મગ ની દાળ ના પકોડા (mag ni dal na pakoda recipe in gujarati)

Parul Patel @Parul_25
મગ ની દાળ ના પકોડા (mag ni dal na pakoda recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગની દાળ ને છ સાત કલાક પલાળી રાખો.
- 2
હવે મગની દાળ,લીલા મરચા,ફૂદીનો અને કોથમીર આ બધું મિક્સ કરીને મિક્સર જારમાં ક્રશ કરી લો પછી તેમાં મીઠું અને આદુની પેસ્ટ એડ કરીને બેટર રેડી કરી લો.
- 3
તળવા માટે કડાઈમાં તેલ મુકવું. તેમાં પકોડા સરખી રીતે તળી લો. તો રેડી છે મગની દાળના પકોડા. તેને તળેલા મરચાં અને ડુંગળી સાથે સર્વ કરો. મગની દાળના પકોડાને ચા સાથે પણ સર્વ કરી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-

મગ ની છૂટી દાળ (Moong Chhuti Dal Recipe In Gujarati)
મગની મોગર દાળ (છુટ્ટી કોરી) ushma prakash mevada
-

મગ ની મોગર દાળ ની કટલેટ (Moong Mogar Dal Cutlet Recipe In Gujarati)
#SD#Cookpad#Cookpadgujarati#Cookpadindiaસમર સ્પેશિયલ ડિનર રેસીપીઉનાળામાં વિવિધ પ્રકારના ચાટ પાણીપુરી દહીવડા સેન્ડવીચ કટલેટ વગેરે વાનગી ખાવી ખૂબ જ ગમે છે મેં મગની મોગર દાળ ની કટલેટ બનાવી છે થાઇરોડ ડાયાબિટીસ હાઈ બ્લડ પ્રેશર રોગમાં ઉપયોગી થાય છે વજનમાં પણ ઘટાડો કરે છે અને તંદુરસ્તી જાળવી રાખે છે Ramaben Joshi
-

પકોડા(Pakoda Recipe in Gujarati)
#GA4#week3#trend2સન્ડે સવારે નાસ્તામાં ગરમ ગરમ પકોડા આખા પરિવારને ખૂબ જ ભાવે છે તો મેં મરચાના મગની દાળના અને મિક્સ પકોડા બનાવ્યા છે Sushma Shah
-

મિક્સ દાળ વડા (mix dal vada recipe in Gujarati)
#trendદાળવડા અમદાવાદ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. તેમાં ફોતળાવાળી મગની દાળ નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ મેં અહીં મીક્સ દાળનો ઉપયોગ કરેલો છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી તો છે જ સાથે-સાથે પ્રોટીન થી ભરપૂર પણ છે. Hetal Vithlani
-

મૂંગદાળ પકોડા (moongdal pakoda recipe in Gujarati)
#સુપરશેફ૪રોજિંદા આહારમાં દાળનું ખૂબજ મહત્વ છે.પ્રોટિન થી ભરપુર એવી દાળ માંથી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે.આજે મેં અહીં છોતરા વાળી મગની દાળ અને મોગરદાળ મિક્સ કરી પકોડા બનાવ્યા છે.સાથે ડુંગળી અને કોપરાની ચટણી સાથે સર્વ કર્યા છે. Bhumika Parmar
-

મિક્સ દાળ પકોડા (mix dal pakoda recipe in Gujarati)
જુદી જુદી દાળ ને ભેગી કરી પલાળી મિક્સરમાં અધકચરી ક્રશ કરી તેમાં ડુંગળી મરચાં નાખી બનાવવાથી ગરમ ગરમ દાળવડા ખાવાની બહુ મજા આવે છે.#GA4#week3 Rajni Sanghavi
-

દાળવડા (Dal Vada Recipe In Gujarati)
#trendદાળવડાઆ વાનગી મગની મોગર દાળ માંથી બનાવી છે સ્વાદમાં ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે Pina Chokshi
-

