દાળ રોટી દાળ પકવાન (Dal Roti Dal Pakwan Recipe In Gujarati)

#Cookpadindia
#Cookpadgujrati
#LO
દાળ પકવાન એ સૌરાષ્ટ્ર નો સવાર ના નાસ્તા નો એક ભાગ.મોટા ભાગે લારી ઓ પર પકવાન એટલે મેંદા ની કડક પૂરી ના ટુકડા ની ઉપર પ્લેન દાળ અને ચટણી નાખી ને ડીશ માં આપવા માં આવે છે.મે અહી અલગ રીતે થોડા healthy ટચ સાથે બનાવી છે. આપના દરેક ના ઘર માં રોટલી તો વધતી જ હોય મે અહી ચણા ની દાળ ના બદલે મોગર દાળ અને વધેલી રોટલી ને ફ્રાય કરી પકવાન ની જગ્યા એ ઉપયોગ કર્યો છે ટેસ્ટ માં લાજવાબ લાગે છે .મે સાથે અહી જે ચટણી બનાવી છે જેના કારણે આ દાળ રોટી સાથે બહુ જ સરસ લાગે.
દાળ રોટી દાળ પકવાન (Dal Roti Dal Pakwan Recipe In Gujarati)
#Cookpadindia
#Cookpadgujrati
#LO
દાળ પકવાન એ સૌરાષ્ટ્ર નો સવાર ના નાસ્તા નો એક ભાગ.મોટા ભાગે લારી ઓ પર પકવાન એટલે મેંદા ની કડક પૂરી ના ટુકડા ની ઉપર પ્લેન દાળ અને ચટણી નાખી ને ડીશ માં આપવા માં આવે છે.મે અહી અલગ રીતે થોડા healthy ટચ સાથે બનાવી છે. આપના દરેક ના ઘર માં રોટલી તો વધતી જ હોય મે અહી ચણા ની દાળ ના બદલે મોગર દાળ અને વધેલી રોટલી ને ફ્રાય કરી પકવાન ની જગ્યા એ ઉપયોગ કર્યો છે ટેસ્ટ માં લાજવાબ લાગે છે .મે સાથે અહી જે ચટણી બનાવી છે જેના કારણે આ દાળ રોટી સાથે બહુ જ સરસ લાગે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેલા દાળ ને ધોઈ ને એક કલાક પલાળી રાખો.હવે દાળ ને બાફવા મૂકો બે ગણુ પાણી મૂકી ને અને દાળ જ્યારે ચઢી જવા આવે ત્યારે. એક ચમચી ચણા ના લોટ,સાથે છાશ માં મિક્સ કરો અને તેમાં મીઠું અને હળદર ઉમેરી 2 થી 3 મિનિટ દાળ ઉકાળો.ઉપર થી ધાણા જીરૂ અને લાલ મરચા પાઉડર ને ભભરાવો.તૈયાર છે આપણી દાળ.
- 2
ઠંડી વધેલી રોટલી ને ગરમ તેલ માં ગોલ્ડન તળી લો.
- 3
ચટણી બનાવવા માટે મિક્સર ના ઝાર માં લસણ,ડુંગળી,મરચા કોથમીર અને લીંબુ નો રસ ઉમેરી અધકચરું ક્રશ કરી લો.હવે તેમાં લાલ મરચાનો પાઉડર,ધાણાજીરું,અને મીઠું ઉમેરી મિક્સ કરી લો તૈયાર છે આપણી ચટણી.હવે એક પ્લેટ માં બે તળેલી રોટલી ના ટુકડા કરી લો તેની ઉપર બે ચમચા દાળ પાથરી દો તેની ઉપર એક ચમચી ચટણી અને ડુંગળી ભભરાવી દો.
