રાંધવાની સૂચનાઓ
- 1
ડ્રાય સામગ્રી ભેગી કરી શું અને તેને ચાળી લેશું ત્યારબાદ બટર અને મિલ્કમેડ ને બાઉલમાં લેશું અને તેને બિટર થી બીટ કરી લેશું
- 2
હવેડ્રાય અને નું બટરમિલ્કમેડ નું મિશ્રણ એકસાથે મિક્સ કરી તેને ગ્રીસ કરેલા ટીન માં નાખીશું અને પ્રિ હીટેડ ઓવનમાં બેક કરી લેશું
- 3
હવે ચોકલેટ કમ્પાઉન્ડને અમુલ ફ્રેશ ક્રીમ સાથે મિક્સ કરી એક મિનીટ માટે માઇક્રોવેવ કરી લેશું બને સરસ એકરસ થઈ ત્યાં સુધી મિક્સ કરી લેશું
- 4
કેક એકદમ ઠંડી થઇ ગયા બાદ તેને ત્રણ લેયર કટ કરીશું હવે એક નું એક પીસ લઈ તેને પાણીથી શૉક કરીશું તેના પર ચોકલેટફ્રેશ ક્રીમ nu મિશ્રણ મૂકી તેના પર ફરી બીજું લેયર મૂકી પ્રોસેસ રિપીટ કરીશું પૂરી કેક ને બનાવેલ ગાનાસ થી સજાવીશું ફ્રિજ માં 10મિનિટ માટે સેટ કરવા મૂકી સર્વ કરીશું
Similar Recipes
-
-
ચોકો લાવા કેક(CHOCO LAWA CAKE)
#માઇઇબુક#પોસ્ટ28#સુપરશેફ2બધાની જ ફેવરીટ એવી આ ડોમીનોઝ સ્ટાઈલ ચોકો લાવા કેક માઈક્રોવેવ ઓવન માં ફક્ત 5 જ મિનિટની અંદર બનનાવા માં આવી છે. અને કેકે ની વચ્ચે થી નીકળતો આ મેલ્ટેડ ચોકોલટી લાવા કોઈપણ ચોકલેટ લવર્ઝ ને મન થઈ જાય એવુ છે, આ લાવા કેક તમે પણ આજે જ ઘરે બનાવો. જ બાળકો થી લઈ મોટા લોકો સુધી બધાનું ફેવરીટ છે. khushboo doshi -
ચોકોલેટ ડચ કેક (Chocolate Dutch Cake Recipe In Gujarati)
#Virajવિરાજ નાયક ની રેસીપી ફોલો કરીછે Neepa Shah -
ચૉકલેટ ચોકોચિપ્સ કેક(Chocolate chocochips cake recipe in Gujarati)
#GA4#Week13#chocochips Prachi Gaglani -
-
ચોકલેટ કેક (chocolate cake recipe in Gujarati)
#trend#week2#કેક_બનાવવા_ની_રેસિપી - ચોકલેટ કેક ( Making Cake Recipe - Chocolate Cake Recipe in Gujarati ) આજે મે ચોકલેટ કેક કેવી રીતે બનાવવાની એ ની રેસિપી બનાવી છે. આ ચોકલેટ કેક બનાવવામાં એકદમ સરળ અને સહેલાઇ થી બની જતી કેક રેસિપી છે. આ કેક એકદમ સ્પોંજી અને સોફ્ટ બની હતી. મારા બાળકો ની ઓલ ટાઇમ ફેવરિટ આ ચોકલેટ કેક છે. Daxa Parmar -
-
-
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#NoOvenbaking#wheatflour#chocolatecakeમે Masterchef Neha ની રેસીપી થી ઘઉં નાં લોટ ની ચોકલેટ કેક બનાવી છે. એકદમ સરસ spongy અને સોફ્ટ બની છે. Kunti Naik -
-
ચોકલેટ ડ્રિપ કેક (Chocolate Dripp Cake Recipe In Gujarati)
#mr#cookpadindia#cookpadgujarati#milkrecipe Sneha Patel -
એગ્લેસ ચોકલેટ કેક (Eggless Chocolate Cake Recipe In Gujarati)
#GA4#Week22ખૂબ જ સરળ અને teasty રેસિપી છે.. મારા પપ્પા ની બર્થડે પર એમને સરપ્રાઈઝ કરવા આ કેક બનાવી હતી.. Manisha Parmar -
-
ચોકલેટ ચીપ્સ કેક(Chocolate Chips Cake Recipe In Gujarati)
મે પહેલી વખત જ ઓર્ડર લીધો છે.#ટ્રેન્ડ Mrs Viraj Prashant Vasavada -
-
એગલેસ ચોકલેટ કેક (Eggless Chocolate Cake Recipe in Gujarati)
#GA4#week22 હું ઘરે એગલેસ કેક બનાવું છું. અલગ અલગ રીતે બનાવું છું. એમાથી એક રેસિપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
-
-
ચોકલેટ કેક 🍰(chocolate cake recipe in gujarati)
#noovenbaking#masterchefNeha#chelleng 3#chocolatecake#સાતમ#weekend#માઇઇબુક 20માસ્ટર શેફ નેહાજી દ્વારા આપેલ NoOvenBaking ની ત્રીજી રેસિપી wholwheat chocolate cake ....so yamee 🥰 Hetal Chirag Buch -
ડેકડન્ટ ચોકલેટ કેક (Decadent Chocolate Cake Recipe In Gujarati)
#NoOvenBakingશેફ નેહાની રેસિપી ફોલો કરીને મેં પણ ડેકડન્ટ ચોકલેટ કેક બનાવી મારા ઘર માં બધાંને ખૂબ જ ભાવી. Avani Parmar -
-
ચોકલેટ કેક (Decadent Wheat Chocolate Cake recipe in gujarati)
#NoOvenBaking#Cake#કેક#recipe3#સાતમ#જન્માષ્ટમીચેફ નેહા ની no oven baking સીરીઝ ની આ ત્રીજી રેસીપી મેં રિક્રિએટ કરી ને અહીં પ્રસ્તુત કરી છે. ગેસ પર બનવા છતાં કેક ખુબ j સોફ્ટ, સ્પોન્જી, ફ્લફી અને મોઇસ્ટ બની. ચોકલેટ ગનાશ થી આઈસીંગ પણ ઘણું સરસ થયું જેના લીધે કેક ખુબ જ આકર્ષક લાગે છે અને ખાવા માં તો અત્યંત સ્વાદિષ્ટ અને ચોકલેટી છે. ચોકલેટ ક્રેવેર્સ માટે પરફેક્ટ ડેઝર્ટ છે! Vaibhavi Boghawala -
-
-
-
-
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe in Gujarati)
આજે મેં ચોકલેટ વોલનટ બ્રાઉની બનાવી છે જે અમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ છે, દિવાળી પર ખાસ કરીને અમારે ત્યાં આ બનાવવામાં આવે છે અને મહેમાનોને પણ પસંદ પડે છે #GA4#week9#MaidaMona Acharya
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15620093
ટિપ્પણીઓ (11)