પકોડા (Pakoda Recipe in Gujarati)
#GA4#WEEK4પકોડા ભારતીયોનું ખાસ ફરસાણ છે ,,,નાસ્તો હોય ,બપોરનું ભોજન લ રાતનું વાળુંસાથે પકોડા હોય તો મજા પડી જાય ,,એમાં પણ વાટી દાળના પકોડા નો તો સ્વાદ જઅનોખો હોય છે ,,ખુબ જ કડ્કડિયા અને સ્વાદિષ્ટ બને છે આ પકોડા .. Juliben Dave
-

દાળ તડકા
#સુપરશેફ4દાળ તડકા એક લોકપ્રિય ભારતીય/પંજાબી દાળ છે.બાફેલી મોગર દાળ અને તુવેરની દાળ, તેલ-ધી જીરું, હીંગ નું વઘાર કરી તેમાં અન્ય મસાલા નાખી ને બનાવેલ છે. ડુંગળી ના બ્રિસ્તા (તળેલા ડુંગળી ની ફાંકો) થી ગાર્નિશ કરીને સ્વાદિષ્ટ દાળ તડકા બનાવો. Jasmin Motta _ #BeingMotta
-

અડદની દાળના વડા (urad dal vada recipe in Gujarati)
#સુપરશેફ4 અડદની દાળના દહીંવડા બનાવતા હોય. પણ ગરમ ગરમ વડા ચટણી, ડુંગળી અને મરચા સાથે બહુ સ્વાદિષ્ટ લાગે. Sonal Suva
-

સેજવાન બ્રેડ પકોડા (Schezwan Bread Pakoda Recipe in Gujarati)
#GA4#Week3બ્રેડ પકોડા બધાની ફેવરિટ ડિશ છે. સાંજે જો થોડી થોડી ભૂખ લાગે તો બ્રેડ પકોડા ખાવાની ખૂબ જ મજા આવે છે. પકોડા નાના હોય કે મોટા બધાને ખાવાની મજા જ આવે છે. અહીં મે સેજવાન સોસ લગાવીને બ્રેડ પકોડા બનાવ્યા છે. આ પકોડા થોડા તીખા લાગે છે. પણ ટેસ્ટી લાગે છે Parul Patel
-

દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#trendદાળવડા અલગ અલગ દાળ નો ઉપયોગ કરી ને બનાવવા માં આવે છે .મગની દાળ ની સાથે અડદ ની દાળ ને પીસી ને પણ દાળ વડા બનાવવા માં આવે છે .મેં મગની ફોતરાવાળી દાળ ના દાળવડા બનાવ્યા છે . Rekha Ramchandani
-

લીલા ચણા ના પકોડા (Green Chana Pakoda Recipe In Gujarati)
#WDCઆપણે ડુંગળી, બટાકા, મેથી-પાલક, મિક્સ વેજ પકોડા તો બનાવતા જ હોઈએ છીએ પણ આજે મેં લીલા ચણા ને ક્રશ કરી આદુ મરચા ચણાનો લોટ થોડો ચોખાનો લોટ મિક્સ કરી ને ચણા ના પકોડા બનાવ્યા છે.જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે. Ankita Tank Parmar
-

મગ ની દાળ ના ક્રિસ્પી વડા (Moong Dal Crispy Vada Recipe In Gujarati)
શિયાળા માં આપણે જુદાજુદા નાસ્તા બનાવીએ પણ જો મગની દાળ માંથી વડા બનાવવા મા આવે તો એકદમ ક્રિસ્પી ,સ્વાદિષ્ટ થાય છે. Valu Pani
-

મગની દાળ ના દાળવડા (Moong Dal Dalvada Recipe In Gujarati)
#MRC(ફોતરાવાળી મગની દાળ ના ) Iime Amit Trivedi
-

મિક્સ દાલ વડા (Mix Dal Vada Recipe In Gujarati)
#DRદાલવડા બધા ને બહુ ભાવે.. ખાસ વરસાદ ની સીઝન માં તો અવારનવાર ડિમાન્ડ આવે. ઘણી વાર મગની દાળ નાં તો કોઈ વાર અડદની દાળ નાં વડા બનાવું. આજે મેં મગની બંને દાળ મિક્સ કરી ને વડા બનાવ્યા છે. જે ગરમાગરમ ચા સાથે સવારે અધવા સાંજે નાસ્તા માં ખૂબ જ સરસ લાગે છે. Dr. Pushpa Dixit
-