- 4
તૈયાર છે આપણી દાળ રોટી અથવા તો દાળ પકવાન.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
આ સિંધિ રેસિપિ છે.આ રેસિપી માં મે ચણા ની દાળ ની જગ્યા એ મોગર દાળ નો ઉપયોગ કર્યો છે. પણ બહુ ટેસ્ટી બને છે..#દાળપકવાન#cookpadindia#cookpadgujrati Rashmi Pomal -
દાળ પકવાન(Dal pakwan Recipe in Gujarati)
#cookpadindia#cookpad_gujદાળ પકવાન એક સૌથી પ્રખ્યાત સિંધી નાસ્તો રેસીપી છે. દાળ પકવાન મૂળરૂપે ચણાની દાળ પકોવાન ( તળેલી ભારતીય રોટલી) સાથે પીરસવામાં આવે છે. ... સામાન્ય રીતે જ્યારે દાળ પકવાન પીરસે છે, ત્યારે તેને હંમેશા સ્વીટ ચટણી, લીલી ચટણી અને ડુંગળી સાથે પીરસવામાં આવે છે. સામાન્ય રીતે પકવાન મૈદા માંથી બનાવવામાં આવે છે પણ અહી મેંદો અને ઘઉં ના લોટ નો ઉપયોગ કરી બનાવ્યા છે..મે ૧ લી વાર ટ્રાય કર્યા છે પણ ખરેખર ખુબ જ સરસ બન્યા હતા...તો જોયે આપને રેસિપી... Twinkal Kalpesh Kabrawala -
દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
#RJSદાળ પકવાન સ્ટ્રીટ ફૂડ છે દાલ પકવાન ની રેસીપી એક સિંધી વાનગી છે જે બનાવવી ખૂબ સરળ છે ને ખાવા માં ખુબ ટેસ્ટી લાગે છે. મેં પણ પહેલી વાર જ રેસીપી બનાવી પરંતુ ખૂબ જ ટેસ્ટી રેસીપી છે તો ચાલો સિંધી દાળ પકવાન બનાવવાની રીત શીખીએ. Dr. Pushpa Dixit -
દાલ પકવાન (Dal pakwan recipe in gujarati)
#AM1#Dalદાલ પકવાન એ સિંધી વાનગી છે. જે સામાન્ય રીતે સવાર ના નાસ્તા માં લઈ શકાય છે. ચણા ની દાળ અને પૂરી એટલે કે પકવાન ના સમન્વય થી દાળ પકવાન બને છે.ચણાની દાળ બનાવીને તેમાં ખાટી અને મીઠી ચટણી ને ઉપરથી એડ કરવી દાડમ અને ડુંગળી પણ એડ કરી શકાય છે દાલ પકવાન ને ચાટ બનાવીને પણ ખાઈ શકાય છે. Parul Patel -
દાળ પકવાન (Dal Pakwan recipe in gujarati)
#goldenapron3#week7 માંથી ફૂદીનો ઘટક લય મેં આમા ચટણી બનાવી છે.#મોમ ના હાથ ના દાળ પકવાન એટલે મોજ પડી જાય.Khyati Kotwani
-
દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
#SFદાળ પકવાન સીંધી લોકો ની પ્રખ્યાત વાનગી છે.જે ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. Bhavini Kotak -
-
જૈન દાલ પકવાન (Jain Dal Pakwan Recipe In Gujarati)
#PRઆ દાલ પકવાન પર્યુષણ પર્વ અને તિથિ ( આઠમ અને ચૌદશ) પ્રમાણે ની રેસીપી છે. Hemaxi Patel -
દાલ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
આ એક સિંધી વાનગી છે.એ નાસ્તા કે સાંજ ના ડિનર માં બનાવાય છે.જેમાં ચણા ની દાળ અને પૂરી એટલે કે પકવાન સાથે સર્વ કરવામાં આવે છે.આ વાનગી નો ચાટ બનાવી ને પણ ખાય શકાય છે. Varsha Dave -
દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
