કરી શકો છો. Urmi Desai -
રેડ ગ્રેવી પાસ્તા (red greavy pasta in gujarti)
#સ્નેક્સ આજે આ પાસ્તા મારા દિકરા એ બનાવ્યા છે. બહુ જ ટેસ્ટી, ચિઝી બન્યા છે. Krishna Kholiya -
ચીઝ પીઝા પાપડી ચાટ (Cheese Pizza Papdi Chaat Recipe In Gujarati)
#FFC8#cookpadgujarati#Cookpadindia (ઇઝી રેસિપીઝ) Sneha Patel -
સાઉથઇન્ડિયન ઉત્તપમ
ગઈ કાલ નું ઢોસા ખીરું વધ્યું હતું તેમાંથી આજે લંચ માં ઉત્તપમ બનાવ્યા છે. બહુ સરસ બન્યા છે. જરૂર બનાવજો.#માઇલંચ Yogini Gohel -
વેજ. ચીઝ બસ્ટૅ પીઝા (Veg. Cheese Burst Pizza Recipe In Gujarati)
#Famઅમારા ઘરમાં બધા ને ડોમિનોઝ નાં પીઝા ફેવરિટ છે ખાસ કરીને મારા સન ને ઓલ ટાઇમ ફેવરિટ છે એટલે જ જ્યારે બધા ને પીઝા ખાવા નું મન થાય ત્યારે હું ઘરે પીઝા બનાવી દઉં છું અને મારા પીઝા પણ એટલાં જ ટેસ્ટી બને છેવેજ.ચીઝ બસ્ટૅ પીઝા Domino's style veg cheese burst 🍕 Tasty Food With Bhavisha -
જીની ઢોસા(Jini Dosa recipe in Gujarati)
આ એક એવા પ્રકાર ના ઢોસા છે જેમાં તમે મસાલા ઢોસા, પાવભાજી, પિત્ઝા ની મજા માણી સકો છો. બાળકો ના પ્રિય હોઈ છે. તેને બટરમાં જ બનાવવા માં આવે છે. Nilam patel -
પીઝા ઢોસા
#સાઉથ#ઇબુક#day20ઢોસા નું બીજુ એક નવુ રૂપ પીઝા ઢોસા ખૂબ જ ટેસ્ટી અને ઝડપ થી તૈયાર થઈ જાય અને નાના મોટા સૌને ભાવશે તો જરૂર બનાવજો Sachi Sanket Naik -
વેરી વેજી ક્રીમ ચીઝ પીઝા (Very Veggie Cream Cheese Pizza Recipe In Gujarati)😊
પીઝા નાના થી લઈને મોટા બધા ના favourite હોય છે અને બધા ને બહુ જ ભાવે છે. પણ ઘણી વાર મેંદા ના લીધે ઘણા prefer નથી કરતા અને બાળકો ને પણ નથી આપતા કે ઓછા આપે છે. તો આજે મેં અહીં હેલ્થી પીઝા બનાવ્યા છે જે ઘઉં ના લોટ માંથી બનાવ્યા છે. ઘણા બધા વેજીટેબલ, ઓલિવ ઓઇલ અને ઘઉં ના લોટ માંથી બનાવ્યા હોવાથી થોડા હેલ્થી છે. ચીઝ નો ઉપયોગ ઓછો કરી વધારે હેલ્થી પણ તમે બનાવી શકો છો. તો ચોક્કસ થી તમે આ પીઝા ટ્રાય કરજો.#GA4 #Week22 #pizaa #પીઝા Nidhi Desai -
વેજ ચીઝ પીઝા (Veg. Cheese Pizza Recipe In Gujarati)
#GA4 #Week17#Cheeseવેજ ચીઝ પિઝા🧀🧀🧀🍕🍕🍕 મેં આજે બધાને ભાવે એવા વેજ ચીઝ પિઝા બનાવ્યા છે જે બહુ જ મસ્ત બન્યા છે તો તમે પણ ટ્રાય જરૂર કરજોJagruti Vishal
-
ફાર્મ હાઉસ પનીર પીઝા (Farm house Paneer Pizza Recipe in Gujrat)
#GA4#Week4#Baked#Bellpepperફાર્મ વેજીટેબલ અને મસાલા પનીર વિથ ચીઝ પીઝા. અહીં મેં એક જ પીઝા બે ફ્લેવર્સમા બનાવ્યા છે. અને ખરેખર ખૂબ જ સરસ બન્યા છે. પીઝા એ હોમમેડ બેઝ અને સોસ વડે બનાવ્યા છે. 2 ઈન 1 પીઝા. Urmi Desai -