અમદાવાદના ફેમસ દાળવડા(amdavad Na famous Dalvada in Gujarati)
#સ્નેક્સફક્ત મગની છોતરાવાળી દાળ થી બનતા અમદાવાદના ફેમસ દાળવડા ખુબજ સ્વાદિષ્ટ હોય છે અને ગરમા ગરમ દાળવડા સાથે તળેલા મરચાં અને ડુંગળી ખુબજ સરસ લાગે છે Kalpana Parmar
-

-

પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6પાંચ દાળ મિક્સ કરીને મેં પંચમેલ દાળ બનાવી છે. આ પાંચ દાળમાં અડદ દાળ, મગની ફોતરાવાળી દાળ, મોગર દાળ, ચણા દાળ, અને તુવેર દાળ નો ઉપયોગ કરીને બનાવેલ પંચમેલ દાળ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ દાળ રોટલી, રોટલા, પરોઠા, ખોબારોટી સાથે ખાવામાં ખૂબ મજા આવે છે. Ankita Tank Parmar
-

દાળ અને ઓટ્સ ની ખીચડી (Dal Oats Khichdi Recipe In Gujarati)
#RC1દાળ અને ઓટ્સ ની ચાઈનીઝ ખીચડીઆ રેસિપી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઓટ્સ અને મગની દાળ માંથી બનાવેલી છે તો ખૂબ જ હેલ્ધી પણ છે..... Mishty's Kitchen
-

અડદ અને મગ ની દાળ ના વડા (Adad and Mag ni dal vada Recipe in Gujarati)
#સ્નેક્સવરસાદ ની સીઝન ચાલુ થઈ ગઈ છે એમાં જો ગરમાગરમ દાળવડા કે કોઈ ભજીયા ખાવા મળી જાય તો મજા જ પડી જાય.મેં આ દાળવડા અડદની દાળ અને મગ ની દાળ માંથી બનાવ્યા છે.ખૂબ જ ઓછા સમય માં અને એકદમ ફ્લફી બને છે સોડા વગર પણ. Sachi Sanket Naik
-

દાળ રોટી દાળ પકવાન (Dal Roti Dal Pakwan Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujrati#LOદાળ પકવાન એ સૌરાષ્ટ્ર નો સવાર ના નાસ્તા નો એક ભાગ.મોટા ભાગે લારી ઓ પર પકવાન એટલે મેંદા ની કડક પૂરી ના ટુકડા ની ઉપર પ્લેન દાળ અને ચટણી નાખી ને ડીશ માં આપવા માં આવે છે.મે અહી અલગ રીતે થોડા healthy ટચ સાથે બનાવી છે. આપના દરેક ના ઘર માં રોટલી તો વધતી જ હોય મે અહી ચણા ની દાળ ના બદલે મોગર દાળ અને વધેલી રોટલી ને ફ્રાય કરી પકવાન ની જગ્યા એ ઉપયોગ કર્યો છે ટેસ્ટ માં લાજવાબ લાગે છે .મે સાથે અહી જે ચટણી બનાવી છે જેના કારણે આ દાળ રોટી સાથે બહુ જ સરસ લાગે. Bansi Chotaliya Chavda
-

લીલા લસણ વાળી મગની દાળ (Lila Lasan Vali Moong Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiમગની મોગર દાળમાંથી ઘણી બધી વાનગી બને છે છૂટી દાળ બને લચકો દાળ બને કચોરી બને. Neeru Thakkar
-

પાલક-મગ ની દાળ પકોડા
#ફ્રાયએડ#starચોમાસુ આવે એટલે પકોડા, ભજીયા ખાવાની ઈચ્છા થાય જ. સાચી વાત ને? આપણે સૌ ભાત ભાત ના પકોડા બનાવતા જ હોઈએ છીએ. Deepa Rupani
-