#GA 4#Week 7#brake fastદાળ પકવાન એ ખુબજ સ્વાદિ વાનગી છે.દાળ પકવાન બનાવવા ખુબજ સરળ છે. Aarti Dattani -
દાલ પકવાન (Dal Pakvan Recipe In Gujarati)
#trending#cookpadindiaદાલ પકવાન એ બહુ જાણીતું સિંધી વ્યંજન છે જે સામાન્ય રીતે સવાર ના નાસ્તા માં ખવાય છે. જો કે તેને એ સિવાય પણ ખાય શકાય છે. ચણા ની દાળ અને પૂરી એટલે કે પકવાન ના સમન્વય થી દાલ પકવાન બને છે. ચણા ની દાળ ને બનાવી તેમાં ખજુર આંબલી તથા લીલી ચટણી ને ઉપર થી નખાય છે.ચટણીઓ અને પકવાન ને પેહલા થી બનાવી લઈએ તો સમય નો બચાવ થઈ શકે છે. Deepa Rupani -
દાલ પકવાન (Dal Pakwan recipe in Gujarati)
સિંધી સમાજ ની એક ખૂબ લોકપ્રિય વાનગી એટલે દાલ પકવાન...જે સવારે નાસ્તા માં અથવા લંચ માં ખવાય છે...આ રેસિપી મેં @Homechef_Payal ની રેસિપી ફોલો કરી ને બનાવી છે. Thank you Payal for this amazing recipe...#weekendchef#lunch#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
રોટી મંચુરિયન (Roti Manchurian Recipe In Gujarati)
#GA4#Week3લગભગ બધા ના ઘર માં રોટલી વધતી જ હોય છે અને આજ ની લગભગ દરેક ગૃહિણી વધેલી વસ્તુ ઓ નો કંઇક ને કંઇક નવું ક્રિએટિવ કરી ઉપયોગ કરી અનાજ નો બગાડ કરતા અટકાવે છે એ આજ ની ગૃહિણી ની આવડત છે મે પણ આજ આવુજ કંઇક કરવાની ટ્રાય કરી છે આ રેસિપી બહુ સરળ અને સાથે હેલથી છે Hema Joshipura -
-
દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
શિયાળા ની ઋતુમાં સાંજે લગભગ બધાને ચટપટું ખાવાનું ભાવતું હોય છે તો અહીં એવીજ એક વાનગી આમતો સિંધી લોકોની પ્રખ્યાત એવી દાળ પકવાન ડીશ મેં બનાવી આપની સમક્ષ મૂકી છે. Nikita Mankad Rindani -
દાલ પકવાન (Dal Pakwan Recipe in Gujarati)
#AM1...દાલ પકવાન કે જે એક ખૂબ જ જાણીતી સિંધી વાનગી છે. મે આજે પ્રથમ વખત દાલ પકવાન બનાવ્યું અને ઘર માં સૌ ને ખૂબ જ પસંદ આવ્યું અને બનાવમાં પણ ખૂબ જ સરળ અને ટેસ્ટમાં બેસ્ટ ગણાય છે. આમ તો સિંધી લોકો દાલ પકવાન સવાર ના નાસ્તા તરીકે લે છે. જેમાં ઓછા મસાલા અને એક દમ કડક પકવાન સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Payal Patel -
રોટી ચાઇનીઝ રોલ (Roti Chinese Roll Recipe In Gujarati)
#LOરોટલી તો બધા ના ઘર માં વધતી જ હોય છે અને એ ઠંડી રોટલી નો ઉપયોગ કોઈ કરતું નથી . તો મેં એમાં થી એક ચાઈનીઝ રોલ જેવું કર્યું છે.કેમ કે બાળકો ને ચાઇનીઝ વધુ ભાવતું હોય છે.તો આવી રીતે કરવા થી વધેલી રોટલી નો પણ ઉપયોગ થશે, બધા વેજીટેબલ પણ ખાસે. અને હેલધી પણ થશે. (લેફટ ઓવર રોટી માંથી બનાવેલ) Hemali Devang -
મગ દાળ પરાઠા(Moong Dal paratha recipe in Gujarati)