ચિઝી પીઝા (Cheesy Pizza Recipe In Gujarati)
#GA4#WEEK17#CHEESEઆ પીઝા મેં ઘઉંના લોટમાંથી બનાવ્યા છે ખૂબ ટેસ્ટી તે હેલ્ધી બન્યા છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Kala Ramoliya -
ચીઝ ગાર્લિક ઢોસા(cheese Garlic Dosa Recipe in Gujarati)
#GA4#WEEK10#CHEESEઆજે મેં ચીઝ ગાર્લિક ઢોસા બનાવ્યા. બવ જ મસ્ત બન્યાતા તમે પણ જરૂર ટ્રાય કરજો. charmi jobanputra -
સ્ટ્રોબેરી ચીઝ પીઝા (Strawberry Cheese Pizza Recipe In Gujarati)
#GA4 #Week17મુખ્યત્વે પીઝા બેઝ અને ચીઝ સાથે વ્યક્તિ પોતાના રસ પ્રમાણેટોપીંગ માં વિવિધ વિકલ્પોનો ઉપયોગ કરીને અનેક પીઝા ની વેરાઈટીબનાવી શકે છે.આજે આપણે સ્ટ્રોબેરી નો ટોપીંગ તરીકે ઉપયોગ કરી🍓સ્ટ્રોબેરી ચીઝ પીઝા 🍕બનાવીશું .સ્ટ્રોબેરી એક એવું સુંદર ફ્રુટ છે જે તેની સુંદરતા થકી દરેક ને એટ્રેક્ટ કરે છે.કુદરતે તેને એટલું સુંદર બનાવ્યું છે કે તેનો બ્રાઈટ રેડ કલર, સાથે-સાથે તેનું દાણાદાર જ્યુસી ટેક્ષચર, તેની અરોમા, અને ટેન્ગી ફલેવરફુલ સ્વીટનેસ ના લીધેતે દરેકને પોતાની તરફ આકર્ષે છે.સ્ટ્રોબેરી ચીઝ પીઝા બન્યા પછી તેને ખાવાની મજાજ નિરાલી છે.તો ચાલો રીત જોઈશું... NIRAV CHOTALIA -
ઉલટા પીઝા (Ulta Pizza Recipe In Gujarati)
પીઝા તો બધા ને જ ભાવતા હસે અને બધા એ જ ખાધા હસે પણ આજે આજે પીઝા ને આપડે કઈ જુદી રીતે બનવા છે . Aneri H.Desai -
-
4 ઈન 1 પીઝા (4 in 1 pizza Recipe in Gujarati)
પીઝા નાના-મોટા સૌને ભાવતી મનપસંદ વાનગી છે પણ અલગ અલગ લોકોને અલગ અલગ પ્રકારના પીઝા પસંદ આવે છે. મેં અહીંયા ચાર પ્રકારના પીઝા ને એક મોટા પીઝા તરીકે બનાવ્યા છે એટલે મેં એને 4 ઈન 1 પીઝા નું નામ આપ્યું છે. આ ચાર ફ્લેવરના પીઝા એક જ પીઝામાં મળે છે જેની મજા જ કંઇક અલગ છે. spicequeen -
મીની બ્રેડ પીઝા (Mini Bread Pizza Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#Pizza Neeru Thakkar -
મિની પીઝા (Mini Pizza Recipe In Gujarati)
પીઝા એ નાના મોટા સૌ ની પ્રિયા વાનગી છે..આમ તો પીઝા એ ઇટાલિયન વાનગી છે. પણ હવે દરેક ની પ્રિયા છે.. Daxita Shah -
ઓનીઅન ઘી ઢોસા(Onion Ghee Dosa recipe in Gujarati)
હમણાં હું મારી દીકરી ને ત્યાં કર્ણાટક માં છું તો ઢોસા ઈડલી, પડું,પોંગલ જેવી અનેક વિવિધ પ્રકારની વાનગી ઓ ટેસ્ટ કરી Sonal Karia
More Recipes
ટિપ્પણીઓ (6)