ત્રેવટી દાળ (Trevati Dal Recipe in gujarati)
#WK5#cookpadindiaWinter Kitchen Challenge ત્રેવટી દાળ ત્રણ દાળ મિક્સ કરવાથી બને છે. તેમાં મગની દાળ તુવેરની દાળ અને ચણાની દાળ ને મિક્સ કરવામાં આવે છે. આ દાળ ખૂબ જ હેલ્ધી દાળ છે. ત્રેવટી દાળ રોટલી , નાન , પરાઠા અને ભાત સાથે સર્વ કરી શકાય છે અને સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે Parul Patel
-

ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#WK5#વિન્ટર કિચન ચેલેન્જ 5ત્રેવટી દાળ એટલે ત્રણ મિક્સ દાળ - મગની મોગર દાળ+ચણાની દાળ+તુવર દાળ. બધી દાળો પ્રોટીનથી ભરપૂર હોવાને લીધે ડાયટ માં જરૂરી છે. એમ પણ દાળ-ભાત કે દાલ-ખિચડી દરેક ઉંમરના, માદા-સાજા બધા માટે ગુણકારી છે.આ દાળ ભારતનાં લગભગ દરેક રાજ્ય માં બને છે. બસ રેસીપીમાં થોડા ફેરફાર હોય. Dr. Pushpa Dixit
-

દાળવડા (Mungdal Pakoda Recipe in gujarati)
ઝરમર વરસતો વરસાદ, ગરમ-ગરમ દાળવડા અને ગરમાગરમ ફૂદીનાવાળી ચા વિના અધૂરો લાગે...દાળવડા ને ભજિયાં એવી વાનગીઓ છે, જે ખાય એ બધાને ભાવે જ....એમાં પણ ઉતરતાં ગરમ તો વરસાદની ઠંડકમાં એકદમ પરફેક્ટ લાગે....ઝટપટ બની પણ જાય તો આપણા ગુજરાતી નું ચોમાસું એના વગર ના પતે......#સુપરશેફ3#પોસ્ટ5#monsoonspecial#માઇઇબુક#પોસ્ટ_33 Palak Sheth
-

ચણા દાળ ના પકોડા (Chana Dal Pakoda Recipe In Gujarati)
#GA4#Week3આપણે સવારે ને બપોરે નાસ્તા માં મોટાભાગે કંઈક તીખુ અને કુરકુરુ ખાઈએ છીએ તો એ માટે ચણા દાળ પકોડા ઘરે બનાવી શકાય . જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે ને કુરકુરે હોવા ની સાથે સોફ્ટ ને ટેસ્ટી પણ હોય છે તો ચાલો જોઈએ રેસિપિ 👇👇 Kamini Patel
-

મોગર દાળ (Mogar Dal Recipe In Gujarati)
#DR#cookpadgujarati#cookpadindiaમોગર દાળને છડિયા દાળ કે મગની ફોતરા વગરની દાળ, પીળી દાળ પણ કહેવામાં આવે છે. જ્યારે ઘરમાં શાક ના હોય અથવા તો ખૂબ જ ઓછા સમયમાં શું બનાવવું એ વિમાસણમાં હોઈએ ત્યારે મગની દાળનું સ્વાદિષ્ટ શાક બનાવી શકાય છે. તેમજ ઢીલી દાળ બનાવી ભાત સાથે લઈએ તો એમ પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મગની દાળ આપણે લંચ તેમજ ડિનરમાં પણ લઈ શકીએ છીએ. Ankita Tank Parmar
-

ચણા ની દાળ નાં વડા (Chana Dal Vada Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipesવરસાદ નો માહોલ જામ્યો છે. મગની દાળ નાં વડા બનાવ્યા હવે કંઈ નવું ટ્રાય કરવા સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ માં ચણાની દાળ નાં વડા બનાવ્યા છે.. બહુ જ ટેસ્ટી લાગે છે.. ચા ☕ સાથે સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13290425








ટિપ્પણીઓ (7)