#cookpadindia#cookpadgujrati#GA4#week1મગ અને મગની દાળ બંનેને પાવર પેક અોફ protein કહેવાય છેમગ ની દાળ ની કચોરી તો આપણે બનાવતા જ હોય એ આજે મે સુપર healthy એવા મગ દાળ પરોઠા બનાવ્યા છે.જેને આપણે સાંજે ડિનર માં બનાવી શકીએ .આ મૂંગ્ દાળ પરાઠા ને મીઠા દહીં સાથે પીરસવામાં આવે છે.દહીં માં પણ કેલ્શિયમ ખૂબ જ હોય તેથી આ વાનગી ખૂબ જ healthy છે. Bansi Chotaliya Chavda -
ખોબા રોટી વિથ પંચમેલ દાળ (Khoba Roti With Panchmel Dal Recipe in
#GA4#Week25#jodhpur_special આજે મે ગોલ્ડન એપ્રોન ફોર માટે બે કલુ નો ઉપયોગ કરી ને ખોબા રોટી ને પંચમેલ દાળ બનાવી છે. રાજસ્થાન નું નામ આવે એટલે જોધપુર ના ગામડા ની ખોબા રોટી અને પંચમેલ દાળ યાદ ન આવે એવું બને જ નહીં. એની સાથે પીરસવામાં આવતી આ પંચમેલ દાળ એટલી જ હેલ્થી હોય છે ...સાથે લસણ ની ચટણી અને લીલી ચટણી મળી જાય તો પૂછવું જ શું ? ખૂબ જ પ્રખ્યાત અને ખૂબ જ સરળ એવી રાજસ્થાની વાનગી છે આ ખોબા રોટી...આ ખોબા રોટી ને પંચરત્ન દાળ સાથે પીરસાય છે. ..જે મેં ડબલ તડકા થી દાળ બનાવી છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવવા માં પણ ઘણી સરળ એવી આ વાનગી આપને આંગળા ચાટવા પર મજબૂર કરી દેશે. ખોબા રોટી મૂળ તો રાજસ્થાન મા આવેલા જોધપુર ના ગામડામાં બનતી વાનગી છે. ખોબા એટલે ચપટી ભરીએ છે એ... મેં પણ એ ખોબા રોટી બનાવવાનો ટ્રાય કર્યો છે....ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી બનતી આ વાનગી બાળકો માટે તો ખૂબ જ ફાયદાકારક છે. મેં અહીં બતાવેલ રેસિપી કદાચ ટ્રેડિશનલ ન પણ હોય , પણ એક વાર અચૂક ટ્રાય કરશો. આ રોટી ને હાથ થી ભૂકો કરી ઉપર ગરમ દાળ ઉમરો.. સ્વાદાનુસાર ઘી રેડો. સરસ મિક્સ કરો અને બસ મોજ માણો ને સાથે આપ લસણ ની ચટણી , ડુંગળી નો સલાડ અને લીંબુ પીરસી શકો છો. Daxa Parmar -
સિન્ધી દાલ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
#ડીનર આ વાનગી સિન્ધીઓની ખૂબ વખણાયેલી અને પ્રખ્યાત વાનગી છે.આમ તો પાકવાન એ એક પ્રકારની પુરી જ છે પણ પકવાન પુરીથી મોટાં રોટલી ની જેમ બનાવી તળવામા આવે છે.આ વાનગી એમ તો સવારે નાસ્તામાં બનાવાય છે પણ હું ઘણી વખતે રાત્રે જમવામાં પણ બનાવું છું Komal Khatwani -
દાળ પકવાન
મિત્રો આ વાનગી ખાવા મા ખૂબજ સરસ લાગે એ સાથે હેલ્ઘી પણ. રાજકોટ મા ખૂબજ ફેમસ છે દાળ પકવાન. સવારે નાસ્તામાં લીધા પછી આખો દિવસ જમવા ની પણ જરૂર ના રહે.lina vasant
-
દાળ પકવાન (Dal Pakvan Recipe In Gujarati)
#CTદાળ પકવાન રાજકોટ સીટી નુ street food છે જે લોકો સવારના નાસ્તામાં ખવાય છે Jigna Patel -
ત્રેવટી દાળ
#RB7 દાળ માં ભરપુર માત્રા માં પ્રોટીન રહેલું હોય છે.એટલે તમામ દાળ ને ખુબજ સ્વાસ્થ્ય વર્ધક ગણવામાં આવે છે.અહી તુવેર,મગ મોગર અને મગ ફોતરા દાળ લઈ ને ત્રેવટી દાળ બનાવી છે .. Nidhi Vyas -
દાળ પકવાન (dal pakvan recipe in gujarati)
#સુપરશેફ2#ફ્લોર#ફરસાણસિંધી સંસ્કૃતિ નું ખૂબ પ્રખ્યાત મેનુ એટલે દાળ પકવાનએક એવી વાનગી જેની તૈયારી પહેલા થી કરી શકાઈ. કોઈ ગેસ્ટ આવના હોય તો ચટ્ટપટુ બનાવી ને ખવડાવી શકાય.પકવાન પચવામાં ભારે હોવાથી મોસ્ટ ઓફ આ વાનગી બપોર એ બનાવાવી વધુ સારી.આ વાનગી મેં મારી સિંધી ફ્રેન્ડ પાસેથી શીખી છે. જ્યારે પણ બનાવું ત્યારે તેને પહેલા યાદ કરું.તો રેસિપિ જોવો અને બનાવી ને ખાવ અને મજા લો. Avnee Sanchania -
રોટી ચટપટી (Roti Chatpati Recipe In Gujarati)
લગભગ બધા ના ઘરે રોટલી વધતી હોઈ છે...તેમાં થી આપડે લાડુ, છાશ વાળી રોટલી,ચેવડો વગેરે બનાવતા હોઈએ છીએ આજે મેં રોટલી માંથી ચટપટી બનાવી છે Aanal Avashiya Chhaya -
દાલ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
#RB11દાલ પકવાન ઍ સિંધી recipe છે અને સવારે નાસ્તા માં લેવાય છે..ખુબ testy રેસિપી છે. Daxita Shah -
તળેલી મસાલા રોટલી (Fried Masala Rotli Recipe In Gujarati)
#લેફ્ટ ઓવર રોટલી ની રેસીપી. ધણીવાર બપોરે બનાવેલી રોટલી વધતી હોય છે તો તેનો આ રીતે તળી ને ઉપયોગ કરવાથી નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન બની રહે છે અને સ્વાદિષ્ટ પણ એટલી જ લાગે છે. Varsha Dave -
મગ ની દાળ ના પકોડા (mag ni dal na pakoda recipe in gujarati)
#સૂપરશેફ4 #દાળ #વીક4અહી મેં મગની મોગર દાળ ના પકોડા બનાવ્યા છે. મગની દાળના પકોડા ચોમાસામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે.તેની સાથે તળેલા મરચાં અને ડુંગળી બહુ ટેસ્ટી લાગે છે. જો ગરમ ગરમ ચા હોય તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. મગની દાળ સ્વાસ્થય માટે ખૂબ જ હેલ્ધી છે. Parul Patel -
બોન્ડા સૂપ વિથ મૈસૂર ચટણી (Bonda Soup with Mysore chutney Recipe In Gujarati)
બોન્ડા સૂપ એ કર્ણાટક ની સ્પેશિયલ વાનગી છે. ત્યાં નાસ્તા માં લોકો આ લેવાનું પસંદ કરે છે. અહીંયા મે બોન્ડા અડદ દાળ માંથી બનાવ્યા છે. સાથે મોગર દાળ નો સૂપ અને મૈસૂર ચટણી એક પરફેક્ટ કોમ્બો બને છે. Disha Prashant Chavda -
દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
#AM1નાસ્તા માટેની આ બેસ્ટ ઓપ્શન રેસીપી! રોજ પૌઆ, ઉપમા, થેપલા કરતાં ક્યારેક આ ખાઈએ તો મજા આવે.. પકવાન મા આજે મેં બન્ને લોટ વાપર્યા છે પણ તમે મેંદો જરૂરથી skip કરવો હોય તો કરી શકો.. બસ તો ચાલો બનાવીએ.. સિંધી નાસ્તો.. અને હા જામનગર નું પણ famous હો... આ દાળ પકવાન.. રેસીપી લખી લઈશું! 🥰👍 Noopur Alok Vaishnav
More Recipes
ટિપ્પણીઓ (6)